By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પાકિસ્તાનના થશે ટુકડાં ?
    12 hours ago
    ભારત પર લાગશે 100% ટેરિફ ?
    7 days ago
    ફ્રાન્સ અને સ્પેનના જંગલોમાં ભીષણ આગ : 3 લાખથી વધુ બેઘર
    1 week ago
    પેટ્રોલ-ડિઝલના ભાવ વધવાનો ખતરો ટળ્યો : ક્રૂડ ઓઇલના ભાવમાં 7%નો ઘટાડો
    1 week ago
    ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    એર ઇન્ડિયાની ફુકેટ-દિલ્હી ફ્લાઇટ ટર્બ્યુલન્સમાં ફસાઈ, 12 ઇજાગ્રસ્ત
    11 hours ago
    બિહાર-બંગાળમાં વીજળી પડવાથી 11 મોત
    12 hours ago
    રામ મંદિરમાં ચોરી મામલે વિપક્ષનું પ્રદર્શન
    12 hours ago
    ડાબરની પ્રોડક્ટ પર પ્રતિબંધ : FSSAIએ ‘100% શુદ્ધ’ દાવાવાળા મધ-ઘી સહિત ઘણી વસ્તુઓના વેંચાણ પર પ્રતિબંધ મૂક્યો
    13 hours ago
    ગુજરાતમાં બેંક ફ્રોડ : ત્રણ વર્ષમાં 3,708 કરોડની છેતરપિંડી, વસૂલાત માત્ર 2.6 ટકા
    14 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 day ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 days ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    6 days ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    1 week ago
    ગ્લાસગોમાં ભારતીય વેટલિફ્ટર્સનો દબદબો : મીરાબાઇ ચાનુએ ગોલ્ડની હેટ્રિક સાથે રચ્યો ઇતિહાસ
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 week ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 week ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ડિસેમ્બર અને ફેબ્રુઆરીમાં થોડા થોડા દિવસના અંતે ગેસ સિલિન્ડરના ભાવ વધતા રહ્યા છે. 50 અને 25 રૂપિયાનો વધારો કરીને LPG સિલિન્ડરનો ભાવ હવે 200 રૂપિયા વધ્યો છે.
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > ડિસેમ્બર અને ફેબ્રુઆરીમાં થોડા થોડા દિવસના અંતે ગેસ સિલિન્ડરના ભાવ વધતા રહ્યા છે. 50 અને 25 રૂપિયાનો વધારો કરીને LPG સિલિન્ડરનો ભાવ હવે 200 રૂપિયા વધ્યો છે.
રાષ્ટ્રીય

ડિસેમ્બર અને ફેબ્રુઆરીમાં થોડા થોડા દિવસના અંતે ગેસ સિલિન્ડરના ભાવ વધતા રહ્યા છે. 50 અને 25 રૂપિયાનો વધારો કરીને LPG સિલિન્ડરનો ભાવ હવે 200 રૂપિયા વધ્યો છે.

khaskhabarrajkot
Last updated: 2021/02/26 at 3:01 PM
khaskhabarrajkot 5 years ago
Share
3 Min Read
SHARE
  • પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા બાદ જનતાને ગેસ સિલિન્ડરના વધતા ભાવે પરેશાન કરી.
  • ફેબ્રુઆરીના 25 દિવસમાં જ ગેસનો બાટલો 100 રૂપિયા મોંઘો થયો છે.
  • ગેસ સિલિન્ડરના ભાવ વધતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે.
  • રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલના સતત ભાવ વધારા બાદ હવે ગેસ સિલિન્ડરમાં થયેલા રૂપિયા 25ના વધારાના કારણે ગૃહિણીના બજેટ પર અસર થઈ રહી છે. માત્ર 87 દિવસના ટૂંકા ગાળામાં જ અમદાવાદમાં ગેસ સિલિન્ડર 200 રૂપિયા જેટલો મોંઘો થયો છે. ફેબ્રુઆરી મહિનામાં સતત ત્રીજીવાર ગેસના ભાવોમાં વધારો થતાં અમદાવાદમાં ગેસ સિલિન્ડરનો ભાવ 801 રૂપિયા થયો છે. ડિસેમ્બર 2020માં બે વખત થયેલા ભાવ વધારામાં ગેસનો બાટલો 100 રૂપિયા મોંઘો થયો હતો અને હવે ફેબ્રુઆરીમાં ત્રણવાર ભાવ વધ્યા પછી બાટલની કિંમત ઓર 100 રૂપિયા વધી છે.LPGના બાટલાના ભાવ સતત આસમાને જઈ રહ્યા છે ત્યારે લોકોની હાલત કફોડી બની છે. ખૂબ જ ટૂંકા ગાળામાં સબસિડીવાળા LPG સિલિન્ડરના ભાવમાં સરકાર દ્વારા ફરી વધારો ઝીંકાતા લોકોમાં ભારે આક્રોશ છે. એક તરફ પેટ્રોલ અને ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે ત્યારે ગેસ સિલિન્ડરના ભાવ પણ આસમાને પહોંચ્યા છે. સિલિન્ડરના ભાવ સતત વધી રહ્યા છે અને બીજી બાજુ સરકાર દ્વારા સબસિડી બંધ કરી દેવાતા ગૃહિણીઓને બમણો માર પડી રહ્યો છે.

