By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    તોઈબાના આતંકી હાફિઝ સઈદના ‘રાઈટ હેન્ડ’ને પાકિસ્તાનમાં અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારી
    16 hours ago
    માલદીવમાં અમેરિકન રાજદૂતનું ‘અપમાન’? પ્રમુખ મુઈજ્જુએ મુલાકાત ન કરી, ટ્રમ્પ ગુસ્સે ભરાશે!
    2 days ago
    અમેરિકાનું ‘ડ્રગ્સ ઝોમ્બી ઝોન’ માનવતા હારી અને નશો જીત્યો
    3 days ago
    ઈરાન-US ડીલ અટવાઈ, અમેરિકા 20 વર્ષ માટે પરમાણુ કાર્યક્રમ રોકવા મક્કમ, ઈરાન 5 વર્ષ માટે તૈયાર
    3 days ago
    હોર્મુઝ સંકટ વચ્ચે ટ્રમ્પ જોતા રહી ગયા અને ભારત-રશિયાએ બાજી પલટી, 3 વર્ષનો રેકોર્ડ તૂટ્યો!
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ગુજરાત સહિત 12 રાજ્યમાં ‘લૂ’નું એલર્ટ: 40 ડિગ્રીને પાર જશે
    13 hours ago
    મહિલા અનામત બિલ: વિરોધ કરનારા પક્ષોને મહિલાઓ માફ નહીં કરે: PM મોદી
    13 hours ago
    અમરાવતીના જેહાદી અયાન અહમદે 180 સગીર હિન્દૂ દીકરીને ફસાવી 350 અશ્લીલ વિડીયો બનાવ્યા
    13 hours ago
    લવ જેહાદનો દૈત્ય: હિન્દૂ દીકરીઓ સલામત નથી
    13 hours ago
    શું ચૂંટણીમાં મતદાન નહીં કરનારાઓ સામે કાર્યવાહી થશે? સુપ્રીમ કોર્ટે આપ્યો જવાબ
    15 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    RCBની જીત બાદ વિવાદ: પ્લેયર ઓફ ધ મેચ મુદ્દે આકાશ ચોપડાએ કહ્યું- યુવા ખેલાડી સાથે થયો અન્યાય
    16 hours ago
    અજિંક્યા રહાણેની કેપ્ટન્સી છીનવાઈ શકે, રિંકુ સિંહ પણ સદંતર નિષ્ફળ, KKR માટે માથાનો દુઃખાવો
    2 days ago
    સતત ફ્લોપ રહ્યા બાદ ધોનીની એક સલાહે નૂર અહેમદને બનાવ્યો ગેમ ચેન્જર, KKR જોતી જ રહી ગઈ
    2 days ago
    IPL ડેબ્યુની પ્રથમ ઓવરમાં 3 વિકેટ ઝડપનાર વિશ્વનો પ્રથમ બોલર: જાણો કોણ છે પ્રફુલ હિંગે
    3 days ago
    ‘વીડિયો ડિલીટ કરી દે…’, યુજવેન્દ્ર ચહલની ટીમે તાનિયાને કરી રિક્વેસ્ટ, એક્ટ્રેસનો નવો આરોપ
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    15 hours ago
    ‘ધુરંધર’એ રચ્યો વધુ એક ઈતિહાસ, 3000 કરોડ કમાનારી ભારતની પ્રથમ ફિલ્મ ફ્રેન્ચાઈઝી બની!
    2 days ago
    ‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…
    7 days ago
    હોલિવૂડ સ્ટાર મેથ્યુ પેરી મોત કેસમાં ભારતીય મૂળની મહિલાને 15 વર્ષની સજા! કોર્ટમાં રડી પડી ‘કેટામાઇન ક્વીન’
    1 week ago
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ઈઝરાયલ-અમેરિકાનો ઈરાનના 6 શહેરો પર ભીષણ હુમલો, ઈરાન વળતો પ્રહાર કરવા તૈયાર
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > આંતરરાષ્ટ્રીય > ઈઝરાયલ-અમેરિકાનો ઈરાનના 6 શહેરો પર ભીષણ હુમલો, ઈરાન વળતો પ્રહાર કરવા તૈયાર
આંતરરાષ્ટ્રીય

