By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    બાંગ્લાદેશમાં મોટી દુર્ઘટના, ઈદની ઉજવણી કરતા શ્રમિકોની ટ્રક પલટી, 15ના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત
    2 hours ago
    થાઈલેન્ડ જવા માગતા લોકોને ઝટકો, સ્થાનિક સરકારે 60 દિવસની વિઝા ફ્રી એન્ટ્રી બંધ કરી
    2 days ago
    ચીનમાં કોલસાની ખાણમાં ભયાનક બ્લાસ્ટ, 82 શ્રમિકના મોત, 9 ગુમ, જિનપિંગના તપાસના આદેશ
    2 days ago
    મારી પાસે ‘ઈરાન’ નામની મુસીબત છે…: દીકરાના લગ્નમાં જ સામેલ નહીં થાય ટ્રમ્પ? આપ્યો કટાક્ષભર્યો જવાબ
    3 days ago
    ‘ભારતને અનલિમિટેડ ક્રૂડ ઓઈલ આપવા તૈયાર…’, અમેરિકાના વિદેશમંત્રી માર્કો રુબિયોની જાહેરાત
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઈરાન-અમેરિકા યુદ્ધ સમાપ્તીનું કોકડું ગૂંચવાયું
    44 seconds ago
    સેન્ટિમેન્ટલ ન બનો…!, કોકરોચ જનતા પાર્ટી સામે તાત્કાલિક સુનાવણીનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર; CBI તપાસની હતી માંગ
    2 hours ago
    દુ:ખની વાત છે કે તમે કંઈ શીખ્યા જ નથી: NEET પેપર લીક મુદ્દે સુપ્રીમ કોર્ટે NTA-સરકારનો ઉધડો લીધો
    2 hours ago
    કોને-કેટલો ચઢાવો ગયો? બધું જ જાહેર કરીશ: ગદ્દાર કહેનારાઓ પર હરભજન સિંઘનો પલટવાર
    2 days ago
    યુદ્ધથી ભારતને 2.1 ટ્રિલિયન ડોલરનો ફટકો પડવાનું જોખમ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કોહલી સાથે માથાકૂટ બાદ ટ્રેવિસ હેડના પરિવારને અપશબ્દો બોલાયા, પત્ની જેસિકાનું દર્દ છલકાયું
    2 hours ago
    હૈદરાબાદે બેંગલુરુને 55 રનથી હરાવ્યું, છતાં RCB પોઇન્ટ્સ ટેબલમાં ટોપ પર યથાવત
    2 days ago
    ટ્રેવિસ હેડ અને વિરાટ કોહલી વચ્ચે મેદાનમાં માથાકૂટ, મેચ બાદ હાથ પણ ન મિલાવ્યા
    2 days ago
    IPL 2026માં એક પણ મેચ રમ્યા વિના ધોનીના ક્રિકેટ યુગનો અંત? કેપ્ટન ઋતુરાજના જવાબથી સસ્પેન્સ વધ્યું
    3 days ago
    IPLની સૌથી સ્માર્ટ ટીમ! પાંચ સિઝનમાં ચોથી વખત પ્લેઓફમાં એન્ટ્રી! ગુજરાત ટાઈટન્સને ચેમ્પિયન બનાવનારા 4 મજબૂત હથિયાર
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    3 days ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    3 days ago
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    3 weeks ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    4 weeks ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    7 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    7 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    7 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: હિન્દુઓમાં ભાગલા પાડતી કોંગ્રેસ હવે મુસ્લિમોના હક છીનવવા માગે છે : મોદી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > હિન્દુઓમાં ભાગલા પાડતી કોંગ્રેસ હવે મુસ્લિમોના હક છીનવવા માગે છે : મોદી
રાષ્ટ્રીય

હિન્દુઓમાં ભાગલા પાડતી કોંગ્રેસ હવે મુસ્લિમોના હક છીનવવા માગે છે : મોદી

Khaskhabar Editor
Last updated: 2023/10/04 at 4:21 PM
Khaskhabar Editor 3 years ago
Share
3 Min Read
SHARE