    રાજ્યમાં નવેમ્બર 2020ના અંત સુધી અમદાવાદમાં LPG સિલિન્ડરના ભાવ રૂપિયા 601 હતા. ડિસેમ્બરમાં મહિનાની બીજી તારીખે સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો કરાયો હતો અને કિંમત 651 રૂપિયા થઈ હતી. ત્યારબાદ 15 ડિસેમ્બરના રોજ ફરી રૂપિયા 50નો વધારો ઝીંકાતા બાટલાના ભાવ 701 રૂપિયા થયા હતા. આમ ડિસેમ્બર મહિનામાં 15 દિવસમાં જ 100 રૂપિયાનો તોતિંગ ભાવ વધારો ઝીંકાયો હતો.

    ડિસેમ્બર માસમાં 100 રૂપિયાના ભાવ વધારાથી રોષે ભરાયેલી ગૃહિણીઓનો ગુસ્સો હજી તો શાંત નહોતો થયો ત્યાં સરકારે 4 ફેબ્રુઆરી 2021ના રોજ ફરી 25 રૂપિયાનો વધારો કર્યો હતો. પરિણામે અમદાવાદમાં ગેસ સિલિન્ડરના ભાવ રૂપિયા 726 પર પહોંચ્યા હતા. જો કે, આ ભાવ વધારો અહીં અટક્યો નહીં. 14 ફેબ્રુઆરીએ ફરીથી ગેસ સિલિન્ડરના ભાવ 50 રૂપિયા વધ્યા હતા અને કિંમત 776 રૂપિયા થઈ હતી. 11 દિવસ બાદ 25 ફેબ્રુઆરી 2021ના રોજ 25 રૂપિયાનો વધારો કરાતા હાલમાં અમદાવાદમાં ગેસ સિલિન્ડરની કિંમત 801 રૂપિયા થઈ છે.

    - Advertisement -

    આમ, ડિસેમ્બર અને જાન્યુઆરીના 31-31 દિવસો અને ફેબ્રુઆરીના 25 દિવસ મળીને કુલ 87 દિવસના ટૂંકા ગાળામાં જ અમદાવાદમાં LPG ગેસ સિલિન્ડરની કિંમત 200 રૂપિયા જેટલી વધી હતી. સતત ભાવોમાં થઈ રહેલા વધારાને પગલે ગૃહિણીઓને ઘર ચલાવવું મુશ્કેલ થઈ પડ્યું છે. છેલ્લા 3 મહિનામાં પાંચ વખત ભાવ વધારો થયો છે. જેમાં 3 વખત 50-50 રૂપિયા વધારાયા અને બે વખત 25-25 રૂપિયાનો વધારો થયો હતો.

You Might Also Like

એર ઇન્ડિયાની ફુકેટ-દિલ્હી ફ્લાઇટ ટર્બ્યુલન્સમાં ફસાઈ, 12 ઇજાગ્રસ્ત

બિહાર-બંગાળમાં વીજળી પડવાથી 11 મોત

રામ મંદિરમાં ચોરી મામલે વિપક્ષનું પ્રદર્શન

ડાબરની પ્રોડક્ટ પર પ્રતિબંધ : FSSAIએ ‘100% શુદ્ધ’ દાવાવાળા મધ-ઘી સહિત ઘણી વસ્તુઓના વેંચાણ પર પ્રતિબંધ મૂક્યો

ગુજરાતમાં બેંક ફ્રોડ : ત્રણ વર્ષમાં 3,708 કરોડની છેતરપિંડી, વસૂલાત માત્ર 2.6 ટકા

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મુકેશ અંબાણીને મળી ધમકી:રાત્રે એક વાગ્યે મુકેશ અંબાણીના ઘરની બહાર વિસ્ફોટક ભરેલી કાર પાર્ક કરાઈ હતી; પહેલાં હાજી અલી જંક્શન પર 10 મિનિટ ઊભી હતી
Next Article રાજ્યમંત્રી હકુભા જાડેજાની તબિયત લથડી, જી.જી હોસ્પિટલમાં

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

એર ઇન્ડિયાની ફુકેટ-દિલ્હી ફ્લાઇટ ટર્બ્યુલન્સમાં ફસાઈ, 12 ઇજાગ્રસ્ત

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
રાજકોટમાં મોક્ષ સ્પાની આડમાં ચાલતું કૂટણખાનું ઝડપાયું : સંચાલક અને મેનેજર ફરાર
રાજકોટમાં કોંગ્રેસનો વિરોધ : સબ રજીસ્ટ્રાર કચેરીમાં કાર્યકરોએ જાતે કરી સફાઈ
કાલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં રાજ્યકક્ષાની IPR મૂટ કોર્ટ સ્પર્ધા યોજાશે
સૌરાષ્ટ્રની છીનવાયેલી હાઈકોર્ટની બેંચ પરત મેળવવી તે પ્રજાનો અધિકાર, આપવી તે શાસકોની ફરજ: પીપરીયા
બિહાર-બંગાળમાં વીજળી પડવાથી 11 મોત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

એર ઇન્ડિયાની ફુકેટ-દિલ્હી ફ્લાઇટ ટર્બ્યુલન્સમાં ફસાઈ, 12 ઇજાગ્રસ્ત

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
રાષ્ટ્રીય

બિહાર-બંગાળમાં વીજળી પડવાથી 11 મોત

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
રાષ્ટ્રીય

રામ મંદિરમાં ચોરી મામલે વિપક્ષનું પ્રદર્શન

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?