By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઓપરેશન ‘લાયન્સ રોર’: હુમલા બાદ ઇઝરાયલના PM નેતન્યાહૂએ કહ્યું- ‘ઈરાને પરમાણુ કાર્યક્રમ ખતમ કરવો જ પડશે’
    4 days ago
    ઈરાનમાં હુમલા બાદ ઈઝરાયલ પર ત્રણ દેશોનો એક સાથે એટેક, તેલ અવીવમાં સાયરનો ગૂંજી ઉઠી
    4 days ago
    અફઘાનિસ્તાને જલાલાબાદમાં પાકિસ્તાનનું ફાઈટર જેટ તોડી પાડ્યું, પાયલોટને બંધક બનાવ્યો: અફઘાન સેનાનો દાવો
    4 days ago
    અમેરિકા અને ઈઝરાયલનો ઈરાન પર ભીષણ હુમલો, ઈરાનનો 70 મિસાઈલ સાથે વળતો પ્રહાર
    4 days ago
    ઈઝરાયલ-અમેરિકાનો ઈરાનના 6 શહેરો પર ભીષણ હુમલો, ઈરાન વળતો પ્રહાર કરવા તૈયાર
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    25000 કરોડના કૌભાંડ મામલે દિવંગત અજિત પવારને ક્લીનચીટ, DyCM સુનેત્રા પવારને પણ રાહત
    4 days ago
    ભારતની સરહદો અભેદ્ય બનાવવા લદાખમાં દુનિયાની સૌથી ઊંચી ટનલ બનશે, સેનાને થશે મોટો ફાયદો
    4 days ago
    બૉમ્બની ધમકીથી દોડાદોડી
    5 days ago
    સ્માર્ટફોન અને પ્રોસેસ્ડ ફૂડના અતિરેકથી ભારતીય યુવાનોનું માનસિક સ્વાસ્થ્ય જોખમાયું: MHQ સ્કોરમાં મોટો ઘટાડો
    5 days ago
    સુપર-8માં ભારતનો દમદાર વિજય: ઝિમ્બાબ્વેને 72 રને હરાવી ટીમ ઈન્ડિયા સેમિફાઈનલની નજીક
    5 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ટીમ ઈન્ડિયા સેમિ ફાઈનલમાં પહોંચે તો કોની સામે થશે ટક્કર, જાણો સંપૂર્ણ માહિતી
    4 days ago
    ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપથી બહાર થઈ જશે! ઝિમ્બાબ્વે સામે સૂર્યાની આ ભૂલ ભારે પડશે
    5 days ago
    ટીમ ઈન્ડિયાના બેટર્સની સૌથી મોટી નબળાઈ બધી ટીમ જાણી ગઇ, હવે શું કરશે સૂર્યા-ગંભીર?
    6 days ago
    ભારતીય ટીમ માટે રાહતના સમાચાર! ઈજાગ્રસ્ત થતાં બચી ગયો શિવમ દુબે, વીડિયો આવ્યો સામે
    1 week ago
    ‘રન રેટ 9.5 હતો 15 નહીં, તો આટલી ઉતાવળ કેમ?’, ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી પર ભડક્યા ગાવસ્કર
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
    2 weeks ago
    સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
    2 weeks ago
    ‘3 વાગ્યા પહેલા 1.5 કરોડ જમા કરો, પછી જ જામીન મળશે’, રાજપાલ યાદવ કેસમાં હાઈકોર્ટનો આદેશ
    2 weeks ago
    ‘એ ગાળો બોલતો હતો…’, અક્ષય કુમારે જ્યારે પાર્ટીમાં લાફો ઝીંકી દેતા યુવક બેભાન થઈ ગયો હતો
    3 weeks ago
    ‘રણવીર સિંહ તને ખુબ શોખ છેને સલાહ આપવાનો…’, બિશ્નોઈ ગેંગના હેરી બોક્સરે વોઇસ નોટ મોકલીને એક્ટરે આપી ધમકી
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: બિહારમાં આજથી જાતિ ગણતરી શરૂ, મુખ્યમંત્રી નીતિશ કુમારએ કહ્યું- બધાને ફાયદો થશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > બિહારમાં આજથી જાતિ ગણતરી શરૂ, મુખ્યમંત્રી નીતિશ કુમારએ કહ્યું- બધાને ફાયદો થશે
ખાસ-ખબરરાષ્ટ્રીય

