By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
    2 hours ago
    ન્યૂ મેક્સિકો કોર્ટે મેટાને 5390 કરોડનો દંડ ફટકાર્યો
    1 day ago
    થાઇલેન્ડમાં ધો.૯નાં વિદ્યાર્થીએ ઘરે દાદા-દાદીનું મર્ડર કર્યા બાદ સ્કૂલે જઇ ફાયરિંગ કર્યું : 3 ટીચર અને 3 સ્ટુડન્ટનો જીવ લીધો
    1 day ago
    ભારતના સૅફ હાર્બર કાનને ઝકરબર્ગને નતમસ્તક કર્યા
    1 day ago
    સ્પેસએક્સનું રોકેટ બેકાબૂ : આજે ચંદ્ર પર થશે વિસ્ફોટ
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    PM મોદીએ Gen-Z સાથે સંવાદ, દિલ્હી-IITમાં ડિગ્રી એનાયત કરી
    2 hours ago
    હિમાચલમાં બસ પલટી, 7નાં મોત : 15 ગંભીર
    2 hours ago
    દિલ્હી જળબંબાકાર : 16 વર્ષનો રેકોર્ડ તૂટ્યો
    2 hours ago
    વરસાદ-ભૂસ્લખનને કારણે અમરનાથ યાત્રા જમ્મુમાં રોકાઇ
    2 hours ago
    ઉત્તરાખંડમાં ૬ નદીઓ ગાંડીતૂર, 132 રસ્તા બંધ
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    2 days ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    5 days ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    1 week ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    1 week ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સુરત બેઠક પર ભાજપની બિનહરીફ જીતનો વિરોધ કરી રહેલી કોંગ્રેસ પોતાનો ઈતિહાસ ભૂલી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > સુરત > સુરત બેઠક પર ભાજપની બિનહરીફ જીતનો વિરોધ કરી રહેલી કોંગ્રેસ પોતાનો ઈતિહાસ ભૂલી
સુરત

સુરત બેઠક પર ભાજપની બિનહરીફ જીતનો વિરોધ કરી રહેલી કોંગ્રેસ પોતાનો ઈતિહાસ ભૂલી

Khaskhabar Editor
Last updated: 2024/04/23 at 5:40 PM
Khaskhabar Editor 2 years ago
Share
4 Min Read
SHARE

ભાજપના ઉમેદવાર મુકેશ દલાલની જીત થઈ હતી: જોકે કોંગ્રેસ અને કેટલાક વિરોધીઓને આ જીત હજમ નથી થઈ અને તેમણે સોશિયલ મીડિયામાં ‘તાનાશાહી’ના રોદણા રડવાનું શરૂ કરી દીધું છે

સૌજન્ય : ઓપ ઈન્ડિયા, ગુજરાતી

- Advertisement -

આગામી લોકસભા ચૂંટણીને લઈને સુરત બેઠક પરથી ભાજપે ઈતિહાસ રચીને વિજય યાત્રા શરૂ કરી છે. ઈતિહાસ એટલા માટે, કે ભારતીય જનતા પાર્ટીએ પ્રથમવાર કોઈ લોકસભા બેઠક બિનહરીફ જીતી છે. કોંગ્રેસી ઉમેદવારનું ફોર્મ રદ થયા બાદ ભાજપ સિવાયના તમામ ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચી લીધા હતા અને ભાજપના ઉમેદવાર મુકેશ દલાલની જીત થઈ હતી. જોકે કોંગ્રેસ અને કેટલાક વિરોધીઓને આ જીત હજમ નથી થઈ અને તેમણે સોશિયલ મીડિયામાં ‘તાનાશાહી’ના રોદણા રડવાનું શરૂૂ કરી દીધું છે. કોંગ્રેસ ફોર ઇન્ડિયા નામના ડ હેન્ડલ પર એક વિડીયો શેર કરવામાં આવ્યો છે, જેમાં એક વિદેશી ફિલ્મની ક્લિપ મુકવામાં આવી છે. આ ક્લિપમાં એક રેસનો સીન છે જેમાં એક વ્યક્તિ પોતાના વિરોધીઓને ગોળીઓ મારીને અટકાવી દે છે અને પોતે જીત નોંધાવે છે. આ વિડીયોના કેપ્શનમાં લખવામાં આવ્યું હતું કે, 2 નોમિનેશન રદ્દ, 8 ઉમેદવારોએ દાવેદારી પરત ખેંચી, ભાજપના સુરતના ઉમેદવાર બિનહરીફ જીત્યા.