ઈઝરાયલ-અમેરિકાનો ઈરાનના 6 શહેરો પર ભીષણ હુમલો, ઈરાન વળતો પ્રહાર કરવા તૈયાર

Khaskhabar Editor
Last updated: 2026/02/28 at 1:32 PM
Khaskhabar Editor 2 months ago
Share
5 Min Read
SHARE

લાંબા સમયથી અમેરિકા ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ટેન્શનની સ્થિતિ દેખાતી હતી. યુદ્ધના ભણકારાં વાગી રહ્યા હતા ત્યારે ઈઝરાયલના સંરક્ષણ મંત્રીએ આપેલી માહિતી અનુસાર ઈરાનની રાજધાની તહેરાન સહિત અનેક વિસ્તારોમાં ઈઝરાયલી સેના દ્વારા મોટો હુમલો કરી દેવામાં આવ્યો છે. 

આ યુદ્ધ ચાર દિવસ ચાલશે : અમેરિકાના અધિકારીઓ 

- Advertisement -

અમેરિકાના અધિકારીઓનું કહેવું છે કે આ યુદ્ધ ચાર દિવસ ચાલશે. ઈરાનના ઈન્ટેલિજન્સ, ડિફેન્સ, સુપ્રીમ લીડરના કાર્યાલય અને ઈરાનના એટોમિક એનર્જી એજન્સીના કાર્યાલય પર હુમલા કરાયાની પુષ્ટી થઈ ચૂકી છે.

અમેરિકાએ યુદ્ધજહાજ અને વાયુસેનાની મદદથી કર્યા હુમલા 

અમેરિકાએ તેના યુદ્ધજહાજ અબ્રાહ્મ લિંકન પરથી નેવીની મદદથી હુમલા કર્યા હતા. આ સાથે તેણે હવાઈ બેડાનો ઉપયોગ કરીને વિમાનો દ્વારા પણ એરસ્ટ્રાઈક કરી હતી.

- Advertisement -
ઈઝરાયલે ઈરાનના 6 શહેેેેેેરોમાં હુમલા કર્યા 

ઈરાનના 6 શહેરોને નિશાન બનાવતા ઈઝરાયલે હાહાકારની સ્થિતિ સર્જી દીધી છે. જેમાં ઈસ્ફાહાન, તહેરાન, કોમ, કરાજ અને તબરીઝનો પણ સમાવેશ થાય છે.

હુમલા બાદ ભારતે એડવાઈઝરી જાહેર કરી 

ઈઝરાયલના હુમલા બાદ ભારતે પણ એડવાઈઝરી જાહેર કરી દીધી છે. ભારતીય એમ્બેસીએ કહ્યું છે કે ઈઝરાયલીઓ ભારતમાં સાવધાન રહે અને જે લોકો ઈઝરાયલની યાત્રા કરવાના છે તેઓ ટાળે.

ઈરાનનું રિએક્શન 

અમેરિકા અને ઈઝરાયલને ઈરાને સીધી રીતે ધમકી આપી દીધી છે. ઈરાને કહ્યું છે કે આ યુદ્ધ તમે શરૂ કર્યું છે પણ હવે તેને ખતમ અમે કરીશું.

અમેરિકાએ પણ કર્યા હુમલા 

અલ જઝીરાના અહેવાલો અનુસાર અમેરિકાના અધિકારીઓએ પુષ્ટી કરી હતી કે ઈઝરાયલની સાથે મળીને અમેરિકાએ પણ આ હવાઈ હુમલા કર્યા હતા. અમેરિકાએ હુમલા કરવા માટે સીરિયાની ધરતીનો ઉપયોગ કરવાના પણ અહેવાલ છે. 

આયતુલ્લાહ ખામેનાઈ તહેરાનમાં નહોતા

બીજી બાજુ મળતી માહિતી અનુસાર આયતુલ્લાહ ખામેનાઈ કે જેમને ઈઝરાયલ અને અમેરિકા નિશાન બનાવવા માગે છે તે ઈઝરાયલના હુમલા સમયે તહેરાનમાં હાજર નહોતા. આ વખતે ઈઝરાયલે તહેરાન, કોઆમ, ઈસ્ફહાન અને ખુર્રમાબાદમાં હુમલા કર્યા હતા.

