પ.બંગાળની પંચાયત ચૂંટણીમાં ગડબડ થશે તો CBI તપાસ કરશે : હાઇકોર્ટ
આઠ જુલાઇની પંચાયત ચૂંટણી: કોલકાતા હાઇકોર્ટની મમતાને લપડાક ખાસ-ખબર સંવાદદાતા પશ્ચિમ બંગાળમાં…
કર્ણાટક સરકારનું નવું ફરમાન, બાળકોને અઠવાડિયામાં એક દિવસ સ્કૂલ બેગના વજનમાંથી મળશે રાહત
ખાસ-ખબર સંવાદદાતા બાળકો પર વધતા સ્કૂલ બેગના વજનને ઘટાડવા માટે કર્ણાટક સરકારે…
ઉત્તરાખંડના પિથોરાગઢમાં શ્રદ્ધાળુઓથી ભરેલી જીપ ખીણમાં ખાબકી: 9 લોકોના દુઃખદ મોત
ઉત્તરાખંડના પિથોરાગઢ જિલ્લામાં ગુરુવારે ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. અહીં મુનસ્યારીના હોકરા…
બિપોરજોય વાવાઝોડાના પગલે યુપીમાં કાનપુર, લખનૌ સહિતના જીલ્લાઓમાં ધોધમાર વરસાદ
-હાલ વાવાઝોડુ નબળુ પડયું: ત્રણ દિ’ વરસાદથી પાણી ભરાયા બિપરજોય વાવાઝોડુ હાલ…
એડ ગુરુ સિલ્વેસ્ટર દાકુન્હાનું મુંબઇમાં નિધન થયું: અમૂલની અટરલી બટરલી ગર્લને ઘરે- ઘરે ફેમસ બનાવી
અમૂલની અટરલી બટરલી ગર્લને ઘરે ઘરે ફેમસ કરનાર સિલ્વેસ્ટર દાકુન્હા (Sylvester daCunha)…
ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં તીવ્ર પવન સાથે ભારે વરસાદની આગાહી: IMDએ એલર્ટ જાહેર કર્યું
ઉત્તરાખંડ, વિદર્ભમાં અલગ-અલગ સ્થળોએ વીજળી અને તીવ્ર પવન (40-50 કિમી પ્રતિ કલાકની…
મેઘાલયમાં સુપ્રિ. રૂ. 15 કરોડનું 2.7 કિલો હેરોઇન, ગાંજો જપ્ત: 9ની ધરપકડ
2.7 કિલો હેરોઇન અને 251 કિલો ગાંજો જપ્ત: ચોક્કસ બાતમીને આધારે પોલીસે…
દિલ્હી પોલીસને આવ્યો ફોન: ઙખ મોદી, અમિત શાહ, બિહારના ઈખને જાનથી મારી નાખવાની ધમકી આપી
ખાસ-ખબર સંવાદદાતા વડાપ્રધાન મોદી અમેરિકા પ્રવાસે ત્યારે દિલ્હી પોલીસને ઙખ મોદી, ગૃહમંત્રી…
‘એ દિવસ દૂર નથી જ્યારે ઙખ તમામ રાજ્ય સરકાર ચલાવશે’: વિપક્ષી નેતાઓને કેજરીવાલનો પત્ર
ખાસ-ખબર સંવાદદાતા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 23 જૂને પટનામાં યોજાનારી વિપક્ષી પાર્ટીઓની…