આ વિડીયો ગુજરાત મોડેલ પર વાયરલ થઈ રહ્યો છે. કોંગ્રેસી નેતા જયરામ રમેશે પણ ભાજપની આ જીત સામે વાંધો ઉઠાવીને તેને ‘લોકતંત્ર ખતરામાં છે’ તેમ રોકકળ કરી મૂકી હતી. તેમણે પણ ડ પર એક લાંબીલચક પોસ્ટ કરીને લખ્યું કે, લોકતંત્ર ખતરામાં છે, આપ ક્રોનોલોજી સમજો- સુરત જિલ્લાના ઈલેકશન ઓફિસરે હસ્તાક્ષરમાં વિસંગતતા કહીને કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ કર્યું, કોંગ્રેસ પાર્ટી ઉમેદવાર વગર રહી ગઈ. ભાજપના ઉમેદવાર સિવાય અન્ય તમામે ફોર્મ પરત લઈ લીધું. 7 મે 2024ના રોજ મતદાન થાય તે પહેલા જ ભાજપ ઉમેદવારને બિનહરીફ ઘોષિત કરી દીધા. તેમણે આગળ લખ્યું છે કે, મોદીના ન્યાયકાળમાં ખજખઊના માલિકો અને વ્યવસાયીઓના ક્રોધ અને સંકટે ભાજપને એ હદે ડરાવી દીધા છે કે તેઓ સુરત લોકસભામાં મેચ ફિક્સ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે જેને તેઓ 1984થી સતત જીતી રહ્યા છે. આપણી ચૂંટણીઓ, આપણું લોકતંત્ર, બાબાસાહેબ આંબેડકરનું સંવિધાન તમામ ખતરામાં છે. આ આપણા જીવનકાળની સહુથી મહત્વપૂર્ણ ચૂંટણી છે. કોંગ્રેસ સિવાય પણ અનેક લોકોને ભાજપની આ જીત ખૂંચવા લાગી હોય તેમ તેમની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. ફેક ન્યુઝ ફેલાવવા કુખ્યાત એવા અકઝ ન્યુઝના સહ સંસ્થાપક મહોમ્મદ ઝુબૈરે પણ ડ પર પોસ્ટ લખીને ભાજપની સુરત બેઠકની જીત લઈને કહ્યું હતું કે, એવું લાગી રહ્યું છે કે આ ગુજરાત મોડેલ ટૂંક સમયમાં આખા દેશમાં લાગુ પડી જશે. આટલું લખીને તેણે પણ લાંબીલચક પોસ્ટ લખી હતી.

બિનહરીફ જીત મેળવનારની સૂચીમાં ભાજપ ક્યાંય પાછળ
ઉલ્લેખનીય છે કે સુરત લોકસભા બેઠક પર ભાજપ ઉમેદવાર બિનહરીફ જીતી ગયા બાદ જે લોકોના પેટમાં તેલ રેડાયું, તે લોકો કદાચ એ ભૂલી ગયા છે કે આ કોઈ પ્રથમ જીત નથી જેમાં કોઈ ઉમેદવાર બિનહરીફ જીત્યો હોય. હા ભાજપ માટે ચોક્કસ આ ઐતિહાસિક ક્ષણ છે, કારણકે તેમના ઇતિહાસમાં આ પ્રથમ ઘટના છે. પણ કોંગ્રેસ માટે આ કોઈ નવાઈની વાત તો ન જ હોવી જોઈએ. કદાચ કોંગ્રેસી નેતાઓ તે ભૂલી રહ્યા છે કે જે સમયે પંડિત જવાહરલાલ નહેરુ દેશના વડાપ્રધાન હતા, તે સમયે 1951ની પ્રથમ લોકસભા ચૂંટણીમાં 10 ઉમેદવારો બિનહરીફ જીત્યા હતા. આટલું જ નહીં, 1957ની બીજી લોકસભામાં પણ 11 ઉમેદવારો બિનહરીફ જીત્યા હતા.

- Advertisement -

You Might Also Like

PM મોદી ડાયમંડ સિટી સુરતમાં

સુરતમાં નકલી ડિમોલિશન!

‘પેપર લીક થાય પણ મેયરના નામ નહીં…’, સુરત ભાજપમાં પેચ ફસાતાં સોશિયલ મીડિયામાં ટ્રોલિંગ

સુરતની મમતા હોસ્પિટલમાં ગર્ભપાતનું રૅકેટ ઝડપાયું

મુખ્યમંત્રીએ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું: કરોડોનાં MoU થયા

TAGGED: CONGRESS, Lok Sabha Election 2024, SURAT
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ધર્મ છુપાવી મહિલા સાથે દુષ્કર્મ કરનાર કુખ્યાત શખસની ધરપકડ
Next Article વેંકૈયા નાયડુ સહિત 3ને પદ્મ વિભૂષણ ડૉ. તેજસ પટેલ, મિથુન ચક્રવર્તી સહિત 17ને પદ્મ ભૂષણ, 110ને પદ્મશ્રી મળ્યા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

રાજકોટ મધ્યસ્થ જેલના કેદીઓ માટે નશા મુક્ત જાગૃતિ સેમિનાર : કેદીઓએ નશામુક્ત ભારતના લીધા શપથ

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
થેલેસમિયા પીડિત બાળકોની મુશ્કેલી જોઈ ‘ચાર્લી ચેપ્લિન’ કાના કુબાવત રડી પડ્યા
જન્માષ્ટમી મહોત્સવ સમિતિના ઇનચાર્જ તરીકે પરેશ રૂપારેલીયા અને સહ ઇનચાર્જ તરીકે દિપક ગમઢાની નિમણૂક
PM મોદીએ Gen-Z સાથે સંવાદ, દિલ્હી-IITમાં ડિગ્રી એનાયત કરી
ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
હિમાચલમાં બસ પલટી, 7નાં મોત : 15 ગંભીર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

સુરત

PM મોદી ડાયમંડ સિટી સુરતમાં

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
સુરત

સુરતમાં નકલી ડિમોલિશન!

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
સુરત

‘પેપર લીક થાય પણ મેયરના નામ નહીં…’, સુરત ભાજપમાં પેચ ફસાતાં સોશિયલ મીડિયામાં ટ્રોલિંગ

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?