By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    2 days ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    2 days ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    3 days ago
    ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
    5 days ago
    ન્યૂ મેક્સિકો કોર્ટે મેટાને 5390 કરોડનો દંડ ફટકાર્યો
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    વિશ્વ હાથી દિવસ : વનતારાએ ભારત અને વૈશ્વિક સ્તરે હાથી કલ્યાણના ફેલાવાના કાર્યક્રમોનો વિસ્તાર કર્યો
    12 hours ago
    ગુરૂગ્રામમાં 271 કરોડનું એક પેન્ટહાઉસ ખરીદાયું
    12 hours ago
    ફિટનેસના શોર્ટકટ માટે ક્રિકેટરોમાં વજન ઘટાડવાના ઇન્જેક્શન લેવાનો ટ્રેન્ડ
    12 hours ago
    દેશમાં 61 હજારથી વધુ દર્દી કિડની ટ્રાન્સપ્લાન્ટની રાહમાં
    12 hours ago
    સંસદમાં દરેક મુદ્દે જવાબ આપીશ, વિપક્ષ સદન ચાલવા દેઃ અમિત શાહ
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 week ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 week ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    2 weeks ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    2 weeks ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    4 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    4 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: એડ ગુરુ સિલ્વેસ્ટર દાકુન્હાનું મુંબઇમાં નિધન થયું: અમૂલની અટરલી બટરલી ગર્લને ઘરે- ઘરે ફેમસ બનાવી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > એડ ગુરુ સિલ્વેસ્ટર દાકુન્હાનું મુંબઇમાં નિધન થયું: અમૂલની અટરલી બટરલી ગર્લને ઘરે- ઘરે ફેમસ બનાવી
રાષ્ટ્રીય

એડ ગુરુ સિલ્વેસ્ટર દાકુન્હાનું મુંબઇમાં નિધન થયું: અમૂલની અટરલી બટરલી ગર્લને ઘરે- ઘરે ફેમસ બનાવી

Khaskhabar Editor
Last updated: 2023/06/22 at 11:24 AM
Khaskhabar Editor 3 years ago
Share
3 Min Read
SHARE

અમૂલની અટરલી બટરલી ગર્લને ઘરે ઘરે ફેમસ કરનાર સિલ્વેસ્ટર દાકુન્હા (Sylvester daCunha) હવે આપણી વચ્ચે નથી રહ્યા. 80 વર્ષની વયે એડ ગુરુ સિલ્વેસ્ટર દાકુન્હાનું નિધન થયું છે.

અમૂલ ગર્લ(Amul Girl)ને આપણે બધા જાણીએ છીએ. અમૂલ ગર્લને ઘરે ઘરે ફેમસ કરનાર સિલ્વેસ્ટર દાકુન્હા (Sylvester daCunha) હવે આપણી વચ્ચે નથી. 80 વર્ષની વયે એડ ગુરુ સિલ્વેસ્ટર દાકુન્હાનું નિધન થયું છે. જણાવી દઈએ કે વિશ્વની સૌથી સફળ જાહેરાતોમાંની એક અમૂલ બનાવનાર સિલ્વેસ્ટર દાકુન્હાએ મંગળવારે અંતિમ શ્વાસ લીધા છે. નોંધનીય છે કે એમને અમૂલની અટરલી બટરલી ગર્લ ડિઝાઇન કરી અને તેને વિશ્વભરમાં પ્રખ્યાત કરી છે.

- Advertisement -

Sylvester daCunha, man behind Amul's 'Utterly Butterly' girl, passes away

Read @ANI Story | https://t.co/AUt7agV0A5#SylvesterdaCunha #Amul #UtterlyButterly pic.twitter.com/gfgkNmcnOk

— ANI Digital (@ani_digital) June 22, 2023

- Advertisement -

કોણ હતા સિલ્વેસ્ટર દાકુન્હા?
સિલ્વેસ્ટર દાકુન્હા 80 વર્ષના હતા જ્યારે તેમણે દુનિયાને અલવિદા કહ્યું હતું. તેમના પરિવારમાં તેમની પત્ની નિશા અને પુત્ર રાહુલ દાકુન્હા છે. સિલ્વેસ્ટર દાકુન્હા ગેર્સન દાકુન્હાના ભાઈ હતા. સિલ્વેસ્ટર દાકુન્હાએ ઘણી જાહેરાતો ડિઝાઇન કરી છે પણ તેમને અમૂલ દ્વારા વાસ્તવિક ઓળખ મળી હતી. એમને ASP (Advertisment sale and promotions) દ્વારા અમૂલ ગર્લ એડનું નિર્માણ કર્યું હતું અને તેમના આર્ટ ડિરેક્ટર યુસ્ટેસ ફર્નાન્ડિસએ અમૂલ ગર્લનું જે ફીચર છે એ ક્રિએટ કર્યું હતું જે આજે પણ લોકો વચ્ચે ઘણું પ્રચલિત છે.. અમૂલ ગર્લ અમૂલ બ્રાન્ડને ભારતની મોટી બ્રાન્ડ બનાવવામાં વિશેષ ભૂમિકા ભજવી છે અને આ અમૂલ ગર્લ બનાવનાર સિલ્વેસ્ટર દાકુન્હાએ મહત્વની ભૂમિકા ભજવી છે. સિલ્વેસ્ટરે વર્ષ 1966માં અમૂલ ગર્લ ડિઝાઇન કરી હતી.

