By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    સાઉદી અરેબિયા પર મોટો ડ્રોન હુમલો : ગ્લોબલ ઓઈલ સંકટ ઘેરાયું
    31 minutes ago
    આજથી ભારતના આંગણે વૈશ્વિકશક્તિઓનો જમાવડો
    55 minutes ago
    મધ્ય પોલેન્ડમાં ઇન્ટરસિટી ટ્રેન અને કોંક્રિટ મિક્સર ટ્રક વચ્ચે અકસ્માત
    1 day ago
    ઇઝરાયલે લેબનોનમાં હિઝબુલ્લાહની 2 કિ.મી. લાંબી સુરંગ ઉડાવીઃ વિસ્ફોટ પછી 4.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો
    1 day ago
    અમેરિકામાં પણ રેવડી!
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    જિનપિંગ 7 વર્ષ પછી ભારતમાં
    36 minutes ago
    કાલથી બ્રિક્સ સમિટ
    1 day ago
    UPના 26 જિલ્લામાં પૂર
    1 day ago
    પેટ્રોલમાં હજુ વધારે ઇથેનોલ ભેળવવા સરકાર છૂટ આપશે
    2 days ago
    ઉજજૈનમાં હજારો શ્રદ્ધાળુ ખડે હનુમાનનાં દર્શન કરવા પહોંચ્યા
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    2 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    3 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    4 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 month ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ઉત્તરાખંડમાં 170 ફૂટ લાંબો બ્રિજ તણાયો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > ઉત્તરાખંડમાં 170 ફૂટ લાંબો બ્રિજ તણાયો
રાષ્ટ્રીય

ઉત્તરાખંડમાં 170 ફૂટ લાંબો બ્રિજ તણાયો

Khaskhabar Editor
Last updated: 2026/09/12 at 2:50 PM
Khaskhabar Editor 19 minutes ago
Share
2 Min Read
SHARE

છત્તીસગઢમાં કોલેજનાં 3 વિદ્યાર્થીઓ નદીમાં ગુમઃ બિહારમાં 47 લાખ લોકો પૂરથી પ્રભાવિત, MP-રાજસ્થાનમાં વરસાદ

ઉત્તરાખંડમાં ભારે વરસાદ વચ્ચે પિથોરાગઢના કુલાગાડ નાળા પર બનેલો ૧૭૦ ફટ લાંબો બેલી બ્રિજ ભારે પ્રવાહમાં તણાઈ ગયો. આનાથી ચીન સરહદને અડીને આવેલી વ્યાસ, દાર્મા અને ચૌદાંસ ખીણોનો સંપર્ક તૂટી ગયો છે. આ બ્રિજ ૨૭ ઓગસ્ટે જ બનાવવામાં આવ્યો હતો. જૂનો પુલ ૧૮ ઓગસ્ટે ખડક પડવાથી તૂટી ગયો હતો.
છત્તીસગઢના જાંજગીર-ચાંપામાં હસદેવ નદીના ભારે પ્રવાહમાં ૩ કોલેજના વિદ્યાર્થીઓ તણાઈ ગયા. ત્રણેય શુક્રવારે બિલાસપુરની ચોકસે કોલેજના ૮ વિદ્યાર્થીઓ સાથે પિકનિક મનાવવા દેવરી ગામ પહોંચ્યા હતા. નદી કિનારે
સેલ્ફી લેતી વખતે એક વિદ્યાર્થીનો પગ લપસ્યો, તેને બચાવવા કૂદેલા અન્ય ૨ વિદ્યાર્થીઓ પણ તણાઈ ગયા. ત્રણેયની શોધખોળ ચાલુ છે.
બિહારમાં પૂરથી ૧૫ જિલ્લામાં ૪૭ લાખથી વધુ લોકો પ્રભાવિત છે. ગંગા સહિત અનેક નદીઓ ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે. ઉત્તર પ્રદેશના ૨૬ જિલ્લા પૂરની ઝપેટમાં છે. ૪ લાખની વસ્તી પ્રભાવિત છે. ૨૧ હજારથી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ પહોંચાડવામાં આવ્યા છે. કાનપુર-ઉન્નાવમાં ગંગા ભયજનક સપાટીની નજીક પહોંચી ગઈ છે. નદી કિનારે આવેલા ગામોમાં ૧૦ ફૂટ સુધી પાણી ભરાઈ ગયું છે.
મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં ચોમાસું ફરી સક્રિય થઈ ગયું છે. ખડના ૧૫ જિલ્લામાં આજે ભારે વરસાદનું એલર્ટ છે, જ્યારે રાજસ્થાનના ૨૯ જિલ્લામાં વરસાદની સંભાવના છે. આ પહેલા શુક્રવારે રાજસ્થાનના અલવર, સવાઈ માધોપુર, દૌસામાં ભારે વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. ખડના ભોપાલમાં વરસાદથી વિઝિબિલિટી ૧૦૦ મીટરથી પણ ઓછી થઈ ગઈ. દમોહમાં નીચાણવાળા વિસ્તારો ડૂબી ગયા.
શુક્રવારે દિલ્હીના ઘણા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ થયો હતો. સેન્ટ્રલ દિલ્હી સહિત અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગે આજે પણ આગામી કેટલાક કલાકોમાં ઘણા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરતા રેડ એલર્ટ જાહેર કર્યું છે.

- Advertisement -

You Might Also Like

જિનપિંગ 7 વર્ષ પછી ભારતમાં

કાલથી બ્રિક્સ સમિટ

UPના 26 જિલ્લામાં પૂર

પેટ્રોલમાં હજુ વધારે ઇથેનોલ ભેળવવા સરકાર છૂટ આપશે

ઉજજૈનમાં હજારો શ્રદ્ધાળુ ખડે હનુમાનનાં દર્શન કરવા પહોંચ્યા

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article આજે 3 જિલ્લામાં અતિભારે અને 7 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Next Article સર્વેશ્વર ચોક કા રાજા: રજવાડી થીમમાં બિરાજશે ગણપતિદાદા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

સર્વેશ્વર ચોક કા રાજા: રજવાડી થીમમાં બિરાજશે ગણપતિદાદા

Khaskhabar Editor Khaskhabar Editor 14 minutes ago
આજે 3 જિલ્લામાં અતિભારે અને 7 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
સાઉદી અરેબિયા પર મોટો ડ્રોન હુમલો : ગ્લોબલ ઓઈલ સંકટ ઘેરાયું
જિનપિંગ 7 વર્ષ પછી ભારતમાં
આજથી ભારતના આંગણે વૈશ્વિકશક્તિઓનો જમાવડો
લાઈફ ઈન્સ્યોરન્સ ક્લેમ રિજેક્ટ થાય તો ગ્રાહકોને મળે છે કાયદાકીય રક્ષણ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

જિનપિંગ 7 વર્ષ પછી ભારતમાં

Khaskhabar Editor Khaskhabar Editor 36 minutes ago
રાષ્ટ્રીય

કાલથી બ્રિક્સ સમિટ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાષ્ટ્રીય

UPના 26 જિલ્લામાં પૂર

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?