By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારત-ઇન્ડોનેશિયા વચ્ચે બ્રહ્મોસ અને અસ્ત્ર મિસાઇલની ડીલ પર મહોર
    8 hours ago
    52000 કરોડની ડિફેન્સ ડીલને મંજૂરી
    3 days ago
    ખામેનીની વિદાયમાં કાળાં કપડાં પહેરીને લાખો લોકો પહોંચ્યા
    3 days ago
    થાઇલેન્ડમાં 11 વર્ષનાં છોકરાએ બૌદ્ધ ભિક્ષુઓને ઉડાડ્યા : 9નાં મોત
    4 days ago
    વડાપ્રધાન મોદીએ જાપાનના PMને નાની બહેન કહીને આવકાર્યા
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રામમંદિર દાનચોરીની ઘટના 70 CCTVમાં કેદ
    7 hours ago
    નાસિકમાં આભ ફાટવાનું એલર્ટ : ત્ર્યંબકેશ્વર મંદિર બંધ
    8 hours ago
    અમરનાથમાં શિવલિંગ 90% ગાયબ : ત્રણ દિવસમાં 56000 શ્રધ્ધાળુએ દર્શન કર્યા
    1 day ago
    મુંબઇમાં મુસળધાર વરસાદ : 20 ટ્રેન રદ, મુંબઇ-પુણે ‘મિસિંગ લિંક’ એક્સપ્રેસવે બંધ
    1 day ago
    PM મોદીએ રાજસ્થાનમાં દેશની સૌથી આધુનિક રિફાઇનરીનું ઉદ્ઘાટન કર્યું
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    મિકેલ મેરિનોના નિર્ણાયક ગોલથી સ્પેનનો 1-0 થી ઐતિહાસિક વિજય : રોનાલ્ડોનું વિશ્વકપ જીતવાનું સપનું રોળાયું
    8 hours ago
    બ્રાઝિલના કિંગ નેમારે આંતરરાષ્ટ્રીય ફૂટબોલને કહ્યું અલવિદા
    1 day ago
    દિવંગત ડિઓગો જોટાની યાદમાં 21 નંબરની જર્સી પહેરી રોનાલ્ડોનો ઐતિહાસિક ગોલ
    4 days ago
    આયર્લેન્ડના ફાસ્ટ બોલર જય મુન્દ્રાએ ભારતીય બેટ્સમેનને ધૂળ ચાંટતા કર્યા
    1 week ago
    વુમન્સ T-20 વર્લ્ડકપમાંથી ભારત બહાર
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 days ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 week ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 month ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    ટ્યુશનમાં લખતો ન હોવાથી 4 વર્ષના બાળકને શિક્ષિકાએ તાવીથો ગરમ કરી ડામ દીધા
    7 hours ago
    પરિમલ નથવાણીએ સાસણ ગીરમાં બેકલાઇટ બોર્ડનું અનાવરણ કર્યું
    8 hours ago
    માયાભાઈની વાતોમાં સચ્ચાઈ શૂન્ય, ગપગોળા ભારોભાર
    8 hours ago
    ‘૧૮૧ અભયમ’ : રાજકોટ જિલ્લામાં 1.36 લાખથી વધુ મહિલાને મળી મદદ
    1 day ago
    રાજકોટના લોકો સપ્તાહમાં સૌથી વધુ 54 કલાક કામ કરે છે : સરેરાશ માસિક આવક 27039
    3 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અમેરિકાના વૈજ્ઞાનિકો દ્વારા એક નવી શોધ…”ઇન્જેક્શન મૂકતા ઓક્સિજન સીધું બ્લડમાં”
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > SCIENCE-TECHNOLOGY > અમેરિકાના વૈજ્ઞાનિકો દ્વારા એક નવી શોધ…”ઇન્જેક્શન મૂકતા ઓક્સિજન સીધું બ્લડમાં”
SCIENCE-TECHNOLOGY

અમેરિકાના વૈજ્ઞાનિકો દ્વારા એક નવી શોધ…”ઇન્જેક્શન મૂકતા ઓક્સિજન સીધું બ્લડમાં”

Khaskhabar Editor
Last updated: 2026/02/12 at 1:48 PM
Khaskhabar Editor 5 months ago
Share
5 Min Read
SHARE

કોઈ પણ વ્યક્તિ શ્વાસ લીધા વગર જીવી શકે એ માનવામાં નથી આવતું, પરંતુ હવે એ શક્ય બની રહ્યું છે. અહીં કોઈ સાયન્સ ફિક્શન ફિલ્મની વાત નથી ચાલી રહી. આ એક હકીકત બનવા જઈ રહ્યું છે.

