By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    યુએસ-ઈરાન યુદ્ધની અસર: લુફ્થાન્સા એરલાઈન્સે રદ કરી 20,000 ફ્લાઇટ્સ
    38 minutes ago
    સીઝફાયર માત્ર કાગળ પર? હોર્મુઝમાં ફરી હિંસક અથડામણ, ઈરાને જહાજનું કંટ્રોલ રૂમ ઉડાવ્યું
    44 minutes ago
    યુદ્ધવિરામ વચ્ચે લેબેનોનના ‘રેડ ઝોન’માં ઈઝરાયલની એક્શન, અનેક ગામડાં તબાહ
    1 day ago
    શાંતિ મંત્રણા નિષ્ફળ જશે તો ટ્રમ્પ માટે કપરા ચઢાણ, ઓઈલ માર્કેટ ચિંતિત! ઈરાનનો 70 ટકા શસ્ત્ર ભંડાર અકબંધ
    1 day ago
    જાપાનમાં 7.4ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    અમેરિકા-ઈરાન વચ્ચે ભારત કરશે મધ્યસ્થી? રાજનાથ સિંહે કહ્યું- ભવિષ્યમાં ભૂમિકા સંભવ
    41 minutes ago
    અમેરિકાએ ઝટકો આપતા ભારતનો પ્લાન-B એક્ટિવ! ચીને મન મૂકીને કરી ખરીદી, તમામ રેકોર્ડ તૂટ્યા
    49 minutes ago
    ઓઈલ માર્કેટ ચિંતિત! શાંતિ મંત્રણા તૂટશે તો ટ્રમ્પ માટે કપરાં ચઢાણ
    22 hours ago
    ઈરાન સાથે સમાધાન ન થાય ત્યાં સુધી નાકાબંધી: ટ્રમ્પ
    22 hours ago
    પંજાબની સતત પાંચમી જીત, ટીમ ટેબલમાં ટોપ પર: લખનઉને 54 રને હરાવ્યું
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    અમદાવાદમાં પહેલીવાર મુંબઈ ઈન્ડિયન્સે જીતનો સ્વાદ ચાખ્યો
    22 hours ago
    IPLમાં જાણો ક્યાં ખેલાડીનો ફેન બન્યો શ્રેયસ અય્યર, કહ્યું- આ ભવિષ્યમાં સુપરસ્ટાર બનશે
    1 day ago
    IPLના 35 સારા ખેલાડીઓ પર BCCIની નજર! શ્રેયસ અય્યરને મળી શકે છે મોટી જવાબદારી
    2 days ago
    ટીમ ઈન્ડિયામાં રમી શક્યો હોત રાશિદ ખાન! ભારતની નાગરિકતા કેમ ઠુકરાવી? સ્ટાર સ્પિનરનો મોટો ખુલાસો
    2 days ago
    બુમરાહ-સૂર્યા-તિલકનું પત્તું કપાશે? પંજાબ સામે હારતાં હાર્દિકનો પારો સાતમા આસમાને, કહ્યું – જવાબદારી તો લેવી પડશે
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    6 days ago
    ‘ધુરંધર’એ રચ્યો વધુ એક ઈતિહાસ, 3000 કરોડ કમાનારી ભારતની પ્રથમ ફિલ્મ ફ્રેન્ચાઈઝી બની!
    1 week ago
    ‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…
    2 weeks ago
    હોલિવૂડ સ્ટાર મેથ્યુ પેરી મોત કેસમાં ભારતીય મૂળની મહિલાને 15 વર્ષની સજા! કોર્ટમાં રડી પડી ‘કેટામાઇન ક્વીન’
    2 weeks ago
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અમદાવાદ 2 હજારથી વધુ ટેક્સીચાલકોની હડતાળ, ખાનગી પાસિંગની ટેક્સી બંધની માંગ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > અમદાવાદ > અમદાવાદ 2 હજારથી વધુ ટેક્સીચાલકોની હડતાળ, ખાનગી પાસિંગની ટેક્સી બંધની માંગ
અમદાવાદ

અમદાવાદ 2 હજારથી વધુ ટેક્સીચાલકોની હડતાળ, ખાનગી પાસિંગની ટેક્સી બંધની માંગ

Khaskhabar Editor
Last updated: 2024/07/30 at 12:56 PM
Khaskhabar Editor 2 years ago
Share
1 Min Read
SHARE

અમદાવાદમાં 2000થી વધુ ટેક્સી ચાલકો હડતાળ પર ઉતર્યા છે, ખાનગી પાસિંગની ટેક્સી બંધ કરવાની માગ કરી છે

અમદાવાદના 2 હજારથી વધુ ટેક્સીચાલકો હડતાળ પર ઉતર્યા છે. એરપોર્ટ પર ખાનગી પાસિંગની ટેક્સી બંધ કરવાની માગ કરવામાં આવી છે, સાથો સાથ કેબ સર્વિસના ભાડામાં વધારાની માગ કરાઈ છે.