બિહારમાં આજથી જાતિ ગણતરી શરૂ, મુખ્યમંત્રી નીતિશ કુમારએ કહ્યું- બધાને ફાયદો થશે

Khaskhabar Editor
Last updated: 2023/01/07 at 1:27 PM
Khaskhabar Editor 3 years ago
Share
3 Min Read
SHARE

બિહારમાં જાતિ આધારિત ગણતરી શરૂ થઇ ગઇ છે. આ મતગણતરીમાં બિહારના બધા રહેવાસીઓએ તેમની જાતિની સાથે બીજી કેટલીક જાણકારીઓ પણ આપવી પડશે, જેનો રેકોર્ડ રાખવામાં આવશે. જાતિ ગણતરી શરૂ થતા પહેલા મુખ્યમંત્રી નીતીશ કુમારએ કહ્યું કે, આ ગણતરીથી બધાને લાભ થશે.

- Advertisement -

બિહારમાં આજથી જાતિ ગણતરી પ્રથમ ભાગનું કામ ચાલુ થયું ગયું છે. જેમાં રહેણાંક મકાનો પર નંબર લગાવવામાં આવશે. આ ગણતરીમાં બધા રહેવાસીઓ પાસેથી તેમની જાતિની સાથે બીજી જાણકારી પણ મળશે. જેનો રેક્રોડ રાખવામાં આવશે. જાતિ ગણતરી શરૂ થતા પહેલા મુખ્યમંત્રી નીતીશ કુમારએ કહ્યું કે, આનાથી બધા લાભ મળશે. તેમણે જણાવ્યું કે, આ ગણતરી દરમ્યાન કેવળ જાતિની જ ગણતરી નહીં થાય, પરંતુ રાજ્યાના દરેક પરિવાર વિશે પૂરી જાણકારી મળશે. જેનાથી દેશના વિકાસ અને સમાજના કલ્યાણમાં મોટો ફાયદો થશે. જયારે ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવે કહ્યું કે, આજથી મોટી ઐતિહાસિક શરૂઆત થઇ રહી છે. અમે લોકો લાંબા સમયથી તેમની માંગણી કરી રહ્યા હતા.

બે ભાગમાં પૂરી થશે જાતિ આધારીત ગણતરી
મળેલી જાણકારી અનુસાર, 7 જાન્યુઆરીથી શરૂ થયેલી ગણતરીનો પહેલો ભાગ 21 જાન્યુઆરી સુધી ચાલશે. ત્યાર પછી બીજા ભાગમાં 1 એપ્રિલથી 30 સુધી ચાલશે. બંન્ને ભાગોમાં સમગ્ર બિહારની જાતિ આધારિત ગણના પૂર્ણ કરવામાં આવશે. મે 2023 સુધી જાતિ ગણતરીને પૂર્ણ કરવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે.

#WATCH | Caste-based survey will start in Bihar from today. It will give us scientific data so that budget and social welfare schemes can be made accordingly. BJP is anti-poor. They don't want this to happen: Bihar Deputy CM Tejashwi Yadav pic.twitter.com/DjlQu9cSSF

- Advertisement -

— ANI (@ANI) January 7, 2023

એતિહાસિક કામની શરૂઆત થઇ રહી છે- ડેપ્યુટી સીએમ
જયારે ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવએ કહ્યું કે, આજે મોટા ઐતિહાસિક કામની શરૂઆત થઇ રહી છે. જે લાલૂજી પહેલેથી જ માંગણી કરી રહ્યા છે, જેને લઇને અમે રસ્તા પર ઉતર્યા હતા અને મનમોહનજીની સરકારએ જાતિ ગણતરીનો સર્વ પણ કર્યો હતો, પરંતુ બીજેપીએ આ ડેટાને ખોટો ગણાવ્યો હતો. બીજેપી ગરીબ વિરોધી છે, જે લોકો નથી ઇચ્છતા કે, જાતિ ગણતરી છે. જ્યારે તમે લોકો ગયા ત્યારે બીજેપીએ મોટો ડ્રામા કર્યો છે. આજે જેની શરૂઆત થઇ રહી છે, જેનો સાચો ડેટા આવશે તો તેના હિસાબથી બજેટનું સ્વરૂપ તૈયાર કરશે અને કલ્યાણકારી યોજના બનાવશે.

