સરકારી ભરતીને લઇને મહત્વના સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, આગામી સમયમાં તલાટી તથા જુનિયર કલાર્કની ખાલી જગ્યાોની પ્રતિક્ષા યાદી બહાર પડશે. આ સાથે પશુ નિરિક્ષકની ખાલી જગ્યાની પણ પ્રતિક્ષા યાદી બહાર પાડવામાં આવશે. મહત્વનું છે કે, આ માહિતી પંચાયત સેવા પસંદગી બોર્ડના હસમુખ પટેલ દ્વારા સોશિયલ મીડિયા સાઇટ X પર પોસ્ટ કરી આપવામાં આવી હતી.
તલાટી તથા જુનિયર ક્લાર્કની ખાલી જગ્યાઓની પ્રતીક્ષા યાદી બહાર પાડવાની પ્રક્રિયા ચાલુ છે. તે પૂર્ણ થતા યાદી બહાર પાડવામાં આવશે.
- Advertisement -
— Hasmukh Patel (@Hasmukhpatelips) February 8, 2024
પંચાયત સેવા પસંદગી બોર્ડના હસમુખ પટેલે આજે સરકારી ભરતીને લઈ વધુ એક માહિતી આપી છે. વિગતો મુજબ આગામી દિવસોએ તલાટી તથા જુનિયર કલાર્કની ખાલી જગ્યાોની પ્રતિક્ષા યાદી બહાર પડશે. આ સાથે પશુ નિરિક્ષકની ખાલી જગ્યાની પણ પ્રતિક્ષા યાદી પણ બહાર પડાશે.
- Advertisement -
પશુ નિરીક્ષકની ખાલી જગ્યાની પ્રતીક્ષા યાદી બહાર પાડવાની પ્રક્રિયા પણ ચાલુ છે.
— Hasmukh Patel (@Hasmukhpatelips) February 8, 2024