દમણ દીવ અને દાદરા નગર હવેલી મા હાલ ચુંટણી નો માહોલ જામ્યો છે ત્યારે દીવ ખાતે પણ રાજનૈતિક હલચલ મચી છે દીવ મા જીલ્લા પંચાયત અને ચાર ગ્રામ પંચાયતો વણાકબારા, સાઉદવાડી,બુચરવાડા અને ઝોલાવાડી એમ કુલ ૪૨ શીટો માટે ૮ નવેમ્બર ના રોજ ચૂંટણી થશે જેના ફોર્મ ભરવા ની છેલ્લી તારીખ ૨૧ ઓક્ટોબર છે આજે આ ૪૨ શીટો માટે પાર્ટી દ્વારા અને પાર્ટી સમર્થન માં ફોર્મ ભરવામાં આવ્યા ૨૧ તારીખ સુધી હજી વધુ ફોર્મ પ્રક્રિયા ચાલુ હોય અને બીજા પણ ફોર્મ ભરાવવા ની શક્યતા છે

  • રિપોર્ટર – મણીભાઈ ચાંદોરા