By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    તોઈબાના આતંકી હાફિઝ સઈદના ‘રાઈટ હેન્ડ’ને પાકિસ્તાનમાં અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારી
    3 hours ago
    માલદીવમાં અમેરિકન રાજદૂતનું ‘અપમાન’? પ્રમુખ મુઈજ્જુએ મુલાકાત ન કરી, ટ્રમ્પ ગુસ્સે ભરાશે!
    1 day ago
    અમેરિકાનું ‘ડ્રગ્સ ઝોમ્બી ઝોન’ માનવતા હારી અને નશો જીત્યો
    2 days ago
    ઈરાન-US ડીલ અટવાઈ, અમેરિકા 20 વર્ષ માટે પરમાણુ કાર્યક્રમ રોકવા મક્કમ, ઈરાન 5 વર્ષ માટે તૈયાર
    2 days ago
    હોર્મુઝ સંકટ વચ્ચે ટ્રમ્પ જોતા રહી ગયા અને ભારત-રશિયાએ બાજી પલટી, 3 વર્ષનો રેકોર્ડ તૂટ્યો!
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ગુજરાત સહિત 12 રાજ્યમાં ‘લૂ’નું એલર્ટ: 40 ડિગ્રીને પાર જશે
    4 minutes ago
    મહિલા અનામત બિલ: વિરોધ કરનારા પક્ષોને મહિલાઓ માફ નહીં કરે: PM મોદી
    7 minutes ago
    અમરાવતીના જેહાદી અયાન અહમદે 180 સગીર હિન્દૂ દીકરીને ફસાવી 350 અશ્લીલ વિડીયો બનાવ્યા
    11 minutes ago
    લવ જેહાદનો દૈત્ય: હિન્દૂ દીકરીઓ સલામત નથી
    15 minutes ago
    શું ચૂંટણીમાં મતદાન નહીં કરનારાઓ સામે કાર્યવાહી થશે? સુપ્રીમ કોર્ટે આપ્યો જવાબ
    2 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    RCBની જીત બાદ વિવાદ: પ્લેયર ઓફ ધ મેચ મુદ્દે આકાશ ચોપડાએ કહ્યું- યુવા ખેલાડી સાથે થયો અન્યાય
    3 hours ago
    અજિંક્યા રહાણેની કેપ્ટન્સી છીનવાઈ શકે, રિંકુ સિંહ પણ સદંતર નિષ્ફળ, KKR માટે માથાનો દુઃખાવો
    1 day ago
    સતત ફ્લોપ રહ્યા બાદ ધોનીની એક સલાહે નૂર અહેમદને બનાવ્યો ગેમ ચેન્જર, KKR જોતી જ રહી ગઈ
    1 day ago
    IPL ડેબ્યુની પ્રથમ ઓવરમાં 3 વિકેટ ઝડપનાર વિશ્વનો પ્રથમ બોલર: જાણો કોણ છે પ્રફુલ હિંગે
    2 days ago
    ‘વીડિયો ડિલીટ કરી દે…’, યુજવેન્દ્ર ચહલની ટીમે તાનિયાને કરી રિક્વેસ્ટ, એક્ટ્રેસનો નવો આરોપ
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    2 hours ago
    ‘ધુરંધર’એ રચ્યો વધુ એક ઈતિહાસ, 3000 કરોડ કમાનારી ભારતની પ્રથમ ફિલ્મ ફ્રેન્ચાઈઝી બની!
    1 day ago
    ‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…
    6 days ago
    હોલિવૂડ સ્ટાર મેથ્યુ પેરી મોત કેસમાં ભારતીય મૂળની મહિલાને 15 વર્ષની સજા! કોર્ટમાં રડી પડી ‘કેટામાઇન ક્વીન’
    1 week ago
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ઇલેક્ટ્રિકલ સબ સ્ટેશનમાં આગ લાગવાથી હીથ્રો એરપોર્ટ સંપુર્ણ ઠપ્પ, તમામ ફ્લાઈટ રદ્દ કરાઈ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > આંતરરાષ્ટ્રીય > ઇલેક્ટ્રિકલ સબ સ્ટેશનમાં આગ લાગવાથી હીથ્રો એરપોર્ટ સંપુર્ણ ઠપ્પ, તમામ ફ્લાઈટ રદ્દ કરાઈ
આંતરરાષ્ટ્રીય

