Latest રાષ્ટ્રીય News
1 મેથી પોતાની બેન્ક સિવાય અન્ય કોઈ એટીએમ મશીનમાંથી ટ્રાન્ઝેક્શન કરવા પર વધુ ચાર્જ ચૂકવવો પડશે
એટીએમમાંથી રોકડ ઉપાડનારાઓના ખિસ્સા પર બોજો વધી શકે છે. રિઝર્વ બેન્ક ઓફ…
ભારત અને ચીન વચ્ચે રાજદ્વારી વાટાઘાટો દરમિયાન ઘણા મુદ્દાઓ પર વ્યાપક ચર્ચા
ભારત અને ચીન વિવાદ વચ્ચે એક મહત્વપુર્ણ બેઠક યોજાઈ બેઇજિંગમાં ભારત અને…
અમે મથુરા અંગે કોર્ટના આદેશનું જ પાલન કરી રહ્યા છીએ નહી તો ત્યાં ઘણુ બધુ તઇ શક્યું હોત: મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ
યુપીમાં મુસલમાન સૌથી વધારે સુરક્ષીત છે. જો હિંદુ સુરક્ષિત છે તો મુસ્લિમો…
ભારતને યુએસના રેસિપ્રોકલ ટેરિફમાંથી રાહત મળે તેવી શક્યતા, આજે દિલ્હીમાં થશે મહત્વપૂર્ણ બેઠક
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સહિત અન્ય દેશો પર રેસિપ્રોકલ ટેરી લાગવવાની ચીમકી…
શનિવારે ખંડગ્રાસ સૂર્યગ્રહણનો અદ્દભુત અવકાશી નજારો જોવા મળશે, ગ્રહણની અવધિ 3 કલાક 53 મિનિટની રહેશે
યુરોપ, ઉત્તર રશિયા, દક્ષિણ-પશ્ર્ચિમ આફ્રિકામાં દેખાશે, રાજયમાં વિજ્ઞાન જાથા ગ્રહણની વૈજ્ઞાનિક સમજ…
ઉષ્ણતામાનની સમસ્યા આજે સૌથી મહત્ત્વપૂર્ણ વૈશ્ર્વિક ચિંતાઓમાંની એક
વૈશ્ર્વિક ઉત્સર્જનોમાં અસંતુલન હોવા છતાં ક્લાઈમેટ એક્શન માટે ભારતની વધતી જતી પ્રતિબદ્ધતા…
27 વર્ષ પછી દિલ્હીમાં ભાજપ સરકારનું બજેટ: 10 લાખ સુધીની સારવાર ફ્રી, ગર્ભવતી મહિલાઓને 21 હજાર
અઅઙએ શીશમહેલ બનાવ્યો, અમે ગરીબો માટે ઘર બનાવીશું: ઈખ, દિલ્હી 2024-25નું બજેટ…
શિંદે પર વિવાદિત ટિપ્પણી મુદ્દે કુણાલ કામરાની ઘરે ખાર પોલીસનું સમન્સ
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે પર કટાક્ષભર્યો વીડિયો બનાવનાર સ્ટેન્ડઅપ કોમેડિયમ કુણાલ…
અભિવ્યક્તિની સ્વતંત્રતા છે, પણ દરેક વસ્તુની એક મર્યાદા હોવી જોઈએ, આ કોઈની વિરુદ્ધ બોલવાની ‘સોપારી’…: એકનાથ શિંદે
આ અભિવ્યક્તિની સ્વતંત્રતા નથી. પરંતુ કોઈના ઇશારે કામ કરે છે તેવું છે…

