ગોંડલ

રાજ્ય સરકાર દ્વારા ગોંડલ નગરપાલિકા ના ફાયર વિભાગ ને ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે સ્પેશિયલ ઇમરજન્સી કાર ફાળવવામાં આવી.


જેનું લોકાર્પણ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા , ન.પા પ્રમુખ અશોકભાઈ પીપળીયા ,કા રોબારી ચેરમેન પૃથ્વીસિંહ જાડેજા, શાસક પક્ષ ના નેતા રાજેન્દ્રસિંહ જાડેજા , ફાયર બ્રિગેડ ચેરમેન ગૌતમભાઈ સિંધવ , ન.પા સદસ્ય જગદીશભાઈ રામાણી, પ્રફુલભાઈ રાજ્યગુરુ, મનુભાઈ કોટડીયા,તથા શહેર ભા.જ.પ મહામંત્રી પિન્ટુભાઈ ચુડાસમા તથા ફાયર ના અધિકારી તથા કર્મચારી ઓ હાજર રહ્યા હતા.