- Advertisement -

એરપોર્ટ ઓથોરિટીએ પ્રિ-પેઈડ સર્વિસ શરૂ કરી

અમદાવાદમાં 2000થી વધુ ટેક્સી ચાલકો હડતાળ પર ઉતર્યા ગયા છે, અચાનક ટેક્સી ચાલકો હડતાલ પર ઉતરી જતા મુસાફરોને હાલાકીનો સામાનો કરવો પડી રહ્યો છે. એરપોર્ટ પર ટેક્સી ચાલકોની હડતાળને લઈને ઓથોરિટી દ્વારા પ્રિ-પેઈડ સર્વિસ શરૂ કરવામાં આવી છે.

મુસાફરોને હાલાકી

- Advertisement -

રિક્ષા ચાલકોની હડતાલ બાદ હવે ટેક્સીચાલકો હડતાલ પર ઉતર્યા છે. વિવિધ માંગણીઓ સાથે અચાનક હડતાલ પર ઉતરી જતા એરપોર્ટના મુસાફરોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. જો કે, બીજી તરફ એરપોર્ટ ઓથોરિટી વિકલ્પિક વ્યવસ્થા ગોઠવી છે પરંતુ મુસાફરોને હાલાકીનો સામનો કરવાનો ચોક્સથી વારો આવ્યો છે.

You Might Also Like

ઘરથી ઑફિસ સુધીનો રસ્તો પણ હવે ‘ઓન ડ્યુટી’ ગણાશે

અમદાવાદમાં પહેલીવાર મુંબઈ ઈન્ડિયન્સે જીતનો સ્વાદ ચાખ્યો

અમદાવાદમાં મેવાણીને કાળા ઝંડા બતાવ્યા, હાય હાયના નારા લાગ્યા

ચાંદખેડા ઢોસા ખીરુ કાંડમાં FSL રિપોર્ટ આવ્યો, માતા-પિતાએ હવે ખીચડી-ચોકલેટનું રટણ શરૂ કર્યું

‘મને ઉમેદવારી પાછી ખેંચવા 25 લાખ ઓફર કરાયા..’, અમદાવાદના કોંગ્રેસ નેતા બીનાબહેન મોદીનો દાવો

TAGGED: ahmedabad, taxi drivers strike
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article બ્લુ વ્હેલ જેવી નવી ગેમ માર્કેટમાં આવી: 16 વર્ષના તરૂણે 14માં માળેથી કુદી જીવન ટુકાવ્યું
Next Article વરસાદથી ગુજરાતના 135 રસ્તાઓ બંધ, દાહોદમાં કોઝ-વે તૂટ્યો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ASTROLOGER

વાસ્તુ ટિપ્સ: પૈસા તાકતા નથી? જાણો પર્સમાં કઈ 5 વસ્તુ રાખવાથી ક્યારેય નહિ થાય તંગી!

Khaskhabar Editor Khaskhabar Editor 27 minutes ago
સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર: 8માં પગાર પંચમાં લઘુતમ બેઝિક પગાર રૂ.69,000 કરવાનો પ્રસ્તાવ
યુએસ-ઈરાન યુદ્ધની અસર: લુફ્થાન્સા એરલાઈન્સે રદ કરી 20,000 ફ્લાઇટ્સ
અમેરિકા-ઈરાન વચ્ચે ભારત કરશે મધ્યસ્થી? રાજનાથ સિંહે કહ્યું- ભવિષ્યમાં ભૂમિકા સંભવ
સીઝફાયર માત્ર કાગળ પર? હોર્મુઝમાં ફરી હિંસક અથડામણ, ઈરાને જહાજનું કંટ્રોલ રૂમ ઉડાવ્યું
અમેરિકાએ ઝટકો આપતા ભારતનો પ્લાન-B એક્ટિવ! ચીને મન મૂકીને કરી ખરીદી, તમામ રેકોર્ડ તૂટ્યા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

અમદાવાદ

ઘરથી ઑફિસ સુધીનો રસ્તો પણ હવે ‘ઓન ડ્યુટી’ ગણાશે

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
અમદાવાદસ્પોર્ટ્સ

અમદાવાદમાં પહેલીવાર મુંબઈ ઈન્ડિયન્સે જીતનો સ્વાદ ચાખ્યો

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
અમદાવાદ

અમદાવાદમાં મેવાણીને કાળા ઝંડા બતાવ્યા, હાય હાયના નારા લાગ્યા

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?