By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ડોલર અને યુરો કરતાં રૂપિયાની નોટોની સંખ્યા વધુ : ભારતમાં 176 અબજ બેંક નોટો ચલણમાં
    1 day ago
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    1 week ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    1 week ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    1 week ago
    ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દિલ્હી-NCRમાં વરસાદ, MPના ઘણા જિલ્લામાં પૂર જેવી સ્થિતિ
    2 hours ago
    જેવા સાથે તેવા : દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશનની બહાર બુલડોઝર એકશન, ગેરકાયદે બાંધકામો તોડી પડાયા
    2 hours ago
    કોલકત્તાની હોટલમાં આગ બાળક સહિત 9 લોકોના મોત
    1 day ago
    ગુજરાત બન્યું અમેરિકાની ઊંઘ ઉડાવનાર ‘ફેન્ટેનાઈલ’ ડ્રગનું હબ!
    1 day ago
    MPના ભીંડમાં ભયાનક અકસ્માતઃ ટ્રક સાથે અથડાઈ પીકઅપ, 8નાં મોતઃ 23 ઘાયલ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    1 day ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    6 days ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    2 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    2 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    4 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ચંદ્રયાન-3: ચાંદના એવા ભાગમાં પહોંચશે જેની જગતને જાણકારી નથી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > SCIENCE-TECHNOLOGY > ચંદ્રયાન-3: ચાંદના એવા ભાગમાં પહોંચશે જેની જગતને જાણકારી નથી
SCIENCE-TECHNOLOGY

ચંદ્રયાન-3: ચાંદના એવા ભાગમાં પહોંચશે જેની જગતને જાણકારી નથી

Khaskhabar Editor
Last updated: 2023/07/11 at 4:50 PM
Khaskhabar Editor 3 years ago
Share
4 Min Read
SHARE

ખાસ-ખબર સંવાદદાતા
ચંદ્રયાન-2 મિશનની નિષ્ફળતાથી હારી ન જનાર ભારત હવે વધુ તાકાતથી ચંદ્રયાન-3 મિશન હાથ ધરી રહ્યું છે અને તા.14 મી જુલાઈએ એલવીએમ-3 રોકેટ ચંદ્રયાન-3 ને લઈને ચંદ્રના પ્રવાસે ઉપડનાર છે. ધી ઈન્ડીયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન-ઈસરોનુ આ મિશન ચંદ્રયાન-3 સતિષ ધવન સ્પેસ સેન્ટર (એસડીસસી) શ્રી હરિકોય ખાતેથી બપોરે 2-35 વાગ્યે લોંચ થશે.આ તકે ઘટના સ્થળે વિજ્ઞાન લેખોનાં સંગ્રાહનું અદભુત પુસ્તક ‘પ્રિઝમ: ધી એસેન્ડલ એડોબ ઓફ રેઈનબોનું વિમોચન પણ થશે.
આ પુસ્તકનાં લેખક રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા જાણીતા ફિલ્મ મેકર લેખક વિનોદ મંકારાએ લખ્યું છે. આ પ્રથમ પુસ્તક છે જેનું લોન્ચીંગ રોકેટ લોંચ પેડ ખાતે કંઈ રહ્યું છે.
ચંદ્રયાન-3 એ ઈસરોનું ત્રીજુ મુન મિશન છે. આ ચંદ્રયાન લેન્ડર રોવર છે.એટલે કે તે ચંદ્રની ભુમિ પર ચાલી શકે છે. જયારે ચંદ્રયાન-3 મિશનનુ આયોજન થયુ ત્યારે તેનું બજેટ 600 કરોડ રૂપિયા હતું જેની હવે ફાઈનલ કોસ્ટ 615 કરોડ રૂપિયા થઈ છે.

