Latest ગુજરાત News
‘ઘરે જઈને પગે પડવું પડે તો પડો’
AA[ પ્રદેશ અધ્યક્ષ ઈસુદાનનો ઑડિયો વાયરલ, સોશિયલ મીડિયા પર ચાલતી પાર્ટીને ઉમેદવારો…
ભારે ગરમી અને અકળામણ માટે તૈયાર રહો, હવામાન વિભાગે કરી આકરી આગાહી
રાજ્યમાં ધીમે ધીમે ગરમી પોતાનો આકરો મિજાજ બતાવી રહી છે, ત્યારે હવામાન…
અમરેલીના સાવરકુંડલાનું મીતીયાળા ધ્રુજ્યું! 30 કલાકમાં ભૂકંપના 14 આંચકાથી ગ્રામજનોમાં ભયનો માહોલ
અમરેલી જિલ્લાના સાવરકુંડલા પંથકમાં છેલ્લા 30 કલાકથી ધરતીના પેટાળમાં સતત હલચલ જોવા…
મોરબી: વોર્ડ-8માં ‘ભજીયા પાર્ટી’ સાથે રાજકીય ગરમાવો
ભાજપ પાસે બે સ્થાનિક ઉમેદવારો માટે ટિકિટની પ્રબળ માંગ: ટિકિટ નહીં મળે…
ગુજરાતીઓને અભણ કહેવા મામલે અંતે કોંગ્રેસ અધ્યક્ષ ખડગે સરેન્ડર
ડ પર લખ્યું-ગુજરાતના લોકો પ્રત્યે મારા મનમાં સર્વોચ્ચ સન્માન, કોઈની લાગણીને ઠેસ…
રાજકોટમાં ચૂંટણી પૂર્વે વધુ 3 ગુનેગારોને “પાસા” પાંજરે પૂરતા પોલીસ કમિશનર
ખૂની હુમલો, ધમકી, હથિયાર સહિત 16 ગુનાઓમાં હતી સંડોવણી ભક્તિનગર અને ઙઈઇ…
ભાવનગરમાંથી સાયબર ફ્રોડના ‘મ્યુલ એકાઉન્ટ્સ’ની ફેક્ટરી ઝડપાઈ
પોલીસે 9 સાગરીતોની ધરપકડ કરી રાજકોટની સ્પેશિયલ કોર્ટમાંથી 2 દિવસના રિમાન્ડ મેળવ્યા…
ટ્રસ્ટોના નામે ‘મેનેજમેન્ટ ટ્રાન્સફર’નો ગોરખધંધો બેફામ, રોકડ પ્રિમીયમથી કરોડોની મિલ્કતો પર આડકતરો કબજો
ટ્રસ્ટોના સંચાલન સાથે જોડાયેલ એક ગંભીર ગેરરીતિનું ઝાળું સતત વિસ્તરી રહ્યું છે…
ચૂંટણી ટાણે જ જનાક્રોશ: વોર્ડ નં.12માં દૂષિત પાણી મુદ્દે મહિલાઓનો વિરોધ
ગટરના લીકેજથી પીવાનું પાણી દૂષિત બન્યું, ડહોળા પાણીથી રોગચાળો ફેલાવાની ભીતિ આર્યમાન…