અમેરિકાની બોસ્ટન ચિલ્ડ્રન્સ હોસ્પિટલના વૈજ્ઞાનિકો દ્વારા એક નવી શોધ કરવામાં આવી છે. આ શોધમાં ઇન્જેક્શન મૂકતા ઓક્સિજન સીધું બ્લડમાં પહોંચી જાય છે. કોઈ વ્યક્તિના ફેફસા જો કામ કરતાં બંધ થઈ જાય તો આ ઇન્જેક્શનની મદદથી 15-30 મિનિટ સુધી ઓક્સિજનની સપ્લાય કરી શકાય છે. આ શોધ હવે ઇમરજન્સી મેડિકલ સાયન્સને બદલી શકે છે. જોકે શ્વાસ વગર હંમેશાં માટે જીવવા માટે આ શોધ કરવામાં નથી આવી.

- Advertisement -

શું છે આ નવી શોધ અને કેવી રીતે કામ કરે છે?

આ એક સ્પેશ્યલ લિક્વિડ ફોમ છે જેને માઇક્રોબબલ્સ પણ કહી શકાય છે. એમાં ઘણાં નાના-નાના બબલ્સ હોય છે. આ બબલ્સમાં એકદમ શુદ્ધ ઓક્સિજન હોય છે. આ બબલ્સના બહારના ભાગમાં ફેટ જેવી લેયર (લિપિડ) હોય છે જે શરીરના સેલ્સ જેવા હોય છે એની સાથે ચીપકી રહે છે. ઇન્જેક્શન દ્વારા એને લોહીમાં આપવામાં આવે છે ત્યારે આ માઇક્રોબબલ્સ લોહીમાં ફરવાનું શરૂ કરે છે. ફરવાનું શરૂ કરતાં જ આ બબલ્સ ધીમે-ધીમે એમાં રહેલો ઓક્સિજન છોડે છે. એમાં શરીરના તમામ સેલ્સને સીધું ઓક્સિજન મળે છે અને એ પણ ફેફસાનો ઉપયોગ કર્યા વગર. પહેલાં આ ટેક્નિકમાં માઇક્રોપાર્ટિકલ્સનો ઉપયોગ કરવામાં આવતો હતો, પરંતુ હવે બબલ્સનો ઉપયોગ કરવામાં આવે છે અને એ પહેલાં કરતાં વધુ સુરક્ષિત છે.

કેવા સમયે આ ઇન્જેક્શન કામ આવી શકે છે?

- Advertisement -

કોઈ વ્યક્તિ ડૂબી ગયો હોય ત્યારે ઓક્સિજન પહોંચાડવા માટે એ કામ આવી શકે છે.

અસ્થમાની તકલીફ હોય તો એનો અટેક આવે ત્યારે આ ઇન્જેક્શન આપી શકાય છે.

ગળામાં કોઈ તકલીફ થઈ હોય અને શ્વાસ ન લેવાઈ રહ્યો હોય ત્યારે આ ટેક્નિક મદદરૂપ બની શકે છે.

કોઈ વ્યક્તિને ખૂબ જ ગંભીર ઈજા થઈ હોય અને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હોય ત્યારે આ ઇન્જેક્શનનો ઉપયોગ કરવામાં આવે છે. એનાથી ડોક્ટરને 15-30 મિનિટ મળી શકે છે અને જે-તે વ્યક્તિને જીવ બચાવવામાં સફળતા મળી શકે છે.

