By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    મસ્કે રજૂ કરી ઉડતી કાર : ટેસ્લાની ‘રોડસ્ટર’ હવામાં પલટી મારીને જમીન પર લેન્ડ થઈ
    17 hours ago
    પેશાવરમાં શાળાની છત ધરાશાયીઃ ૨૮ ભૂલકાંના મોત
    2 days ago
    ગૂગલે સૌથી પાવરફૂલ એઆઈ મોડલ જેમિની 4 આર્ગોન લોન્ચ કર્યું
    2 days ago
    સાઉદીમાં વિશ્વની સૌથી મોટી ઓઈલ કંપની ‘અરામકો’ પર હુથીઓનો હુમલો
    3 days ago
    ભારત જ નહીં વિશ્વના અન્ય 7 દેશમાં ભડક્યો જનાક્રોશ!
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    સમગ્ર દેશમાંથી ચોમાસાની વિદાયઃ મોડી એન્ટ્રી છતાં એક્ઝિટ નિયત સમયે
    16 hours ago
    મહારાષ્ટ્રમાં જાહેર રસ્તાઓ પર ફટાકડા ફોડવા પર આખું વર્ષ પ્રતિબંધ : બોમ્બે હાઈકોર્ટનો મોટો આદેશ
    16 hours ago
    મીઠાઈ મંગાવવી મોંઘી પડી! : ઈન્ફ્લુએન્સરને 1.69 લાખના COD પાર્સલ મળ્યા
    16 hours ago
    દિલ્હીમાં આજે CJPની તિરંગા રેલી
    16 hours ago
    દિલ્હીમાં આ વખતે રાવણ સાથે ‘વંદા’નું પણ દહન થશે
    16 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા
    1 week ago
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    1 week ago
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    2 weeks ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    2 weeks ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    4 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    5 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રૂ.500 અને 1000ની નોટોનું ચલણ ખૂબ વધી જતા નોટબંધી લાદી હતી: કેન્દ્ર સરકારે સુપ્રિમ કોર્ટમાં રજુ કર્યુ સોગંદનામુ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > રૂ.500 અને 1000ની નોટોનું ચલણ ખૂબ વધી જતા નોટબંધી લાદી હતી: કેન્દ્ર સરકારે સુપ્રિમ કોર્ટમાં રજુ કર્યુ સોગંદનામુ
ખાસ-ખબરરાષ્ટ્રીય

રૂ.500 અને 1000ની નોટોનું ચલણ ખૂબ વધી જતા નોટબંધી લાદી હતી: કેન્દ્ર સરકારે સુપ્રિમ કોર્ટમાં રજુ કર્યુ સોગંદનામુ

Khaskhabar Editor
Last updated: 2022/11/17 at 12:08 PM
Khaskhabar Editor 4 years ago
Share
2 Min Read
SHARE
  • નકલી નોટો, કાળુ નાણુ તથા આતંકી ફંડીંગ રોકવાનો પણ ઉદેશ હતો: રિઝર્વ બેંકે જ ભલામણ કરી હતી અને વિસ્તૃત પરામર્શ કરાયો હતો.

500 તથા 1000 રૂપિયાની નોટોનો ચલણમાં ખૂબ વધારો થઈ જવાને કારણે રિઝર્વ બેંકની ભલામણના આધારે નોટબંધીનો નિર્ણય લેવાયો હતો તેમ કેન્દ્ર સરકારે સર્વોચ્ચ અદાલતમાં પેશ કરેલા સોગંદનામામાં સ્પષ્ટ કર્યુ હતું.

2016માં લાગુ કરાયેલી નોટબંધી સામેની સંખ્યાબંધ અરજીઓની સુનાવણી સામેના એફીડેવિટમાં કેન્દ્ર સરકારે કહ્યું કે રૂા.500-100ની સામે 500 તથા 1000ની નોટોનું ચલણ ખૂબ વધી ગયુ હતું. 2010-2011ની સરખામણીએ 2015-16માં 500ની નોટોનું ચલણ 76.4 ટકા તથા 1000ની નોટોનું ચલણ 109 ટકા વધી ગયું હતું.

- Advertisement -

આ તકે કેન્દ્ર સરકાર તથા રિઝર્વ બેંકે કાળાનાણા, નકલી નોટો તથા આતંકી ફંડીંગ અટકાવવાના ત્રિવિધ ઉદેશ સાથે 500 તથા 1000ની નોટો રદ કરીને નવી શ્રેણીની ચલણી નોટો દાખલ કરવાની વિચારણા શરૂ કરી હતી. સાથોસાથ 48.1 કરોડના કામદાર વર્ગમાંથી 40 કરોડ બીનસંગઠીત ક્ષેત્રમાં હોવાનો રિપોર્ટ હતા. સંગઠીત ક્ષેત્રનો વ્યાપ વધારવાનો પણ ઈરાદો હતો.

