હળવદ તાલુકાના ખોડ ગામે લગ્ન પ્રસંગમાં હવામાં ફાયરિંગ કરનાર વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસ એ ખોડ ગામના શખ્સે સામે ગુનો નોંધી પોલીસ એ સોશિયલ મીડિયાના વિડીયો જોઈને ગણતરીની કલાકમાં આરોપી અને બંદુક કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ખોડ ગામના લગ્ન પ્રસંગમાં હવામાં ફાયરિંગ કરતા વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતાં પોલીસ ને માલુમ પડતાં હળવદ પોલીસ સ્ટેશનના પી આઈ પી એ દેકાવાડીયા અને પી એસ આઈ પી જી પનારા તાત્કાલિક હળવદ તાલુકાના ખોડ ગામના રહેવાસી રમેશભાઈ દેવાભાઈ કોળી ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી આમ હળવદ તાલુકાના ખોડ ગામ ના રહેવાસી અને ટીકર ગામના બેન્કમા સિક્યુરિટી માં ફરજ બજાવતા રમેશભાઈ કોળીને ફાયરિંગ કરવાના ના ગુના બદલ હળવદ પોલીસે ગણતરીની કલાકોમાં‌મા ઝડપી પાડી ને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી પોલીસ એહવામાં બે રાઉન્ડ ફાયરિંગના બે ખોખા અને બાર બોરની બંદુક કબજે કરી ને પોલીસએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.