By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ટ્રમ્પનો ટેરિફ મોહ: સુપ્રીમ કોર્ટની રોક છતાં નવા ટેરિફની તૈયારી, ભારત સહિત 60 દેશો રડાર પર!
    6 hours ago
    ચીને ઘાતક હથિયાર તૈયાર કર્યું, ભારત માટે પણ ખતરો! S-400 અને AWACS પણ ફેલ થશે…
    2 days ago
    કોણ કરી રહ્યું છે વિજ્ઞાનીઓનો શિકાર? અમેરિકા-ચીનના 20 એક્સપર્ટ ગાયબ કે મૃત, દુનિયામાં ફફડાટ
    4 days ago
    હોર્મુઝ સંકટ વચ્ચે નવો ટ્વીસ્ટ! ઓઇલના ભાવ ઘટાડવા હાથ મિલાવશે ટ્રમ્પ-પુતિન? G20 સમિટ પર દુનિયાની નજર
    4 days ago
    ઈસ્લામાબાદમાં વાટાઘાટોની શક્યતા વચ્ચે સમુદ્રમાં યુદ્ધ જેવી સ્થિતિ! અમેરિકાએ ફરી ઈરાનની દુખતી નસ દબાવી
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    હિંમતનગર પાસે ખાનગી બસે કારને ટક્કર મારતાં 6નાં મોત
    3 hours ago
    દેશનાં 15 રાજ્યમાં ભારે પવન સાથે વરસાદનું એલર્ટ
    3 hours ago
    ‘નરેન્દ્ર’થી ‘ભૂપેન્દ્ર’ સુધી આ ભાજપવાળાઓ સતત કેવી રીતે જીતી રહ્યાં છે?
    3 hours ago
    પશ્ર્ચિમ બંગાળમાં બીજા તબક્કામાં પણ બમ્પર મતદાન બપોરે 3 વાગ્યા સુધીમાં 78%
    3 hours ago
    બંગાળમાં જેનો ડર હતો એ જ થયું! બીજા તબક્કામાં મતદાન લોહિયાળ, ઠેર ઠેર હિંસા; EVM સાથે ચેડાં
    4 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL 2026: લાઈવ મેચમાં ડ્રેસિંગ રૂમમાં ઈ-સિગારેટ પીતાં ઝડપાયો સ્ટાર ખેલાડી! BCCI લેશે એક્શન?
    5 hours ago
    કોલકાતાએ IPL 2026ની પહેલી સુપર ઓવર જીતી: નારાયણે લખનઉને એક રન જ બનાવવા દીધો
    2 days ago
    ‘મારું નામ રિંકુ જ રહેવા દો…’, KKRના ‘સંકટમોચક’ સ્ટાર બેટરનું દિલ જીતનારું નિવેદન વાઈરલ
    2 days ago
    MI vs CSK ની મેચમાં ઝઘડો! બે સ્ટાર ખેલાડી વચ્ચે તુ..તુ..મેં..મેં.., સૂર્યકુમાર પણ ભડક્યો
    5 days ago
    લખનઉનો હારનો સિલસિલો યથાવત : લૉ- સ્કોરિંગ મેચમાં રાજસ્થાને 40 રને હરાવ્યું
    6 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    2 days ago
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    6 days ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    2 weeks ago
    ‘ધુરંધર’એ રચ્યો વધુ એક ઈતિહાસ, 3000 કરોડ કમાનારી ભારતની પ્રથમ ફિલ્મ ફ્રેન્ચાઈઝી બની!
    2 weeks ago
    ‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ઓરેવા કંપની પાસે 2 કરોડના વળતરની માંગ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > મોરબી > ઓરેવા કંપની પાસે 2 કરોડના વળતરની માંગ
મોરબી

ઓરેવા કંપની પાસે 2 કરોડના વળતરની માંગ

Khaskhabar Editor
Last updated: 2024/06/19 at 5:50 PM
Khaskhabar Editor 2 years ago
Share
2 Min Read
SHARE

મોરબી બ્રિજ દૂર્ઘટના કેસની તપાસ CBIને સોંપવા હાઇકોર્ટમાં અરજી

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.19

- Advertisement -

મોરબી બ્રિજ દૂર્ઘટના કેસમાં ગુજરાત હાઇકોર્ટમાં ઈઇઈં તપાસની માંગ સાથે અરજી કરવામાં આવી છે. બીજી તરફ મૃતકોના પરિવારોએ ઓરેવા કંપની પાસે 2 કરોડના વળતરની પણ માંગ કરી છે. મહત્ત્વપૂર્ણ છે કે મોરબીમાં 30 ઓક્ટોબર 2022ના રોજ ઝૂલતો પુલ તૂટી ગયો હતો. આ દરમિયાન 141 લોકોના મોત થયા હતા.
મોરબી ઝૂલતો પુલ તૂટવા મામલે ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. મોરબી બ્રિજ કેસમાં અરજદાર દ્વારા ઈઇઈં તપાસની માંગ કરવામાં આવી છે. મોરબી સિટી બી ડિવિઝન પાસેથી તપાસ ઈઇઈં અથવા તેની સમકક્ષ એજન્સીને સોપવાની માંગ કરવામાં આવી છે. મોરબી કોર્ટમાં ચાલતા ટ્રાયલ, ચાર્જશીટને રદ કરી CBI કે તેની સમકક્ષ એજન્સીને તપાસ સોપવાની અરજદાર દ્વારા માંગ કરવામાં આવી છે.

