10 દિવસમાં 300 કીમી ચાલી લાલબાગનાં રાજનાં દર્શન કરશે
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ પ્રાથમિક શિક્ષણ વિભાગમાં શાળા ઇન્સપેકટર તરીકે ફરજ બજાવતાં જૂનાગઢનાં સમીરભાાઇ દતાણી વૈશ્ર્વીક કોરાના મહામારી પર અંકુશ આવે અને વિશ્ર્વભરમાં આ રોગથી લોકોને રાહત મળે તેવા શુભઆશયથી જૂનાગઢથી મુંબઇ લાલબાગના રાજા ગણપતીબાપાનાં પગપાળા દર્શને જઇ રહ્યા છે.
- Advertisement -
તેઓ જૂનાગઢ થી 490 કી.મી. ચાલીને કામરેજ પહોચ્યા ત્યારે ત્યાંના રધુવંશી યુવા સમાજ દ્વારા ઉમળકાભેર તેમનું સ્વાગત કરાયું હતુ.
કામરેજથી 10 દિવસમાં 300 કી.મી. ચાલીને તેઓ લાલબાગના રાજના દર્શન કરશ.ે તેમ તેઓએ
જણાવ્યું હતું.