નોટબંધીનો નિર્ણય યોગ્ય હોવાનો દાવો કરતા એફીડેવિડમાં એમ પણ કહેવાયુ છે કે આર્થિક નીતિ અંતર્ગત આ નિર્ણય રિઝર્વ બેંકના 1934ના કાયદાકીય જોગવાઈ આધારીત હતો અને સમજી-વિચારીને લેવાયો હતો. દેશમાં આર્થિક ક્ષેત્રે મોટા સુધારા કરવામાં આવી રહ્યા હતા અને નોટબંધી તેનો ભાગ હતી. સંગઠીત ક્ષેત્રમાં વ્યાપ વધારવા તથા બીનસંગઠીત ક્ષેત્રને મર્યાદીત કરવાનો પણ ઉદેશ હતો.

સાથોસાથ ડીજીટલ લેવડદેવડ, ટેકનીકલ કનેકટીવીટીનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવા તથા વધુને વધુ લોકોને કરજાળમાં આવરી લઈને ટેકસચોરી રોકવાનો પણ આશય હતો.

- Advertisement -

સરકાર તરફથી એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, રિઝર્વ બેંકના સેન્ટ્રલ બેંકના સેન્ટ્રલ બોર્ડ દ્વારા 500 તથા 1000ની નોટ બંધ કરવા માટે કેન્દ્ર સરકારને ખાસ ભલામણ સાથેની સ્કીમ આપવામાં આવી હતી અને તેના પર વિસ્તૃત વિચારણા કર્યા બાદ જ નોટબંધી લાગુ કરવામાં આવી હતી.

સરકારે એમ પણ કહ્યું છે કે, નોટબંધીના અમલમાં કાયદાકીય સતા તથા પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યુ હતું. 2017માં સંસદમાં પણ પસાર કરવામાં આવી હતી. આ સંજોગોમાં નોટબંધીને પડકારવાનો કોઈ અર્થ નથી. નોટબંધી માટે રિઝર્વ બેંક સાથે વિસ્તૃત પરામર્શ કરાયો હતો અને વ્યાપક તૈયારી પણ કરાઈ હતી.

You Might Also Like

સમગ્ર દેશમાંથી ચોમાસાની વિદાયઃ મોડી એન્ટ્રી છતાં એક્ઝિટ નિયત સમયે

મહારાષ્ટ્રમાં જાહેર રસ્તાઓ પર ફટાકડા ફોડવા પર આખું વર્ષ પ્રતિબંધ : બોમ્બે હાઈકોર્ટનો મોટો આદેશ

મીઠાઈ મંગાવવી મોંઘી પડી! : ઈન્ફ્લુએન્સરને 1.69 લાખના COD પાર્સલ મળ્યા

દિલ્હીમાં આજે CJPની તિરંગા રેલી

દિલ્હીમાં આ વખતે રાવણ સાથે ‘વંદા’નું પણ દહન થશે

TAGGED: centralgovernment, DEMOLITION, RUPEES, supremecourt
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મિડ-ટર્મ ઈલેક્શનમાં બાયડનને લાગ્યો ઝટકો: ટ્રમ્પની પાર્ટી રિપબ્લિકએ સદનમાં હાંસલ કર્યું બહુમત
Next Article પાકિસ્તાનમાં થયેલા આતંકવાદી હુમલા બાબતે વડાપ્રધાન શરીફે કરી આ કબૂલાત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટમાં દશેરાએ રાવણ, મેઘનાદ અને કુંભકર્ણનાં પૂતળાંનું થશે દહન

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
ડૉ. નિદત્ત બારોટ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ વિચાર વિભાગના અધ્યક્ષ નિયુક્ત
સહિયર ક્લબમાં ખેલૈયાઓનો મહાસાગર! : ‘હાઉસફુલ’ સહિયરમાં ડાકલા, ટીમળી, ગરબી અને છકડા પેટર્નના રાસે જમાવ્યો રંગ
૫૫ વર્ષથી અખંડ ભક્તિની પરંપરા : સૂર્યમુખી ચોકની પ્રાચીન ગરબીમાં બાળાઓના રાસ-ગરબાની રમઝટ
ખેડૂતો વ્યાજખોરોની જાળમાં ફસાવાને બદલે સરકારની યોજનાઓનો લાભ લો : હર્ષ સંઘવી
જાફરાબાદઃ હેવાન શિક્ષકે 4 સગીરાને પીંખી, ધરપકડ
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

રાષ્ટ્રીય

સમગ્ર દેશમાંથી ચોમાસાની વિદાયઃ મોડી એન્ટ્રી છતાં એક્ઝિટ નિયત સમયે

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
રાષ્ટ્રીય

મહારાષ્ટ્રમાં જાહેર રસ્તાઓ પર ફટાકડા ફોડવા પર આખું વર્ષ પ્રતિબંધ : બોમ્બે હાઈકોર્ટનો મોટો આદેશ

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
રાષ્ટ્રીય

મીઠાઈ મંગાવવી મોંઘી પડી! : ઈન્ફ્લુએન્સરને 1.69 લાખના COD પાર્સલ મળ્યા

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?