એક દેશ એક ચૂંટણી અંગે આજે રામનાથ કોવિંદના નિવાસે બેઠક
-કેન્દ્રની મોદી સરકારે આ મામલે એક સમિતિની રચના પણ કરી દીધી છે…
મણીપુર-ચીન-અદાણી સહિતના 10 મુદા પર ચર્ચાની માંગ: સોનિયા ગાંધી મોદીને પત્ર લખશે
-વિપક્ષોનો ડહાપણભર્યો નિર્ણય: સત્રનો બહિષ્કાર નહી કરે કેન્દ્રની મોદી સરકાર દ્વારા તા.18થી22…
વડાપ્રધાનની સુરક્ષાની જવાબદારી સંભાળતા એસપીજીના ડાયરેક્ટર અરુણ કુમાર સિન્હાનું નિધન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના વીવીઆઈપીઓની સુરક્ષા વ્યવસ્થા સંભાળનાર સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ (SPG)ના…
ISROએ વિક્રમ લેન્ડરની 3D તસ્વીર કરી જાહેર, જુઓ ફોટો
ઈસરોએ વિક્રમ લેન્ડરની રંગીન 3D ઈમેજ જાહેર કરી છે. સાથે અપીલ પણ…
અરૂણાચલ પ્રદેશમાં વિશ્ર્વની સૌથી લાંબી ડબલ ટનલનું ટૂંકમાં ઉદ્ધાટન
13 હજાર ફીટની ઊંચાઈ પર સ્થિત ટનલને બી.આર.ઓ.ના ઈજનેરોએ ઓસ્ટ્રેલિયાઈ ટનલિંગ ટેકનિકથી…
યુપીમાં આઠ જગ્યાએ NIAના દરોડા, નક્સલવાદી કનેક્શન અને ટેરર ફન્ડિંગ વિરુદ્ધ કાર્યવાહી
ખાસ-ખબર સંવાદદાતા યુપીના પાંચ જિલ્લાઓમાં આઠ જગ્યાએ ગઈંઅની ટીમે દરોડા પડ્યા છે.…
દેશનું નામ ઈન્ડિયાથી બદલીને ભારત કરાશે?: G20ની પત્રિકામાં ‘પ્રેસિડેન્ટ ઓફ ભારત’ હોવાનો કોંગ્રેસ નેતાનો દાવો
India Or Bharat?: આપણે 'ઈન્ડિયા' શબ્દને બદલે 'ભારત' શબ્દનો ઉપયોગ કરવો જોઈએ.…
રાજકીય પક્ષો માલામાલ બન્યા: ભાજપની મિલકત રૂ.4990 કરોડમાંથી રૂ.6046 કરોડ થઇ
કોંગ્રેસની એસેટ રૂા.691.11 કરોડમાંથી રૂા.805.68 કરોડ, ટીએમસીની પ્રોપર્ટી રૂા.182 કરોડમાંથી રૂા.458 કરોડ…
દેશના 6 રાજ્યોની 7 વિધાનસભા સીટો પર પેટાચૂંટણી માટે મતદાન શરૂ
દેશના 6 રાજ્યોની 7 વિધાનસભા સીટો પર પેટાચૂંટણી માટે મતદાન શરૂ થઈ…

