સુરત જીલ્લા નાં માંગરોળ તાલુકાના કિમ ચોકડી નેશનલ હાઈવે નંબર ૪૮ પુલ નીચે રોડ પર વૃક્ષો વાવી કયૉ વિરોઘ નેશનલ હાઈવે પર વરસાદ ને લઈ મોટા મોટા ખાડાઓ ને કારણે થઈ રહયા છે ખાડા નહીં પુરવામાં આવે તો ઊગ્ આંદોલન ની ચીમકી પુલ નાં સવીસ રોડ પર પડેલા ખાડા માં વૃક્ષો વાવી વિરોઘ નોઘાવયો આ કાયૅક્મ માં સુરત જીલ્લા આમ આદમી પાટીઁ નાં પમુખ શ્રી બકુલભાઈ વાડદોરીયા, સુરત જીલ્લા સંગઠન મંત્રી શ્રી ભરતભાઈ પરમાર, માંગરોળ તાલુકાના પમુખ શ્રી યુનુશભાઈ ભડેલાત તથા માંગરોળ તાલુકા નાં આમ આદમી પાટીઁ ના કાયૅકરો ઉપસ્થિત રહયા હતા


સુનિલ ગાંજાવાલા