જુનાગઢ દારૂલ ઉલુમ ફૈઝુલરહેમાન સંસ્થા દ્વારા મુસ્લિમ સમાજ માટે કોરોના મહામારીમા અવસાન પામેલા મુસ્લિમ વ્યક્તિ બિરાદર માટે શરિયત મુજબની મૈયત પેટી નું આયોજન હાલના સમયે કોરોના મહામારી ના સંદર્ભે સરકાર શ્રી ની ગાઈડલાઈન મુજબ દફન વિધિ કરવાની જરૂરી બની છે એ અનુસંધાને મૈયર નો મલાજો જળવાતા ન હોય જેથી દારૂલ ઉલુમ ફૈઝુલરહેમાન, જુની આરટીઓ રોડ જુનાગઢ મૈયત પેઢી નું આયોજન કરવામાં આવ્યું છે જે મુસ્લિમ બિરાદરોને મૈયત ના દુઃખના સમયે પેટી ની જરૂર પડે તેઓ નીચેના જણાવેલા સરનામે કોન્ટેક્ટ કરી પેટી મેળવી શકે છે.

હાલા મોટી મૈયર પેઢીનું અંદાજિત હદીયો ૨૭૦૦/- રૂપિયા તેમજ નાની પેઢીનુ હદીઓ ૨૨૦૦/- રૂપિયા થાય છે જે કોઈ મુસ્લિમ ભાઈએ આ કિંમત આપી ન શકે તેમને વિના મૂલ્ય પણ આપવામાં આવશે તેમ જ કોઈ સાહેબે માલ પોતાના મર્હુમ નાઈટ કાલે સવાર માટે આમેય ની પેટી કોઈ મૃતકને આપવા ઈચ્છતા હોય તેઓએ પણ દારૂલ ઉલુમ ફૈઝુલરહેમાન જુની આરટીઓ રોડ સંપર્ક સાધી શકે છે અને અને નેક પુણ્યના કામમાં સહભાગી બની શકે છે.

(હુસેન શાહ – જુનાગઢ)