ઇલેક્ટ્રિકલ સબ સ્ટેશનમાં આગ લાગવાથી હીથ્રો એરપોર્ટ સંપુર્ણ ઠપ્પ, તમામ ફ્લાઈટ રદ્દ કરાઈ

Khaskhabar Editor
Last updated: 2025/03/21 at 2:14 PM
Khaskhabar Editor 1 year ago
Share
3 Min Read
SHARE

લંડનના હિથ્રો એરપોર્ટ પર એક મોટું વિજ સંકટ પેદા થયું છે. જેના કારણે હિથ્રો એરપોર્ટ આજે આખો દિવસ બંધ રાખવા માટેનો નિર્ણય લેવાયો છે.

લંડનના હિથ્રો એરપોર્ટ પર એક મોટું વિજ સંકટ પેદા થયું છે. જેના કારણે હિથ્રો એરપોર્ટ આજે આખો દિવસ બંધ રાખવા માટેનો નિર્ણય લેવાયો છે. હિથ્રો એરપોર્ટ નજીકના એક ઇલેક્ટ્રિકલ સબ સ્ટેશનમાં આગ લાગવાના કારણે હીથ્રો એરપોર્ટ સંપુર્ણ ઠપ્પ થઇ ગયું છે. જેના કારણે એરપોર્ટમાં સંચાલિત થતી તમામ વસ્તુઓ બંધ થઇ ગઇ છે. આ આગ એટલી ભયાનક હતી કે, યુદ્ધના ધોરણે તેને ઠારવા છતા ભયાનક નુકસાન થયું છે. જેના રિપેરિંગમાં 24 કલાક જેટલો સમય લાગશે. જેના કારણે 24 કલાક માટે હિથ્રો એરપોર્ટ બંધ રાખવા માટેની જાહેરાત કરી દેવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હિથ્રો એરપોર્ટ વિશ્વના સૌથી વ્યસ્ત એરપોર્ટ પૈકીનું એક છે.

હિથ્રો એરપોર્ટ આવતી તમામ ફ્લાઇટ રદ્દ

- Advertisement -

હિથ્રો એરપોર્ટ પર આવતી જતી તમામ ફ્લાઇટને રદ્દ કરી દેવામાં આવી છે. હિથ્રો પર ઉતરવા માટે તૈયાર ફ્લાઇટ્સને પણ ડાયવર્ટ કરી દેવામાં આવી છે. એરપોર્ટ કંટ્રોલ ટાવર પણ સંપુર્ણ ઠપ્પ થઇ જતા તમામ ફ્લાઇટ્સને રદ્દ કરવાની ફરજ પડી છે. લંડનનું ફાયર બ્રિગેડ પણ દુર્ઘટના બાદ તત્કાલ એક્શનમાં આવી ગયું છે. ફાયર બ્રિગેડે કહ્યું કે, 10 ફાયરની ગાડીઓ અને આશરે 70 અગ્નિશામક કર્મચારીઓ સતત કામગીરી કરી રહ્યા છે. 200 મીટરના વિસ્તારની ઘેરાબંધી કરી દેવામાં આવી છે. સ્થાનિક લોકોને પોતાના ઘરના બારી દરવાજા બંધ રાખવા માટે અથવા તો ઘર ખાલી કરી દેવા માટે સુચના આપવામાં આવી છે.

હિથ્રો એરપોર્ટ પર ન આવવા માટે સુચના

હિથ્રો એરપોર્ટે તમામ યાત્રીઓને સલાહ આપી છે કે, એરપોર્ટની યાત્રા કરવાનું ટાળે અને પોતાની ફ્લાઇટ હોય તો સંબંધિત માહિતી માટે એરલાઇન્સ કંપનીનો સંપર્ક કરે. એરપોર્ટ તંત્ર સતત સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. ઝડપથી સેવાઓ ફરી શરૂ કરવા માટે પ્રતિબદ્ધ છે. ફ્લાઇટ ટ્રેકિંગ વેબસાઇટ ફ્લાઇટ રડાર 24 અનુસાર અનેક ઉડ્યનોને ડાયવર્ટ થવા માટેની સુચના આપવામાં આવી છે.