પહેલાં કરવામાં આવેલી સ્ટડી

આ શોધ ડોક્ટર જોન ખેયર અને તેમની ટીમનો હતો. તેમણે પહેલી વાર 2012માં આ સ્ટડી કરી હતી. સાયન્સ ટ્રાન્સલેશન મેડિસિન જર્નલ 2012ના જૂનમાં ‘ઓક્સિજન ગેસ-ફિલ્ડ માઇક્રોપાર્ટિકલ્સ પ્રોવાઇડ ઇન્ટ્રાવેનીયસ ઓક્સિજન ડિલીવરી’ નામની તેમની સ્ટડી પબ્લિશ કરવામાં આવી હતી. એમાં લિપિડની મદદથી બનાવવામાં આવેલા માઇક્રોપાર્ટિકલ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પ્રાણીઓ પર જ્યારે ટેસ્ટ કરવામાં આવ્યો ત્યારે તેમનામાં 15-30 મિનિટ સુધી ઓક્સિજન પૂરો પાડવામાં આવ્યો હતો.

હાલની સ્ટડીમાં કરવામાં આવ્યો સુધારો

નેચર બાયોમેડિકલ ઇન્જિનિયરીંગ જર્નલ 2024ની નવેમ્બરમાં ‘સિસ્ટમેટિકલી ઇન્જેક્ટેડ ઓક્સિજન વિથિન રેપિડલી ડિસોલ્વિંગ માઇક્રોબબલ્સ ઇમ્પ્રૂવસ ધ આઉટકમ ઓફ સીવીયર હાઇપોક્ષેમિયા ઇન સ્વાઇન’ નામની સ્ટડી પબ્લિશ કરવામાં આવી છે. એમાં નવી ટેક્નિક એટલે કે માઇક્રોબબલ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ બબલ્સ ખૂબ જ ઝડપથી ગતિ કરે છે અને સારું અને સુરક્ષિત પરિણામ આપે છે. આ સ્ટડીને સૂઅર પર કરવામાં આવી હતી. ટેસ્ટમાં જાણવા મળ્યું કે ગંભીર ઓક્સિજનની તકલીફ હોય તેમને પણ બચાવી શકાય છે અને આ ટેક્નિક દ્વારા બ્રેઇન ડેમેજ થવાની શક્યતા પણ ઓછી થાય છે.

બોસ્ટન ચિલ્ડ્રન્સ હોસ્પિટલની વેબસાઇટ પર પણ આ માહિતી અપડેટ છે. એમાં કહેવામાં આવ્યું છે કે આ ટેક્નિક પ્રી-ક્લિનિકલ સ્ટેજ પર છે અને એ સુરક્ષિત રીતે ઓક્સિજનને ડિલિવર કરે છે. અત્યાર સુધી હ્યુમન ટ્રાયલ શરૂ કરવામાં નથી આવી અને એને ફક્ત પ્રાણીઓ પર જ ટેસ્ટ કરવામાં આવી છે.

કેમ આ મહત્ત્વની શોધ છે?

દર વર્ષે લાખો લોકો શ્વાસની સમસ્યાથી મૃત્યુ પામે છે. આ ઇન્જેક્શન એમ્બ્યુલન્સ, હોસ્પિટલ અથવા તો યુદ્ધના સમયે લોકોના જીવ બચાવવાનું કામ કરી શકે છે. સ્પેસ મિશનમાં પણ એ ઉપયોગી સાબિત થઈ શકે છે જ્યાં ઓક્સિજનની કમી હોય છે. જોકે આ હંમેશાં માટેની કોઈ શોધ નથી. આ ઇન્જેક્શન દ્વારા ફક્ત થોડી મિનિટ મળે છે જેમાં ડોક્ટર વ્યક્તિનો જીવ બચાવી શકે છે.

શું આવી શકે છે મુશ્કેલીઓ?

