વેરાવળમાં ગત સાંજે ભર ઉનાળે ચોમાસા જેવું વાતાવરણ સર્જાયું. બપોર બાદ કાળા ડીબાંગ વાદળો છવાયા. એકા એક મેઘરાજાનું આગમન થતા ભર ઉનાળે ચોમાસા જેવું વાતાવરણ સર્જાયું.ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો ચિંતામાં મુકાયા.નોંધનીય છે કે છેલ્લા ત્રણ દિવસથી બપોર બાદ વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે.
વેરાવળમાં વાતાવરણમાં પલટો આવતાં ભર ઉનાળે ચોમાસા જેવું વાતાવરણ સર્જાયું

Follow US
Find US on Social Medias