ભાજપ અને આરએસએસનો મુસ્લિમો તરફ ઝોક વધ્યો: ભારતીય રેલવેનું આગામી કેટલાક મહિનામાં 100% ઈલેક્ટ્રિફિકેશન થઈ જશે : પીએમ મોદીનો દાવો

ખાસ-ખબર સંવાદદાતા
બિહારમાં જાતિ આધારિત વસતી ગણતરીનો રિપોર્ટ જાહેર થયા પછી કોંગ્રેસ સહિત વિપક્ષે દેશભરમાં જાતિ આધારિત વસતી ગણતરીની માગણી શરૂ કરી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે કોંગ્રેસ પર હિન્દુઓમાં ભાગલા પાડવાનો અને મુસ્લિમોના અધિકારો આંચકી લેવા માગતી હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે કહ્યું કે, આ દેશમાં સૌથી મોટી વસતી ગરીબોની છે. દરમિયાન તેમણે કહ્યું કે, રેલવે વિભાગ આગામી કેટલાક મહિનામાં બધી જ લાઈનોનું ઈલેક્ટ્રિફિકેશન કરવાની દિશામાં આગળ વધી રહ્યો છે. છત્તીસગઢમાં આ વર્ષના અંતે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે બસ્તરના જગદલપુરમાં એક જનસભામાં તેમણે બિહારની જાતિ આધારિત વસતી ગણતરી મુદ્દે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નારા પર વળતો હુમલો કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે, ગઈકાલથી કોંગ્રેસે એક અલગ રાગ આલાપવાનું શરૂ કરી દીધું છે. તેઓ કહે છે, જેટલી વસતી તેટલો અધિકાર. હું કહું છું આ દેશમાં સૌથી મોટી કોઈ વસતી હોય તો તે ગરીબની છે.

- Advertisement -

તેથી જ ગરીબ કલ્યાણ એ જ મારું ધ્યેય છે. મારી સરકાર ગરીબોના કલ્યાણ માટે કામ કરી રહી છે. ગરીબ દલિત હોય, પછાત હોય કે ગમે તે હોય તેનું કલ્યાણ થશે તો દેશનો વિકાસ થશે. વડાપ્રધાને કહ્યું કે, કોંગ્રેસ વસતીના આધારે ભાગીદારીની વાત કરે છે. કોંગ્રેસ હિન્દુઓને વિભાજિત કરીને દેશનું વિભાજન કરવા માગે છે. પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ કહેતા હતા કે દેશના સંશાધનો પર પહેલો અધિકાર લઘુમતીઓનો અને તેમાં પણ મુસ્લિમોનો છે. પરંતુ હવે કોંગ્રેસ કહે છે કે વસતી નક્કી કરશે કે દેશના સંશાધનો પર પહેલો અધિકાર કોનો છે. તો હવે શું કોંગ્રેસ લઘુમતીઓના અધિકારો ઘટાડવા માગે છે? વસતીની દૃષ્ટિએ હિસાબ થવાનો હોય તો પહેલો હક કોનો હોવો જોઈએ? કોંગ્રેસ સ્પષ્ટતા કરે. શું સૌથી મોટી વસતીવાળા હિન્દુઓએ આગળ આવવું જોઈએ અને પોતાના બધા જ અધિકારો લઈ લેવા જોઈએ પીએમ મોદીએ છત્તીસગઢમાં રૂ. 27,000 કરોડના વિકાસ પ્રોજેક્ટનું અનાવરણ કર્યું અને પરિવર્તન સંકલ્પ રેલીને સંબોધન કર્યું હતું. તેમણે બસ્તરમાં એક સ્ટીલ પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું. તેમણે કહ્યું, કોંગ્રેસે વર્ષો સુધી બસ્તરની ઉપેક્ષા કરી છે. તેમણે ક્યારેય રાજ્યના લોકોના હિતો અંગે વિચાર્યું નથી. ભાજપે અહીં વિકાસના કામ કર્યા છે. કોંગ્રેસની સરખામણીમાં ભાજપ અહીંના આદિવાસીઓને પાંચ ગણુ બજેટ આપે છે.

