By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    મારી પાસે ‘ઈરાન’ નામની મુસીબત છે…: દીકરાના લગ્નમાં જ સામેલ નહીં થાય ટ્રમ્પ? આપ્યો કટાક્ષભર્યો જવાબ
    2 hours ago
    ‘ભારતને અનલિમિટેડ ક્રૂડ ઓઈલ આપવા તૈયાર…’, અમેરિકાના વિદેશમંત્રી માર્કો રુબિયોની જાહેરાત
    2 hours ago
    શીત યુદ્ધ પછી સૌથી મોટી હલચલ: ક્યુબાને ઘેરવા અમેરિકાનું USS Nimitz પહોંચ્યું, જાસૂસી વિમાનો-ડ્રોન તૈનાત
    1 day ago
    ઈરાન યુદ્ધના ભવિષ્ય અંગે ટ્રમ્પ અને નેતન્યાહૂ વચ્ચે ફોન પર તણાવપૂર્ણ વાતચીત: અહેવાલો
    1 day ago
    ‘નામોનિશાન મિટાવી દઈશું..’, અમેરિકાને ઈરાનનો સીધો પડકાર, અરાઘચીના નિવેદનથી અકળાશે ટ્રમ્પ
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    માઉન્ટ એવરેસ્ટ પર તિરંગો લહેરાવ્યા બાદ 2 ભારતીયોના મોત: પરત ફરતી વખતે ‘ડેથ ઝોન’માં શ્વાસ થંભ્યા
    48 minutes ago
    ‘માતા-પિતા IAS હોય તો સંતાનોને અનામત કેમ મળવું જોઈએ?’ સુપ્રીમ કોર્ટનો વેધક સવાલ
    1 hour ago
    મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં વાઘનો આતંક, 4 મહિલાને હુમલો કરી મોતને ઘાટ ઉતારતાં લોકોમાં ફફડાટ
    2 hours ago
    પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા વચ્ચે રાહત! આ દેશે ભારતને આપ્યું સસ્તું ક્રૂડ ઓઈલ, નામ જાણી ચોંકી જશો
    3 hours ago
    યુદ્ધ મુદ્દે ટ્રમ્પ-નેતન્યાહુ વચ્ચે ટકરાવ
    24 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL 2026માં એક પણ મેચ રમ્યા વિના ધોનીના ક્રિકેટ યુગનો અંત? કેપ્ટન ઋતુરાજના જવાબથી સસ્પેન્સ વધ્યું
    2 hours ago
    IPLની સૌથી સ્માર્ટ ટીમ! પાંચ સિઝનમાં ચોથી વખત પ્લેઓફમાં એન્ટ્રી! ગુજરાત ટાઈટન્સને ચેમ્પિયન બનાવનારા 4 મજબૂત હથિયાર
    2 hours ago
    કોહલી IPLમાં સૌથી વધુ કમાણી કરનાર ખેલાડી બન્યો : રોહિત બીજા અને ધોની ત્રીજા નંબરે
    24 hours ago
    KKRની સતત બીજી જીતથી પ્લેઑફની આશા વધી: મુંબઈને 4 વિકેટે હરાવ્યું
    24 hours ago
    હાર, હતાશા અને ગુસ્સો…. હાર્દિક પંડ્યાએ મેદાનમાં ગુમાવ્યો પિત્તો, મોટી ભૂલ કરતાં થયો દંડ
    1 day ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    2 hours ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    2 hours ago
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    2 weeks ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    3 weeks ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    7 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    7 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: વિદેશ મંત્રી એસ. જયશંકર આજે SOG સમિટ માટે પાકિસ્તાન જશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > વિદેશ મંત્રી એસ. જયશંકર આજે SOG સમિટ માટે પાકિસ્તાન જશે
રાષ્ટ્રીય

વિદેશ મંત્રી એસ. જયશંકર આજે SOG સમિટ માટે પાકિસ્તાન જશે

Khaskhabar Editor
Last updated: 2024/10/15 at 4:34 PM
Khaskhabar Editor 2 years ago
Share
2 Min Read
SHARE

ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.15
વિદેશ મંત્રી એસ જયશંકર આજે બે દિવસની પાકિસ્તાનની મુલાકાતે જશે. આ દરમિયાન તેઓ રાજધાની ઈસ્લામાબાદમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (જઈઘ) દેશોની સમિટમાં ભાગ લેશે. ભારત જઈઘ નો સભ્ય દેશ છે.

સમિટનું આયોજન કરી રહેલા પાકિસ્તાને ઓગસ્ટમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ મોકલ્યું હતું. જો કે ભારત તરફથી વડાપ્રધાનને બદલે વિદેશ મંત્રી સમિટમાં ભાગ લેશે. જયશંકર ત્યાં 24 કલાકથી ઓછો સમય વિતાવશે. આ પહેલા જયશંકરે કહ્યું હતું કે તેમની પાકિસ્તાન મુલાકાતનો હેતુ માત્ર જઈઘ બેઠકનો છે, બંને દેશો વચ્ચેના સંબંધો પર કોઈ ચર્ચા થશે નહીં.
આ સમિટમાં ભારત ઉપરાંત રશિયા અને ચીન સહિત 8 દેશોના પ્રતિનિધિઓ પણ ભાગ લેશે. આને ધ્યાનમાં રાખીને સુરક્ષાને મજબૂત કરવા ઇસ્લામાબાદમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. તેમજ સમગ્ર શહેરમાં 3 દિવસ માટે રજા જાહેર કરવામાં આવી છે.
વિદેશ મંત્રી જયશંકરની આ મુલાકાત એટલા માટે પણ ખાસ છે કારણ કે 9 વર્ષમાં પહેલીવાર કોઈ ભારતીય મંત્રી પાકિસ્તાનની મુલાકાતે છે. આ પહેલા 2015માં વડાપ્રધાન મોદી પાકિસ્તાનની મુલાકાતે ગયા હતા. ત્યારબાદ મોદી સરપ્રાઈઝ વિઝિટ પર લાહોર પહોંચ્યા હતા. તેઓ પાકિસ્તાનના પીએમ નવાઝ શરીફને મળ્યા હતા. તેમની મુલાકાત બાદ ભારતના કોઈ વડાપ્રધાન કે મંત્રી પાકિસ્તાન ગયા નથી.