2 જૂન 2022ના નિર્ણય લેવામાં આવ્યો હતો
બિહારમાં જાતિ ગણતરીનો નિર્ણય રાજ્ય મંત્રી પરિષદની બેઠકમાં બે જૂન 2022ના લેવામાં આવ્યો હતો. જો કે તેના બે મહિના પછી સરકાર ફરી ગઇ હતી. એવામાં હવે સરકાર ગણના કરવા જઇ રહી છે. જાતિ આધારીત ગણતરીની પૂરી જવાબદારી સામાન્ય પ્રશાસન વિભાગને આપવામાં આવી છે. જિલ્લા સ્તર પર જિલ્લા અધિકારીને નોડલ અધિકારી તરીકે નિમવામાં આવ્યા છે.

You Might Also Like

25000 કરોડના કૌભાંડ મામલે દિવંગત અજિત પવારને ક્લીનચીટ, DyCM સુનેત્રા પવારને પણ રાહત

ભારતની સરહદો અભેદ્ય બનાવવા લદાખમાં દુનિયાની સૌથી ઊંચી ટનલ બનશે, સેનાને થશે મોટો ફાયદો

બૉમ્બની ધમકીથી દોડાદોડી

સ્માર્ટફોન અને પ્રોસેસ્ડ ફૂડના અતિરેકથી ભારતીય યુવાનોનું માનસિક સ્વાસ્થ્ય જોખમાયું: MHQ સ્કોરમાં મોટો ઘટાડો

સુપર-8માં ભારતનો દમદાર વિજય: ઝિમ્બાબ્વેને 72 રને હરાવી ટીમ ઈન્ડિયા સેમિફાઈનલની નજીક

TAGGED: bihar, BJP, castebasedsurvey, deputycm, nitishkumar, tejashwiyadav
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article અમદાવાદના ઓર્ચિડ ગ્રીન બિલ્ડીંગમાં આગ લાગી: 17 વર્ષીય કિશોરીનુ મૃત્યુ થયું
Next Article CJI ચંદ્રચુડ બંને દીકરીઓ સાથે સુપ્રિમ કોર્ટ પહોંચ્યા, બતાવ્યું પિતા કેવી રીતે કામ કરે છે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Dr. Sharad Thakar

સત્ય અસીમિત છે: જન્મતાની સાથે જ મનુષ્ય દેશ, જ્ઞાતિ અને લિંગના વાડાઓમાં કેદ થવા લાગે છે

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
આંતરિક સુંદરતા
શંખ, છીપલાં, કાચબાની ઢાલ, સોના, ચાંદી વગેરેમાંથી બને છે આરોગ્ય પ્રદાન કરતી ભસ્મ
બજારોમાં આકર્ષક પિચકારીઓની ધૂમ, લોકોમાં ઓર્ગેનિક રંગોનો વધતો ક્રેઝ
મોરબી મનપાની ટેક્સ વસૂલાત ઝુંબેશ: વેરો ન ભરનાર 64 મિલકતો અત્યાર સુધી સીલ
લીમડીના છાલીયાપરામાં જર્જરિત દીવાલ ધરાશાયી: 4નો બચાવ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

25000 કરોડના કૌભાંડ મામલે દિવંગત અજિત પવારને ક્લીનચીટ, DyCM સુનેત્રા પવારને પણ રાહત

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
રાષ્ટ્રીય

ભારતની સરહદો અભેદ્ય બનાવવા લદાખમાં દુનિયાની સૌથી ઊંચી ટનલ બનશે, સેનાને થશે મોટો ફાયદો

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
રાષ્ટ્રીય

બૉમ્બની ધમકીથી દોડાદોડી

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?