એલએમવી-3 દેશનું સૌથી ભારે રોકેટ છે. જેની કુલ લંબાઈ 43.5 મીટર છે. આ રોકેટ પૃથ્વીથી 200 કિલોમીટર સુધી 8 ટન પેલોડ લઈને જઈ શકે છે. ત્યારબાદ 35 હજાર કી.મી.સુધી તેનું અડધુ વજન જ લઈ જઈ શકે છે. ચંદ્રયાન-3 ના લેન્ડર મોડયુલનુ બીન લગભગ 1.7 ટન તેના પ્રોપલ્સનું વજન લગભગ 2.2 ટન અને લેન્ડરની અંદર 26 કિલોનું રોવર પણ છે.અર્થાત કુલ એપેલોડ લગભગ 3 ટન છે.

- Advertisement -

લગભગ 700 કરોડના બજેટનું આ ચંદ્રયાન-3 મિશન ભારત માટે મહત્વનું છે.કારણ કે આ મિશનનું લેન્ડર ચંદ્રનાં એ ભાગ સુધી જશે.જેના બારામાં કોઈ જાણકારી નથી. આ અભિયાન ચંદ્રની સપાટી પર રાસાયણીક તત્વો અને માટે પાણીનાં કણો જેવા પ્રાકૃતિક સંશાધનોની પણ તપાસ કરશે.ચંદ્રયાન-3 થી ભારત પોતાના પડોશી ચીનને સ્પેસમાં એક તરફી આગળ વધવા દેવા નથી માંગતુ જે પહેલાં જ 3 અભિયાનોને મંજુરી આપી ચુકયુ છે.ચંદ્રની વેરાન અને ઉજજડ સપાટીની અનેક મુલ્યવાન ધાતુઓ મોજૂદ હોવાની સંભાવના છે. તેમાં સોનું અને પ્લેટીનમ પણ સામેલ છે. ધરતીથી ચંદ્રનુ અંતર 3.84 લાખ કિલોમીટર છે.જેને પુરૂ કરવામાં ચંદ્રયાનને 45 થી 48 દિવસ લાગી શકે છે. તેનો રસ્તો કંઈક આવો છે. ચંદ્રયાન-3 સ્પેસ ક્રાફટને એલવીએમ-3 રોકેટથી પૃથ્વીનાં ઓરબીટમાં મોકલાશે. તે ધરતી પર ચકકર લગાવતું રહેશે અને પ્રોપેલ્શનનો ઉપયોગ કરીને પોતાનું ક્ષેત્ર વધારતું રહેશે. એક ક્ષણે તે ધરતીનાં ઓરબીટ (ભ્રમણ કક્ષા) થી નીકળીને ચંદ્રનાં ઓરબીટમાં દાખલ થઈ જશે અને તેનું ચકકર લગાવવુ શરૂ કરી દેશે. ત્યારબાદ ચંદ્રનાં ગુરૂત્વાકર્ષણ ક્ષેત્રમાં પહોંચીને ચંદ્રની સપાટી પર સોફટ (હળવુ) લેન્ડીંગ ઉતરાણ) કરશે. સરકારે સંસદમાં જણાવ્યું હતું કે 7 સપ્ટેમ્બર 2019 માં ચંદ્રયાન-2ના વિક્રમ લેન્ડરના બ્રેકીંગ થ્રસ્ટરમાં ગરબડના કારણે તેનું ક્રેશ લેન્ડીંગ થયુ હતું. ચાંદ પર લેન્ડીંગના પહેલા તબકકામાં વિકાય લેન્ડરની ચાંદ પર ઉતરવાની સ્પીડ 1683 મીટર પ્રતિ સેક્ધડથી ઘટાડીને 146 મીટર પ્રતિ સેક્ધડ કરાઈ હતી. લેન્ડીંગનાં બીજા તબકકામાં બ્રેકીંગ સીસ્ટમમાં ગરબડ આવી ગઈ અને જયાં તેને લેન્ડ થવાનું હતું તેનાથી 500 મીટર ઉપરથી ક્ન્ટ્રોલ ખોવાઈ ગયો અને લેન્ડરે ક્રેશ
લેન્ડીંગ કર્યું.