અરજદારે અરજીમાં જણાવ્યું કે, ઓરેવા કંપનીનું નામ આરોપી તરીકે હોવા છતાં ત્યાં કોઇ તપાસ કે ડોક્યુમેન્ટ જપ્ત કરવામાં આવ્યા નથી. કેસની તપાસ યોગ્ય દિશામાં ના થઇ રહી હોવાની અને એક તરફી તપાસ થતી હોવાનો આક્ષેપ અરજીમાં કરવામાં આવ્યો છે. અરજીમાં ઈં.ઘની તપાસ સામે પણ સવાલ ઉઠાવવામાં આવ્યા છે. બીજી તરફ મૃતકોના પરિવારોએ ઓરેવા કંપની પાસે 2 કરોડના વળતરની માંગ કરી છે. પીડિત પરિવારના વકીલ ઉત્કર્ષ દવે દ્વારા હાઇકોર્ટમાં સોગંદનામુ કરવામાં આવ્યું છે. કાયમી વિકલાંગ થયા છે તેમને 50 લાખ અને ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને 20 લાખનું વળતર આપવાની માંગ કરવામાં આવી છે. આ સાથે જ બ્રિજની મરામતનો ખર્ચ ઓરેવા કંપની અને સરકારે સરખા ભાગે વહેંચવા પણ માંગ કરવામાં આવી છે. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલય હેઠળ ટેકનિકલ ટીમ દ્વારા બ્રિજના રિપેર અને રિસ્ટોરેશનની કામગીરી કરવાની પણ અરજીમાં માંગ કરાઇ છે. મહત્ત્વપૂર્ણ છે કે ગુજરાત હાઇકોર્ટની ખંડપીઠે વળતર અંગે સૂચનો મંગાવ્યા હતા.

You Might Also Like

હળવદના રાણેકપર, વેગડવાવના વરરાજા જાન પ્રસ્થાન પૂર્વે મતાધિકારનો ઉપયોગ કરી નાગરિક ધર્મ નિભાવ્યો

મોરબી મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણીમાં 65 ટકા, જિલ્લા પંચાયતમાં 71 ટકા મતદાન

મોરબી-હળવદ રોડ પર AAPના બે નેતા દારૂ સાથે ઝડપાયા: કારમાંથી દારૂની બોટલો મળી

ઈરાન-ઈઝરાયેલ યુદ્ધનો મોરબી પર કહેર એક જ મહિનામાં ₹7,000 કરોડનો ફટકો

મોરબી: વોર્ડ-8માં ‘ભજીયા પાર્ટી’ સાથે રાજકીય ગરમાવો

TAGGED: Aureva company, Morby Bridge Disaster
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article બાળકોને અંગ્રેજી માધ્યમમાં ભણાવવાની ઘેલછા આત્મહત્યાથી ઓછું નથી : NCERTના વડા
Next Article સુરતમાં અજાણ્યા શખસે દેરાસર પાસે રેસિડેન્સીની બહાર પશુનું માથું ફેંક્યું

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

હિંમતનગર પાસે ખાનગી બસે કારને ટક્કર મારતાં 6નાં મોત

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
દેશનાં 15 રાજ્યમાં ભારે પવન સાથે વરસાદનું એલર્ટ
‘નરેન્દ્ર’થી ‘ભૂપેન્દ્ર’ સુધી આ ભાજપવાળાઓ સતત કેવી રીતે જીતી રહ્યાં છે?
પશ્ર્ચિમ બંગાળમાં બીજા તબક્કામાં પણ બમ્પર મતદાન બપોરે 3 વાગ્યા સુધીમાં 78%
બંગાળમાં જેનો ડર હતો એ જ થયું! બીજા તબક્કામાં મતદાન લોહિયાળ, ઠેર ઠેર હિંસા; EVM સાથે ચેડાં
મોદીએ કાશી વિશ્વનાથ મંદિરે રુદ્રાભિષેક કર્યો : ત્રિશૂલ અને ડમરૂ હાથમાં લઈ ફોટો પડાવ્યો ; હવે યોગી આદિત્યનાથ સાથે હરદોઈ જશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

મોરબી

હળવદના રાણેકપર, વેગડવાવના વરરાજા જાન પ્રસ્થાન પૂર્વે મતાધિકારનો ઉપયોગ કરી નાગરિક ધર્મ નિભાવ્યો

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
મોરબી

મોરબી મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણીમાં 65 ટકા, જિલ્લા પંચાયતમાં 71 ટકા મતદાન

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
મોરબી

મોરબી-હળવદ રોડ પર AAPના બે નેતા દારૂ સાથે ઝડપાયા: કારમાંથી દારૂની બોટલો મળી

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?