By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ‘અમેરિકાએ પસ્તાવું પડશે…’ હિન્દ મહાસાગરમાં જહાજ તોડી પાડવા અંગે ઈરાનની ચેતવણી
    15 hours ago
    ઓપરેશન ‘લાયન્સ રોર’: હુમલા બાદ ઇઝરાયલના PM નેતન્યાહૂએ કહ્યું- ‘ઈરાને પરમાણુ કાર્યક્રમ ખતમ કરવો જ પડશે’
    6 days ago
    ઈરાનમાં હુમલા બાદ ઈઝરાયલ પર ત્રણ દેશોનો એક સાથે એટેક, તેલ અવીવમાં સાયરનો ગૂંજી ઉઠી
    6 days ago
    અફઘાનિસ્તાને જલાલાબાદમાં પાકિસ્તાનનું ફાઈટર જેટ તોડી પાડ્યું, પાયલોટને બંધક બનાવ્યો: અફઘાન સેનાનો દાવો
    6 days ago
    અમેરિકા અને ઈઝરાયલનો ઈરાન પર ભીષણ હુમલો, ઈરાનનો 70 મિસાઈલ સાથે વળતો પ્રહાર
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ગુજરાત ગેસ દ્વારા ‘ફોર્સ મેજ્યોર’ જાહેર: ઉદ્યોગો માટે ગેસમાં 50% કાપ અને ઘરેલું પુરવઠો જાળવવા અગ્રતા
    12 hours ago
    ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનની ટ્રાયલ સફળ, 80 કિમીની ઝડપે દોડી
    12 hours ago
    હિરોશીમાથી વધુ તબાહી મચાવવા ટ્રમ્પનો પ્લાન?
    12 hours ago
    અમેરિકાએ ઈરાનના 20 વૉરશિપ ડુબાડ્યા
    12 hours ago
    નીતિશ કુમાર રાજ્યસભાની ચૂંટણી લડશે તો બિહારના નવા CM કોણ બનશે? રેસમાં 3 દિગ્ગજ
    14 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ટીમ ઈન્ડિયા સેમિ ફાઈનલમાં પહોંચે તો કોની સામે થશે ટક્કર, જાણો સંપૂર્ણ માહિતી
    6 days ago
    ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપથી બહાર થઈ જશે! ઝિમ્બાબ્વે સામે સૂર્યાની આ ભૂલ ભારે પડશે
    7 days ago
    ટીમ ઈન્ડિયાના બેટર્સની સૌથી મોટી નબળાઈ બધી ટીમ જાણી ગઇ, હવે શું કરશે સૂર્યા-ગંભીર?
    1 week ago
    ભારતીય ટીમ માટે રાહતના સમાચાર! ઈજાગ્રસ્ત થતાં બચી ગયો શિવમ દુબે, વીડિયો આવ્યો સામે
    1 week ago
    ‘રન રેટ 9.5 હતો 15 નહીં, તો આટલી ઉતાવળ કેમ?’, ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી પર ભડક્યા ગાવસ્કર
    2 weeks ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    યુદ્ધ વચ્ચે દુબઈમાં ફસાઈ બોલિવૂડની જાણીતી અભિનેત્રી, આંખમાં આંસુ સાથે કહ્યું- મુંબઈ પરત આવવું છે
    15 hours ago
    હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
    2 weeks ago
    સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
    2 weeks ago
    ‘3 વાગ્યા પહેલા 1.5 કરોડ જમા કરો, પછી જ જામીન મળશે’, રાજપાલ યાદવ કેસમાં હાઈકોર્ટનો આદેશ
    3 weeks ago
    ‘એ ગાળો બોલતો હતો…’, અક્ષય કુમારે જ્યારે પાર્ટીમાં લાફો ઝીંકી દેતા યુવક બેભાન થઈ ગયો હતો
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: પૂણેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લોકમાન્ય તિલક પુરસ્કારથી સન્માનિત કરાયા: પીએમ મોદી અને શરદ પવાર એક મંચ પર
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > પૂણેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લોકમાન્ય તિલક પુરસ્કારથી સન્માનિત કરાયા: પીએમ મોદી અને શરદ પવાર એક મંચ પર
ખાસ-ખબરરાષ્ટ્રીય

પૂણેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લોકમાન્ય તિલક પુરસ્કારથી સન્માનિત કરાયા: પીએમ મોદી અને શરદ પવાર એક મંચ પર

Khaskhabar Editor
Last updated: 2023/08/01 at 1:33 PM
Khaskhabar Editor 3 years ago
Share
3 Min Read
SHARE