ચંદ્રયાન-3 ના ત્રણ મહત્વના લક્ષ્યો ત્રણ
– ચંદ્રયાન-3 ના લેન્ડરની ચંદ્રની સપાટી પર સુરક્ષીત અને સોફટ લેન્ડીંગ
– તેના રોવરનું ચંદ્રની સપાટી પર ચલાવવીને દેખાડવું.
– ત્યાં રહેલા તત્વોનું વૈજ્ઞાનિક પરીક્ષણ કરશે, ચંદ્રયાન ચંદ્રની સપાટી પર પહોંચશે કે લેન્ડર અને રોવર ચંદ્રનાં એક દિવસ અર્થાત ધરતીનાં 14 દિવસો માટે એકટીવેટ થઈ જશે.

You Might Also Like

શું સોશિયલ મીડિયા પર હવે માણસો કરતાં મશીનો વધુ સક્રિય છે?

મેટા ગુજરાતના જામનગરમાં ખોલશે ભારતનું પહેલું AI ડેટા સેન્ટર, માર્ક ઝુકરબર્ગની મોટી જાહેરાત

શું iPhone એક બર્થ કંટ્રોલ ડિવાઇસ છે? સ્વૈજ્ઞાનિકોએ આપ્યો ‘કોમન ગ્લોબલ ટેક્નોલોજી શોક’નો સંકેત, જાણો માહિતી…

હેકિંગની દુનિયામાં મોટો ખતરો: શું છે આ ‘પ્રોમ્પ્ટ ઇન્જેક્શન એટેક’? જાણો બચવાનો રસ્તો

ક્લોડ માયાથોસ એઆઈ મોડેલ વિવિધ સોફ્ટવેરની ખામીઓ શોધવા લાગ્યું છે

TAGGED: Chandrayaan3, isro, moon
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ભારત ફ્રાન્સ પાસેથી 26 રાફેલ અને ત્રણ સ્કોર્પિયન સબમરીનની ખરીદી શરૂ થશે
Next Article મહાપાલિકા દ્વારા રસ્તા પર દબાણરૂપ 10 રેકડી-કેબીન જપ્ત: 8500નો દંડ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટમાં ખુલ્લેઆમ દેશી દારૂ વેંચાતો હોવાનો વિડીયો વાયરલ

Khaskhabar Editor Khaskhabar Editor 36 minutes ago
રાજકોટમાં કાયદા-બાયદા માર્યા ફરે : કોઈપણ મંજુરી વિના જ ‘રોયલ’ મેળો શરૂ!
જિલ્લા ભાજપના મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજાના વતન વડાળીમાંથી જ ભાજપ વિરુદ્ધ ફોર્મ ઉપડ્યાની ચર્ચા
રાજીવ ગાંધીની જન્મજયંતિએ રાજકોટ શહેર કોંગ્રેસની શ્રદ્ધાંજલિ
બાળ પ્રતિભાઓને પ્રોત્સાહન આપવા જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા ‘ગોપીકિશન’ સ્પર્ધા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં શાંતિભાઈ આચાર્યના સમગ્ર પ્રદાન પર એક દિવસીય પરિસંવાદ યોજાયો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

SCIENCE-TECHNOLOGY

શું સોશિયલ મીડિયા પર હવે માણસો કરતાં મશીનો વધુ સક્રિય છે?

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
SCIENCE-TECHNOLOGY

મેટા ગુજરાતના જામનગરમાં ખોલશે ભારતનું પહેલું AI ડેટા સેન્ટર, માર્ક ઝુકરબર્ગની મોટી જાહેરાત

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
SCIENCE-TECHNOLOGY

શું iPhone એક બર્થ કંટ્રોલ ડિવાઇસ છે? સ્વૈજ્ઞાનિકોએ આપ્યો ‘કોમન ગ્લોબલ ટેક્નોલોજી શોક’નો સંકેત, જાણો માહિતી…

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?