આ માટેની હજી ક્લિનિકલ ટ્રાયલ શરૂ કરવામાં નથી આવી અને એથી જ મનુષ્ય પર એનો ઉપયોગ નહીં કરી શકાય. એમાં સાઇડ ઇફેક્ટનું પણ જોખમ રહેલું છે. બ્લડ ક્લોટ થવાની સંભાવના વધી શકે છે. વૈજ્ઞાનિકો એને વધુને વધુ સુરક્ષિત બનાવવાની કોશિશ કરી રહ્યાં છે. એ દેખાડે છે કે સાયન્સ કેવી રીતે લોકોને બચાવવા માટેના નવા રસ્તાઓ ખોલી રહ્યું છે. જોકે શ્વાસ વગર જીવિત રહેવું ફક્ત થોડી મિનિટ માટે છે નહીં કે હંમેશાં માટે.

You Might Also Like

મેટા ગુજરાતના જામનગરમાં ખોલશે ભારતનું પહેલું AI ડેટા સેન્ટર, માર્ક ઝુકરબર્ગની મોટી જાહેરાત

શું iPhone એક બર્થ કંટ્રોલ ડિવાઇસ છે? સ્વૈજ્ઞાનિકોએ આપ્યો ‘કોમન ગ્લોબલ ટેક્નોલોજી શોક’નો સંકેત, જાણો માહિતી…

હેકિંગની દુનિયામાં મોટો ખતરો: શું છે આ ‘પ્રોમ્પ્ટ ઇન્જેક્શન એટેક’? જાણો બચવાનો રસ્તો

ક્લોડ માયાથોસ એઆઈ મોડેલ વિવિધ સોફ્ટવેરની ખામીઓ શોધવા લાગ્યું છે

સોશિયલ મીડિયાની બાળકો પર માઠી અસર: કંપનીઓએ રૂ. 256 કરોડનું વળતર ચૂકવી કેસની પતાવટ કરી

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article કોંગ્રેસ સાંસદોએ સ્પીકરને અપશબ્દો કહ્યા…’, કિરેન રિજિજુએ નવો VIDEO જાહેર કર્યો; પ્રિયંકા ગાંધીએ આપ્યો જવાબ
Next Article ગાંધીનગરમાં ગમખ્વાર અકસ્માત: બેફામ બુલેટ ચાલકની ટક્કરે બે ભાઈઓના કમકમાટી ભર્યા મોત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: બફારાથી લોકોને મળી મોટી રાહત

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
જિલ્લા પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણી દ્વારા રાજકોટ જિલ્લામાં વર્ષાઋતુની પૂર્વ તૈયારીઓની સઘન સમીક્ષા હાથ ધરાઈ
મનપાના અધિકારીઓ અને એન્જિનિયરોને 24 ક્લાક શિફ્ટ મુજબ કામગીરી સોંપાઈ: ચોમાસાને લઈને ડિઝાસ્ટર પ્લાન તૈયાર
યાજ્ઞિક રોડ પર મહાપાલિકાનું મેગા ઓપરેશન: પાર્કિંગમાં નડતા પિલર્સ અને દબાણોનો સફાયો
યુનિ.રોડના ‘પિત્ઝા કન્ટ્રી કિચન’ માંથી વાસી પિત્ઝા બેઝ, ગ્રેવી, પાસ્તા,નુડલ્સનો નાશ કરાયો
રંગીલા રાજકોટનો આજે 414મો સ્થાપના દિવસ: વિરાસત અને વિકાસનો અદભુત સંગમ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

SCIENCE-TECHNOLOGY

મેટા ગુજરાતના જામનગરમાં ખોલશે ભારતનું પહેલું AI ડેટા સેન્ટર, માર્ક ઝુકરબર્ગની મોટી જાહેરાત

Khaskhabar Editor Khaskhabar Editor 4 weeks ago
SCIENCE-TECHNOLOGY

શું iPhone એક બર્થ કંટ્રોલ ડિવાઇસ છે? સ્વૈજ્ઞાનિકોએ આપ્યો ‘કોમન ગ્લોબલ ટેક્નોલોજી શોક’નો સંકેત, જાણો માહિતી…

Khaskhabar Editor Khaskhabar Editor 4 weeks ago
SCIENCE-TECHNOLOGY

હેકિંગની દુનિયામાં મોટો ખતરો: શું છે આ ‘પ્રોમ્પ્ટ ઇન્જેક્શન એટેક’? જાણો બચવાનો રસ્તો

Khaskhabar Editor Khaskhabar Editor 4 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?