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મંગળવારે પુણેમાં તિલક મેમોરિયલ ટ્રસ્ટ વતી લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ખાસ વાત એ હતી કે એનસીપીમાં વિપક્ષની એકતા અને વિભાજનની કવાયત વચ્ચે શરદ પવાર પણ આ કાર્યક્રમનો ભાગ બન્યા અને પીએમ મોદી સાથે મંચ પર હાજર રહ્યા હતા. આ દરમિયાન બંને નેતાઓએ એકબીજાના સ્વાસ્થ્ય વિશે પણ પૂછપરછ કરી હતી. જોકે, ટ્રસ્ટના મુખ્ય ટ્રસ્ટી દીપક તિલકના હસ્તે લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કાર આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે પીએમએ કહ્યું કે પુણેની ધરતી પર આ પુરસ્કાર મળવો એ મારા માટે અવિસ્મરણીય અનુભવ છે. પીએમ મોદીએ પુરસ્કારની રકમ નમામિ ગંગે યોજનામાં આપવાની જાહેરાત કરી હતી.

Maharashtra | Prime Minister Narendra Modi reaches Pune airport. PM Modi was received by Maharashtra CM Eknath Shinde, Deputy CMs Devendra Fadnavis and Ajit Pawar.

- Advertisement -

PM will be conferred with Lokmanya Tilak National Award today. He will also flag off metro trains and inaugurate… pic.twitter.com/vGEFXghWH0

— ANI (@ANI) August 1, 2023

- Advertisement -

વડાપ્રધાનએ કહ્યું- લોકમાન્ય તિલક સન્માન મળવું એ સૌભાગ્યની વાત છે
મોદીએ સંબોધન કરતા કહ્યું- આજે મેં દગડુ શેઠ મંદિરમાં પૂજા કરી. દગડુ શેઠ એવા પ્રથમ વ્યક્તિ હતા જેમણે તિલકના આહ્વાન પર ગણેશ પ્રતિમાની સ્થાપનામાં હાજરી આપી હતી. આ સન્માન અવિસ્મરણીય છે. લોકમાન્ય તિલક સન્માન એક એવી સંસ્થા તરફથી ખૂબ જ નસીબની વાત છે જે તિલકજી સાથે સીધી રીતે સંકળાયેલી છે. લોકમાન્ય તિલક સન્માન મળવું એ સૌભાગ્યની વાત છે.

#WATCH | Maharashtra: Prime Minister Narendra Modi pays floral tribute to Lokmanya Tilak.

PM will be conferred with Lokmanya Tilak National Award today. pic.twitter.com/c6eALGwXT9

— ANI (@ANI) August 1, 2023

વડાપ્રધાનએ કહ્યું- દેશની આઝાદીમાં તિલકના યોગદાનને થોડા શબ્દોમાં જણાવવું મુશ્કેલ છે
આ અવસર પર પીએમએ કહ્યું કે લોકમાન્ય તિલક ભારતની આઝાદીના ઈતિહાસના માથા પરના તિલક છે. દેશની આઝાદીમાં તેમની ભૂમિકા, તેમના યોગદાનને કેટલાક શબ્દોમાં જણાવવું મુશ્કેલ છે. તેમણે કહ્યું કે હું આ એવોર્ડ 140 કરોડ દેશવાસીઓને સમર્પિત કરું છું.

#WATCH | Maharashtra: Prime Minister Narendra Modi gets conferred with Lokmanya Tilak National Award in Pune. pic.twitter.com/zBLwRerKa5

— ANI (@ANI) August 1, 2023

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે (1 ઓગસ્ટ) સવારે 11 વાગ્યે મહારાષ્ટ્રના પુણે પહોંચ્યા છે. અહીં સૌ પ્રથમ પીએમ મોદીએ દગડુશેઠ મંદિરમાં ગણપતિ મંદિરમાં પૂજા કરી હતી. આ પછી મોદીએ એસપી કોલેજના મેદાનમાં એક કાર્યક્રમમાં હાજરી આપી છે. મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે અને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે પુણે એરપોર્ટ પર પીએમનું સ્વાગત કર્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે એનસીપી પ્રમુખ શરદ પવાર હાજર રહ્યા હતા.

