શેન વોર્નના મૃત્યુ સાથે જોડાયેલ એક રિપોર્ટ સામે આવ્યો છે જેણે બધાને ચોંકાવી દીધા છે. એ રિપોર્ટ અનુસાર એવું માનવામાં આવે છે કે કોવિડ વેક્સિનના કારણે શેન વોર્નને હાર્ટ એટેક આવ્યો હતો.
4 માર્ચ 2022ના રોજ ઓસ્ટ્રેલિયાના મહાન સ્પિન બોલર શેન વોર્નનું નિધન થયું હતું. જાણવા મળ્યું હતું કે એમનું નિધન હાર્ટ એટેકના કારણે થયું હતું જે બાદ સમગ્ર ક્રિકેટ જગત શોકમાં ડૂબી ગયું હતું. એવામાં ફરી એકવાર શેન વોર્ન ચર્ચામાં છે. હવે વાત એમ છે કે શેન વોર્નના મૃત્યુ સાથે જોડાયેલ એક રિપોર્ટ સામે આવ્યો છે જેણે બધાને ચોંકાવી દીધા છે. એ રિપોર્ટ અનુસાર એવું માનવામાં આવે છે કે કોવિડ વેક્સિનના કારણે શેન વોર્નને હાર્ટ એટેક આવ્યો હતો.
- Advertisement -
Australian Cricket Legend 52 yo Shane Warne died suddenly from Pfizer COVID-19 mRNA vaccine heart injuries on March 4, 2022
I called it then – now 1.5 years later, other doctors like @DrAseemMalhotra are calling it too!
I was silenced on Twitter the very next day, suspended for… https://t.co/YKGFCKaWKE pic.twitter.com/31iBfpZ6dD
- Advertisement -
— William Makis MD (@MakisMD) June 21, 2023
શેન વોર્નનું મોત કોરોના વેક્સિનને કારણે થયું!
ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ દિગ્ગજ ખેલાડી શેન વોર્નનું અચાનક વિદાયથી ક્રિકેટ જગતને આઘાત લાગ્યો હતો. હવે તેમના મૃત્યુ અંગે એક અહેવાલ સામે આવી રહ્યો છે, જેમાં એક ચોંકાવનારી વાત સામે આવી છે. રિપોર્ટ અનુસાર ઓસ્ટ્રેલિયાના આ દિગ્ગજ ખેલાડીનું મોત કોરોના વેક્સીનને કારણે થયું છે. આ રિપોર્ટમાં ડોક્ટરોએ દાવો કર્યો છે કે શેન વોર્નનું મોત કોરોના વેક્સિનને કારણે થયું હતું. સાથે જ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે શેન વોર્ને કોરોનાથી બચવા માટે આ રસી લગાવી હતી પણ આ વેક્સિનને કારણે હૃદય સંબંધિત બીમારીઓ વધે છે. જણાવી દઈએ કે શેન વોર્નને મૃત્યુના 9 મહિના પહેલા તેને કોરોના વેક્સની લગાવી હતી.
Shane Warne.
Dr Aseem Malhotra, Cardiologist.
"At the very least, the Covid mRNA vaccine was a contributory factor to his death.
At best, or worse, it's likely the primary driver.
The way he died, it fits with the pattern of what we know the vaccines do."@DrAseemMalhotra pic.twitter.com/e5qhTlb8gJ
— RefugeOfSinners (ROS) (@RefugeOfSinner5) June 13, 2023
શેન વોર્નએ કોવિડ mRNA વેક્સની લીધી હતી
ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ખેલાડી શેન વોર્નને કોવિડ mRNA રસી મળી હતી. રિપોર્ટ અનુસાર આ એક એવી વેક્સીન છે, જેના કારણે હૃદય સંબંધિત બીમારીઓ વધે છે. ઓસ્ટ્રેલિયન ડોકટરો અને બ્રિટિશ હૃદયરોગના નિષ્ણાતોનું માનવું છે કે શેન વોર્નના મૃત્યુનું કારણ કોરોનાની રસી હોઈ શકે છે. એટલું જ નહીં પણ કાર્ડિયોલોજિસ્ટ ડૉ. ક્રિસ નીલ અને ડૉ. અસીમ મલ્હોત્રાનું માનવું છે કે વૉર્ને જે કોરોનાની રસી લગાવી હતી તે ઝડપથી કોરોનરી રોગ ફેલાવી શકે છે.