મધ્યપૂર્વના અનેક દેશોમાં હાઇએલર્ટ 

ઈરાન પર હુમલાની સાથે જ યુદ્ધની સંભાવનાઓને જોતા મધ્ય પૂર્વના અનેક દેશોમાં હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. ઈઝરાયલ અને ઈરાન વચ્ચે પડતાં ઈરાકે પણ તેનું એર સ્પેસ બંધ કરવાની જાહેરાત કરી દીધી છે. કારણ કે ઈઝરાયલ દ્વારા બેફામ રીતે ઈરાન પર મિસાઈલ હુમલા કરવામાં આવી રહ્યા છે.

ઈઝરાયલે આ ઓપરેશનને શીલ્ડ ઓફ જુડા નામ આપ્યું 

ઈઝરાયલે ફરી એકવાર ઈરાન પર હુમલા કરવાની શરૂઆત કરી છે. આ ઓપરેશનને ઈઝરાયલે શીલ્ડ ઓફ જુડા નામ આપ્યું છે. આ ઓપરેશન હેઠળ ઈઝરાયલે ઈરાન પર અનેક મિસાઈલો ઝીંકી હતી. તેના પગલે ઈરાને પણ એલર્ટ થતાં પોતાનું એરસ્પેસ બંધ કરી દીધું હતું.

ઈરાનના રાષ્ટ્રપતિના ઘરે હુમલો 

ઈઝરાયલે ઈરાનના પ્રમુખ પેઝેશ્કિયાનના ઘરે હુમલો કર્યો છે. અનેક મંત્રીઓના ઘર સહિત 30 ઠેકાણાને નિશાન બનાવાયા છે. ઈરાનની ગુપ્તચર એજન્સીના કાર્યાલયને પણ નિશાન બનાવવામાં આવી હોવાની જાણકારી સામે આવી રહી છે.

અમેરિકા પણ એલર્ટ થયું 

ઈઝરાયલ દ્વારા ઈરાન પર કરાયેલા હુમલાને ધ્યાનમાં રાખી અમેરિકા પણ એલર્ટ થઇ ગયું છે. સંભવિત ઈરાની હુમલાથી બચવા માટે અમેરિકાએ કતારમાં તેના એરબેઝને એલર્ટ પણ રાખી દીધું છે.

તહેરાન સહિતના વિવિધ એરપોર્ટને નિશાન બનાવાયા 

ઈઝરાયલના આ હુમલામાં તહેરાન, મહેરાબાદ સહિત વિવિધ એરપોર્ટને નિશાન બનાવાયા હતા. હુમલો એટલો ભયાનક હતો કે ધૂમાડાના ગોટેગોટા હવામાં અનેક કિ.મી. દૂરથી જોઇ શકાતા હતા. ઈરાની મીડિયાએ પણ ઈઝરાયલના હુમલાની પુષ્ટી કરી દીધી છે. તહેરાનમાં અનેક વિસ્તારોને નિશાન બનાવાયા હતા. ઈઝરાયલે આ હુમલો કર્યા બાદ ઈરાનના વળતા પ્રહારના ડરથી સમગ્ર દેશમાં ઈમરજન્સી જાહેર કરી દીધી છે.

ઈઝરાયલનું પ્રથમ રિએક્શન 

ઈઝરાયલે આ હુમલા અંગે કહ્યું કે અમે ઈરાનના હુમલાથી બચવા માટે આ કાર્યવાહી કરી છે. જો અમે હુમલો ના કર્યો હોત તો ઈરાને અમારા પર હુમલા શરૂ કરી દીધા હોત.

ઈઝરાયલનો ઈરાન પર પ્રહાર

ઈઝરાયલના સંરક્ષણ મંત્રી ઈઝરાયલ કાત્ઝે પત્રકાર પરિષદમાં જણાવ્યું છે કે, ઈઝરાયલ પર રહેલા જોખમોને દૂર કરવા માટે સેનાએ ઈરાન વિરુદ્ધ પૂર્વ-નિયોજિત કાર્યવાહી હાથ ધરી છે. આ જાહેરાતની સાથે જ કાત્ઝે સમગ્ર ઈઝરાયલમાં તાત્કાલિક અસરથી ‘સ્ટેટ ઓફ ઈમરજન્સી’ (કટોકટીની સ્થિતિ) લાગુ કરી દીધી છે.