- Advertisement -

2019માં જમ્મુ-કાશ્ર્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો હતો. ત્યારપછી બંને દેશો વચ્ચે કોઈ ઉચ્ચ સ્તરીય બેઠક થઈ નથી. જો કે ગયા વર્ષે પાકિસ્તાનના તત્કાલિન વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ગોવામાં જઈઘ દેશોના વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેવા ભારત આવ્યા હતા.
SOG માં ભારત, ચીન, રશિયા, પાકિસ્તાન, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાન સામેલ છે. આ સંગઠન મધ્ય એશિયામાં શાંતિ જાળવી રાખવા અને તમામ દેશો વચ્ચે સહયોગ માટે બનાવવામાં આવ્યું છે. પાકિસ્તાન, ચીન અને રશિયા પણ તેના સભ્ય છે. જઈઘ ભારતને આતંકવાદનો મુકાબલો અને સુરક્ષા સંબંધિત મુદ્દાઓ પર તેના મંતવ્યો મજબૂત રીતે રજૂ કરવા માટે એક મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડે છે.

You Might Also Like

માઉન્ટ એવરેસ્ટ પર તિરંગો લહેરાવ્યા બાદ 2 ભારતીયોના મોત: પરત ફરતી વખતે ‘ડેથ ઝોન’માં શ્વાસ થંભ્યા

‘માતા-પિતા IAS હોય તો સંતાનોને અનામત કેમ મળવું જોઈએ?’ સુપ્રીમ કોર્ટનો વેધક સવાલ

મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં વાઘનો આતંક, 4 મહિલાને હુમલો કરી મોતને ઘાટ ઉતારતાં લોકોમાં ફફડાટ

પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા વચ્ચે રાહત! આ દેશે ભારતને આપ્યું સસ્તું ક્રૂડ ઓઈલ, નામ જાણી ચોંકી જશો

યુદ્ધ મુદ્દે ટ્રમ્પ-નેતન્યાહુ વચ્ચે ટકરાવ

TAGGED: Foreign Minister S Jaishankar, SOG Summit
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article અમેરિકા અને બ્રિટનના ત્રણ વૈજ્ઞાનિકોને ઇકોનોમિક્સનું નોબેલ પુરસ્કાર એનાયત
Next Article દશેરાએ ચોટીલામાં રામ-રહીમ ફાઉન્ડેશન દ્વારા રાહત દરે જલેબી, ચોળાફળી અને સાટાનું વિતરણ કરાયું

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

બ્રાહ્મણ કદી ‘ભીખ’ માંગતો નથી, દાન સ્વીકારે છે: ધારાસભ્ય અનિરુદ્ધ દવેનો સૂર્યપ્રકાશ સ્વામીને જડબાતોડ જવાબ

Khaskhabar Editor Khaskhabar Editor 28 seconds ago
માઉન્ટ એવરેસ્ટ પર તિરંગો લહેરાવ્યા બાદ 2 ભારતીયોના મોત: પરત ફરતી વખતે ‘ડેથ ઝોન’માં શ્વાસ થંભ્યા
‘માતા-પિતા IAS હોય તો સંતાનોને અનામત કેમ મળવું જોઈએ?’ સુપ્રીમ કોર્ટનો વેધક સવાલ
Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
મારી પાસે ‘ઈરાન’ નામની મુસીબત છે…: દીકરાના લગ્નમાં જ સામેલ નહીં થાય ટ્રમ્પ? આપ્યો કટાક્ષભર્યો જવાબ
‘ગુજરાતમાં દારૂ ઘૂસાડવામાં પોલીસ-રાજકીય નેતાઓની સાંઠગાંઠ છે…’, ભાજપના જ સાંસદે સરકારને લખ્યો પત્ર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

માઉન્ટ એવરેસ્ટ પર તિરંગો લહેરાવ્યા બાદ 2 ભારતીયોના મોત: પરત ફરતી વખતે ‘ડેથ ઝોન’માં શ્વાસ થંભ્યા

Khaskhabar Editor Khaskhabar Editor 48 minutes ago
રાષ્ટ્રીય

‘માતા-પિતા IAS હોય તો સંતાનોને અનામત કેમ મળવું જોઈએ?’ સુપ્રીમ કોર્ટનો વેધક સવાલ

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
રાષ્ટ્રીય

મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં વાઘનો આતંક, 4 મહિલાને હુમલો કરી મોતને ઘાટ ઉતારતાં લોકોમાં ફફડાટ

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?