Latest રાજકોટ News
રાજકોટ જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના હોદેદારની વરણી
રાજકોટ જીલ્લા ભાજપ પ્રેસ મીડિયા ઇન્ચાર્જ અરુણભાઈ નિર્મળની અખબારી યાદીમા જણાવે છે…
આજથી આ સેશન સાઈટ પર કોવેક્સિન રસીનો પ્રથમ તેમજ બીજો ડોઝ આપવામાં આવશે
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રહેલા વેકસીનેસન અંતર્ગત આવતીકાલ તા. ૨૯/૦૬/૨૦૨૧ ના રોજ શહેરમાં…
જસદણ માર્કેટીંગ યાર્ડ ખાતે કુલ ૨૨૮૦ કવીન્ટલ જણસોના જથ્થાની આવક સાથે રૂ ૧.૬૦ કરોડનુ ટર્ન ઓવર
૧૪૫૦ કવીન્ટલ મગફળી, તલ સફેદ ૫૦૦ કવીન્ટલ અને જીરૂ ૩૦૦ કવીન્ટલ આવક રાજકોટ…
તા.૧૦ જૂલાઇ સુધીના પોલિસ કમિશ્નરએ જારી કરેલા પ્રતિબંધક હુકમો
કોરોના મહામારીને અટકાવવા માટે તા.૧૦ જૂલાઇ સુધી રાજકોટ શહેર પોલિસ કમિશ્નર મનોજ…
અધૂરા માસે જન્મેલા બાળકનું ”બ્લૉ બાય મેથડ” થી ઓકિસજન લેવલ જાળવી પ્રાણ બચાવતી ૧૦૮ ની સરાહનીય કામગીરી
''બ્લૉ બાય મેથડ"માં બાળકના નાક પાસે હથેળીના ખોબામાં ઓક્સિજનની પાઈપલાઈન રાખી અપાય…
રૂ.૪ કરોડથી વધુના રકમના ખર્ચે વીંછીયા તાલુકાના ૧૧ ગામોની પીવાના પાણીની રીવાઇઝડ યોજનાને મંજૂરી
રાજકોટ જિલ્લા જળ અને સ્વચ્છતા એકમ(વાસ્મો) દ્વારા વીંછીયા તાલુકાના ૧૧ ગામોની પીવાના…
કુવાડવા ગામમાં “પંચાયત ઘર”નુ ભૂમિ પૂજન તેમજ “પ્રાથૅના હોલ”નું લોકાર્પણ જીલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઈ બોદરના હસ્તે કરાયું
તારીખ ૨૮ જૂનના સોમવારે રાજકોટ જિલ્લાના કુવાડવા ગામમાં ૧૮ લાખના ખર્ચે નવા…
ફ્રીડમ ગ્રુપ દ્વારા મયુર શાહને સન્માનિત કરાયા
ફ્રીડમ યુવા ગ્રુપ રાજકોટ દ્વારા તાજેતરમા આવેલ ભયાનક કોરોનાની દ્વિતીય લહેર સમયે…
લોકોએ કોવિશિલ્ડ વૅક્સિન માટે અઠવાડિયા સુધી રાહ જોવી પડશે
શહેરમાં આજે પણ વૅક્સિન ખલ્લાસ સિનિયર સિટીઝને કહ્યું પહેલો ડોઝ આપ્યો પણ…