પૂણેની તેમની મુલાકાત દરમિયાન, પીએમ શહેરની નવી મેટ્રોને લીલી ઝંડી આપશે. આ ઉપરાંત તેઓ અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કરશે. પીએમ મોદીની મુલાકાતનો મહારાષ્ટ્ર કોંગ્રેસે વિરોધ કર્યો છે. તેઓએ શહેરમાં ઘણી જગ્યાએ PM GO BACKના પોસ્ટર લગાવ્યા છે.

#WATCH | Maharashtra: Prime Minister Narendra Modi offers prayers at Shreemant Dagdusheth Halwai Mandir in Pune. pic.twitter.com/HKGXBWb8nd

— ANI (@ANI) August 1, 2023

વિપક્ષની પાર્ટીઓ શરદના પીએમ સાથે સ્ટેજ શેર કરવાનો વિરોધ કરી રહ્યા છે
PM મોદી સાથે શરદ પવારનું સ્ટેજ શેર કરવું વિપક્ષી ગઠબંધન I.N.D.I.A.ના નેતાઓને ગમ્યું નથી. કૉંગ્રેસના નેતાઓ, ખાસ કરીને મુંબઈમાં વિપક્ષની આગામી બેઠક પહેલાં શરદ પવાર મોદી સાથે દેખાવાથી ખોટો સંદેશ જશે તેવી ચિંતા છે. વિપક્ષને એવી પણ શંકા છે કે ભાજપ જાણી જોઈને આવું કરી રહ્યું છે જેથી વિપક્ષ વિભાજિત દેખાય.

#WATCH | Maharashtra | Prime Minister Narendra Modi holds a candid conversation with NCP chief Sharad Pawar in Pune.

(Source: Maharashtra Dy CM Devendra Fadnavis YouTube) pic.twitter.com/JPowJFgVWT

— ANI (@ANI) August 1, 2023

 

You Might Also Like

ગુજરાત ગેસ દ્વારા ‘ફોર્સ મેજ્યોર’ જાહેર: ઉદ્યોગો માટે ગેસમાં 50% કાપ અને ઘરેલું પુરવઠો જાળવવા અગ્રતા

ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનની ટ્રાયલ સફળ, 80 કિમીની ઝડપે દોડી

હિરોશીમાથી વધુ તબાહી મચાવવા ટ્રમ્પનો પ્લાન?

અમેરિકાએ ઈરાનના 20 વૉરશિપ ડુબાડ્યા

નીતિશ કુમાર રાજ્યસભાની ચૂંટણી લડશે તો બિહારના નવા CM કોણ બનશે? રેસમાં 3 દિગ્ગજ

TAGGED: DAGDUSHETHHALWAIMANDIR, LOKMANYATILAKNATIONALAWARD, maharashtra, narendramodi, ncp, prayers, pune, sharadpawar
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ગુજરાતમાં ફરી એક વખત આતંકી મોડ્યુલ એક્ટિવ: રાજકોટની સોની બજારમાંથી ATSએ 3 શખ્સને પકડયા
Next Article ટ્વીટરના હેડક્વાર્ટર પરથી હટાવવો પડ્યો ‘X’ લોગો: કંપની પર લેવાયા એક્શન

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સુરેન્દ્રનગર

ઝાલાવાડમાં ધૂળેટીનો પર્વ હર્ષોલ્લાસ સાથે ઉજવાયો

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
મોરબી: યંગ ઇન્ડિયા ગ્રુપે વંચિત બાળકો અને વૃદ્ધાશ્રમના વડીલો સાથે મનાવ્યો રંગોત્સવ
ધુળેટી પર્વ પર દુર્ઘટનાઓની હારમાળા કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત, એક લાપતા
રાજકોટમાં કેકેવી ચોક પાસે ધુળેટીની રાત્રે યુવકની પથ્થરના ઘા ઝીંકી હત્યા
ચૂંટણી પહેલા રાજકોટમાં વિકાસની હારમાળા: 470 કરોડના કામો મંજૂર
હર્ષદ મંદિર-ઉપરકોટ કિલ્લા સહિતના સ્થળો માટે કરોડોની ગ્રાન્ટ ફાળવાઈ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

ગુજરાત ગેસ દ્વારા ‘ફોર્સ મેજ્યોર’ જાહેર: ઉદ્યોગો માટે ગેસમાં 50% કાપ અને ઘરેલું પુરવઠો જાળવવા અગ્રતા

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
રાષ્ટ્રીય

ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનની ટ્રાયલ સફળ, 80 કિમીની ઝડપે દોડી

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
રાષ્ટ્રીય

હિરોશીમાથી વધુ તબાહી મચાવવા ટ્રમ્પનો પ્લાન?

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?