#RIPSylvesterdaCunha
Creator of the @Amul_Coop Girl@RahuldaCunha Condolences. May his soul rest in peace 🙏

Image source – Google pic.twitter.com/ovfKV7uPdZ

— D Prasanth Nair (@DPrasanthNair) June 22, 2023

દીકરાને સોંપી દીધો હતો કારોબાર
દુનિયામાં જ્યારે પણ કોઈ કાર્ટૂનનો ઉલ્લેખ થશે ત્યારે અમૂલ ગર્લનું નામ ટોચ પર આવશે અને તેની સાથે સિલ્વેસ્ટર દાકુન્હાને યાદ કરવામાં આવશે. તેની ટેગલાઈન ‘Utterly Butterly Delicious’ ઘણી લોકપ્રિય બની હતી. અમૂલનું આ કાર્ટૂન માત્ર બ્રાન્ડ પૂરતું મર્યાદિત નહોતું પણ તેનો ઉપયોગ રાજકીય નિવેદન આપવા અને સમકાલીન ઘટનાઓનો સંદર્ભ આપવા માટે થતો હતો. અમૂલ ગર્લ ઝુંબેશની શરૂઆતના ત્રણ વર્ષ પછી, ગેરસન અને સિલ્વેસ્ટર ભાઈઓએ 1969માં અમૂલ ગર્લ સાથે દાકુન્હા કોમ્યુનિકેશન્સ શરૂ કર્યું. જેના દ્વારા તે અમૂલ ગર્લના ક્રિએટિવ કાર્ટૂન તૈયાર કરતો હતો. સિલ્વેસ્ટરના પુત્ર રાહુલે આજ સુધી આ અભિયાન ચાલુ રાખ્યું છે. રાહુલ માત્ર તેના પિતાનો વ્યવસાય જ સંભાળતો નથી, પરંતુ તે તેના પિતાના વારસાને પણ આગળ ધપાવી રહ્યો છે.

અમૂલ ગર્લ બનાવીને ઈતિહાસ સર્જનાર સિલ્વેસ્ટર દાકુન્હા હંમેશા યાદ રહેશે. એમને માત્ર અમૂલ ગર્લ માટે જ નહીં પરંતુ સમાજ અને સામાજિક સંચારમાં તેના નોંધપાત્ર યોગદાન માટે યાદ કરવામાં આવશે.

 

You Might Also Like

વિશ્વ હાથી દિવસ : વનતારાએ ભારત અને વૈશ્વિક સ્તરે હાથી કલ્યાણના ફેલાવાના કાર્યક્રમોનો વિસ્તાર કર્યો

ગુરૂગ્રામમાં 271 કરોડનું એક પેન્ટહાઉસ ખરીદાયું

ફિટનેસના શોર્ટકટ માટે ક્રિકેટરોમાં વજન ઘટાડવાના ઇન્જેક્શન લેવાનો ટ્રેન્ડ

દેશમાં 61 હજારથી વધુ દર્દી કિડની ટ્રાન્સપ્લાન્ટની રાહમાં

સંસદમાં દરેક મુદ્દે જવાબ આપીશ, વિપક્ષ સદન ચાલવા દેઃ અમિત શાહ

TAGGED: adguru, amulcoopgirl, death, mumbai, sylvesterdacunha
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ફૂટબોલ મેચમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું: સુનિલ છેત્રીએ બનાવ્યો આ રેકોર્ડ
Next Article આજે અષાઢ મહિનાની વિનાયક ચતુર્થી: જાણો પૂજા વિધિ અને મુહૂર્ત વિશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

દંડનો ડર નહીં, મોતનો વિચાર નહીં! : ગુજરાતમાં 48.7 ટકા માર્ગ અકસ્માતો `જીવલેણ’

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
અખંડ ભારત સંકલ્પ દિવસ નિમિત્તે રાજકોટમાં ભવ્ય ત્રિશુલ દીક્ષા કાર્યક્રમ
કનેસરા ગામ પાસે કંનનાથ મહાદેવ, દુઃખભંજન હનુમાનજી અને ખોડિયાર માતાજીનું મંદિરનો ત્રિવેણી સંગમ
શિવભક્તનો અદભુત સેવાયજ્ઞ : રામનાથધામનું નવસર્જન
બેટ દ્વારકામાં સરકારી જમીન પર દબાણના આક્ષેપોઃ બે ટ્રસ્ટીઓ પાસે નગરપાલિકાએ પુરાવા માંગ્યા
મેમો ફાડવામાં પોલીસની ઝડપ, ટ્રાફિક હટાવવામાં ધીમી ગતિ કેમ ?
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

વિશ્વ હાથી દિવસ : વનતારાએ ભારત અને વૈશ્વિક સ્તરે હાથી કલ્યાણના ફેલાવાના કાર્યક્રમોનો વિસ્તાર કર્યો

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
રાષ્ટ્રીય

ગુરૂગ્રામમાં 271 કરોડનું એક પેન્ટહાઉસ ખરીદાયું

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
રાષ્ટ્રીય

ફિટનેસના શોર્ટકટ માટે ક્રિકેટરોમાં વજન ઘટાડવાના ઇન્જેક્શન લેવાનો ટ્રેન્ડ

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?