દરમિયાન તેલંગણામાં તેમણે કહ્યું કે, ભારતીય રેલવે મંત્રાલય આગામી કેટલાક મહિનામાં બધી જ લાઈનોના 100 ટકા ઈલેક્ટ્રિફિકેશન એટલે કે વિદ્યુતિકરણના આશય સાથે આગળ વધી રહ્યું છે. વડાપ્રધાન મોદીએ તેલંગણાના નિઝામબાદમાં રૂ. 8,000 કરોડથી વધુના મૂલ્યના અનેક વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. આ સિવાય પીએમ મોદીએ એનટીપીસીના તેલંગણા સુપર થર્મલ પાવર પ્રોજેક્ટના પહેલા તબક્કાના પહેલા 800 મેગાવોટ યુનિટનું ઉદ્ધાટન કર્યું હતું.

You Might Also Like

ઈરાન-અમેરિકા યુદ્ધ સમાપ્તીનું કોકડું ગૂંચવાયું

સેન્ટિમેન્ટલ ન બનો…!, કોકરોચ જનતા પાર્ટી સામે તાત્કાલિક સુનાવણીનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર; CBI તપાસની હતી માંગ

દુ:ખની વાત છે કે તમે કંઈ શીખ્યા જ નથી: NEET પેપર લીક મુદ્દે સુપ્રીમ કોર્ટે NTA-સરકારનો ઉધડો લીધો

કોને-કેટલો ચઢાવો ગયો? બધું જ જાહેર કરીશ: ગદ્દાર કહેનારાઓ પર હરભજન સિંઘનો પલટવાર

યુદ્ધથી ભારતને 2.1 ટ્રિલિયન ડોલરનો ફટકો પડવાનું જોખમ

TAGGED: CONGRESS, hindus, MUSLIMS, narendramodi, rights
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article કાશી વિશ્ર્વનાથના દર્શન કરી પાછા ફરતી વખતે કારને નડ્યો અકસ્માત, એક જ પરિવારના 8નાં મોત
Next Article 1 ઓકટોબરના રોજ 8.75 કરોડ લોકોએ સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

ઈરાન-અમેરિકા યુદ્ધ સમાપ્તીનું કોકડું ગૂંચવાયું

Khaskhabar Editor Khaskhabar Editor 44 seconds ago
પેટ્રોલ સદી પાર: છેલ્લાં 11 દિવસમાં ચોથીવાર પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા
અમદાવાદમાં માગો એ વસ્તુ બ્રાન્ડના નામે પધરાવવાનું રેકેટ: ડુપ્લિકેટ સિગરેટની તપાસમાં ગયેલી ક્રાઈમ બ્રાન્ચને ડુપ્લિકેટ વસ્તુનો ઢગલો મળ્યો
સાવધાન! 4 દિવસ બાદ બુધનું મિથુનમાં ગોચર, જાણો કઈ રાશિના જાતકો પર મુસીબતનો તૂટશે પહાડ
સેન્ટિમેન્ટલ ન બનો…!, કોકરોચ જનતા પાર્ટી સામે તાત્કાલિક સુનાવણીનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર; CBI તપાસની હતી માંગ
દિલ્હી સરકારને ‘રાષ્ટ્રીય પંચાયત પુરસ્કાર’ માટે ગુજરાતની એક પણ પંચાયત યોગ્ય ન લાગી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

ઈરાન-અમેરિકા યુદ્ધ સમાપ્તીનું કોકડું ગૂંચવાયું

Khaskhabar Editor Khaskhabar Editor 45 seconds ago
રાષ્ટ્રીય

સેન્ટિમેન્ટલ ન બનો…!, કોકરોચ જનતા પાર્ટી સામે તાત્કાલિક સુનાવણીનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર; CBI તપાસની હતી માંગ

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
રાષ્ટ્રીય

દુ:ખની વાત છે કે તમે કંઈ શીખ્યા જ નથી: NEET પેપર લીક મુદ્દે સુપ્રીમ કોર્ટે NTA-સરકારનો ઉધડો લીધો

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?