સમગ્ર દેશમાં સાયરનનો ગુંજારવ

ઈરાન પર થયેલા આ હુમલા બાદ વળતા જવાબની આશંકાએ સમગ્ર ઈઝરાયલમાં સાયરન વાગવા લાગ્યા છે. ઈઝરાયલની ડિફેન્સ ફોર્સ (IDF) ના હોમ ફ્રન્ટ કમાન્ડે નાગરિકોને અત્યંત સાવધ રહેવાની અને બોમ્બ શેલ્ટર્સ (રક્ષણાત્મક આશ્રયસ્થાનો) ની નજીક રહેવાની સૂચના આપી છે.

નાગરિકો માટે એડવાઈઝરી

IDF એ જણાવ્યું છે કે સુરક્ષાની ગંભીર સ્થિતિને જોતા નાગરિકોએ બિનજરૂરી મુસાફરી ટાળવી જોઈએ અને પોતાની આસપાસના સુરક્ષિત સ્થળોની જાણકારી રાખવી જોઈએ. સેનાએ સ્પષ્ટ કર્યું છે કે આ સાવચેતીભર્યા એલર્ટનો હેતુ લોકોને સંભવિત મિસાઈલ હુમલાઓ માટે તૈયાર કરવાનો છે. જોકે, હાલના તબક્કે નાગરિકોને સીધા શેલ્ટરમાં જવાની જરૂર નથી, પરંતુ તૈયાર રહેવા જણાવાયું છે.

You Might Also Like

તોઈબાના આતંકી હાફિઝ સઈદના ‘રાઈટ હેન્ડ’ને પાકિસ્તાનમાં અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારી

માલદીવમાં અમેરિકન રાજદૂતનું ‘અપમાન’? પ્રમુખ મુઈજ્જુએ મુલાકાત ન કરી, ટ્રમ્પ ગુસ્સે ભરાશે!

અમેરિકાનું ‘ડ્રગ્સ ઝોમ્બી ઝોન’ માનવતા હારી અને નશો જીત્યો

ઈરાન-US ડીલ અટવાઈ, અમેરિકા 20 વર્ષ માટે પરમાણુ કાર્યક્રમ રોકવા મક્કમ, ઈરાન 5 વર્ષ માટે તૈયાર

હોર્મુઝ સંકટ વચ્ચે ટ્રમ્પ જોતા રહી ગયા અને ભારત-રશિયાએ બાજી પલટી, 3 વર્ષનો રેકોર્ડ તૂટ્યો!

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ટીમ ઈન્ડિયા સેમિ ફાઈનલમાં પહોંચે તો કોની સામે થશે ટક્કર, જાણો સંપૂર્ણ માહિતી
Next Article ભારતની સરહદો અભેદ્ય બનાવવા લદાખમાં દુનિયાની સૌથી ઊંચી ટનલ બનશે, સેનાને થશે મોટો ફાયદો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

પરમાત્મા છે તો પ્રશ્ર્નો કેમ? વિષયક પ્રવચનમાં શ્રદ્ધા, જવાબદારી અને જીવનઘડતરનો ઊંડો સંદેશ

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી માટે EVMની ફાળવણી કરાઈ
રાજકોટ ભાજપનું ‘સંકલ્પ પત્ર-2026’ જાહેર: લોકકલ્યાણના કાર્યોનો રોડમેપ
રૅકોર્ડબ્રૅક પરફોર્મન્સ: નિખિલે 3 ઓવરમાં માત્ર 3 રન આપી 7 વિકેટ ઝડપી આસિફ શેખ અને ભરત ભોલાની આક્રમક અડધી સદી
ગુજરાત સહિત 12 રાજ્યમાં ‘લૂ’નું એલર્ટ: 40 ડિગ્રીને પાર જશે
મહિલા અનામત બિલ: વિરોધ કરનારા પક્ષોને મહિલાઓ માફ નહીં કરે: PM મોદી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

આંતરરાષ્ટ્રીય

તોઈબાના આતંકી હાફિઝ સઈદના ‘રાઈટ હેન્ડ’ને પાકિસ્તાનમાં અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારી

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
આંતરરાષ્ટ્રીય

માલદીવમાં અમેરિકન રાજદૂતનું ‘અપમાન’? પ્રમુખ મુઈજ્જુએ મુલાકાત ન કરી, ટ્રમ્પ ગુસ્સે ભરાશે!

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
આંતરરાષ્ટ્રીય

અમેરિકાનું ‘ડ્રગ્સ ઝોમ્બી ઝોન’ માનવતા હારી અને નશો જીત્યો

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?