- Advertisement -

લંડન ફાયર બ્રિગેડે માહિતી આપી હતી કે 10 ફાયર એન્જિન અને લગભગ 70 ફાયર ફાઇટરોને ઘટનાસ્થળે તહેનાત કરવામાં આવ્યા છે. લંડન ફાયર બ્રિગેડના આસિસ્ટન્ટ કમિશનર પેટ ગુલબોર્ને જણાવ્યું હતું કે, ‘આગને કારણે મોટી સંખ્યામાં ઘરો અને સ્થાનિક વ્યવસાયોનો વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો અને સંબંધિત એજન્સીઓ તેને પુનઃસ્થાપિત કરવા માટે સાથે મળીને કામ કરી રહી છે.’

ઉલ્લેખનીય છે કે, હીથ્રો બ્રિટનનું સૌથી મોટું એરપોર્ટ છે, જ્યાં દરરોજ લગભગ 1,300 લેન્ડિંગ અને ટેક-ઓફ થાય છે. ગયા વર્ષે તેના ટર્મિનલ પરથી 83.9 મિલિયન મુસાફરો પસાર થયા હતા, જે એક રેકોર્ડ છે.

You Might Also Like

તોઈબાના આતંકી હાફિઝ સઈદના ‘રાઈટ હેન્ડ’ને પાકિસ્તાનમાં અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારી

માલદીવમાં અમેરિકન રાજદૂતનું ‘અપમાન’? પ્રમુખ મુઈજ્જુએ મુલાકાત ન કરી, ટ્રમ્પ ગુસ્સે ભરાશે!

અમેરિકાનું ‘ડ્રગ્સ ઝોમ્બી ઝોન’ માનવતા હારી અને નશો જીત્યો

ઈરાન-US ડીલ અટવાઈ, અમેરિકા 20 વર્ષ માટે પરમાણુ કાર્યક્રમ રોકવા મક્કમ, ઈરાન 5 વર્ષ માટે તૈયાર

હોર્મુઝ સંકટ વચ્ચે ટ્રમ્પ જોતા રહી ગયા અને ભારત-રશિયાએ બાજી પલટી, 3 વર્ષનો રેકોર્ડ તૂટ્યો!

TAGGED: Heathrow Airport, LONDON, London Heathrow Airport
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ઇન્ડોનેશિયામાં જ્વાળામુખીમાં જબરજસ્ત વિસ્ફોટ, સાત આંતરરાષ્ટ્રીય ફ્લાઇટો રદ્દ કરાઈ
Next Article પરાજય બાદ AAP પાર્ટી નેતૃત્વમાં મોટો ફેરફાર: ગોપાલ રાયને ગુજરાતના અને મનીષ સિસોદિયાને પંજાબના પ્રભારી તરીકે નિયુક્ત કર્યા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

ગુજરાત સહિત 12 રાજ્યમાં ‘લૂ’નું એલર્ટ: 40 ડિગ્રીને પાર જશે

Khaskhabar Editor Khaskhabar Editor 4 minutes ago
મહિલા અનામત બિલ: વિરોધ કરનારા પક્ષોને મહિલાઓ માફ નહીં કરે: PM મોદી
અમરાવતીના જેહાદી અયાન અહમદે 180 સગીર હિન્દૂ દીકરીને ફસાવી 350 અશ્લીલ વિડીયો બનાવ્યા
લવ જેહાદનો દૈત્ય: હિન્દૂ દીકરીઓ સલામત નથી
બાળકોની સાથે પોતે પણ શોર્ટ્સથી દૂર રહેવું છે? YouTube આપે છે એને બંધ કરવાની સુવિધા: જાણો કેવી રીતે
શું ચૂંટણીમાં મતદાન નહીં કરનારાઓ સામે કાર્યવાહી થશે? સુપ્રીમ કોર્ટે આપ્યો જવાબ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

આંતરરાષ્ટ્રીય

તોઈબાના આતંકી હાફિઝ સઈદના ‘રાઈટ હેન્ડ’ને પાકિસ્તાનમાં અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારી

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
આંતરરાષ્ટ્રીય

માલદીવમાં અમેરિકન રાજદૂતનું ‘અપમાન’? પ્રમુખ મુઈજ્જુએ મુલાકાત ન કરી, ટ્રમ્પ ગુસ્સે ભરાશે!

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
આંતરરાષ્ટ્રીય

અમેરિકાનું ‘ડ્રગ્સ ઝોમ્બી ઝોન’ માનવતા હારી અને નશો જીત્યો

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?