By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    બાંગ્લાદેશ વાયુસેનાનું જેટ કોલેજ કેમ્પસમાં ક્રેશ થતાં ઓછામાં ઓછા 19 લોકોના મોત, અનેક ઘાયલ
    2 hours ago
    અલાસ્કામાં 6.2ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ નુકસાન થયું નથી
    23 hours ago
    એક કલાકમાં પાંચ શક્તિશાળી ભૂકંપ બાદ રશિયામાં સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે
    1 day ago
    ડેલ્ટા બોઇંગ 767 ફ્લાઇટ લોસ એન્જલસ પરત ફર્યું, એન્જિનમાં આગ લાગતાં ઇમરજન્સી લેન્ડિંગ કરાયું
    1 day ago
    સાઉદીના ‘સ્લીપિંગ પ્રિન્સ’ અલવાલીદ બિન ખાલેદનું 20 વર્ષ કોમામાં રહ્યા બાદ અવસાન
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રાજ્યપાલની સત્તાઓ પર રાષ્ટ્રપતિના સંદર્ભ પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્યોને નોટિસ ફટકારી
    13 minutes ago
    સંસદના ચોમાસુ સત્રમાં બીજા દિવસે પણ વિપક્ષનો હોબાળો, બંને ગૃહો બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવ્યા
    42 minutes ago
    મોટી દુર્ઘટના ટળી! એર ઇન્ડિયાના પાઇલટ્સે રનવે પર 155 કિમીની ઝડપે દોડતા વિમાનને બ્રેક મારી
    2 hours ago
    આગામી ઉપરાષ્ટ્રપતિ કોણ હશે? જગદીપ ધનખરના ગયા પછી આ નામ ચર્ચામાં છે
    2 hours ago
    ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે સ્વાસ્થ્ય કારણોસર રાજીનામું આપ્યું
    3 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતીય ક્રિકેટ ટીમે માન્ચેસ્ટર યુનાઇટેડ ક્લબની મુલાકાત લીધી: ખેલાડીઓએ જર્સીની આપ-લે કરી
    21 hours ago
    ICC ટેસ્ટ રેન્કિંગમાં રૂટ નંબર 1 બેટર: બોલરોમાં બુમરાહ તથા ઓલરાઉન્ડરમાં જાડેજા મોખરે
    5 days ago
    ‘બેંગલુરુ નાસભાગ માટે કોહલી જ જવાબદાર’
    5 days ago
    વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટના પતન માટે ભારત, ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ જવાબદાર – ભૂતપૂર્વ ક્રિકેટરોએ ચોંકાવનારા દાવા કર્યા
    5 days ago
    IND vs ENG 2025: ઇંગ્લેન્ડને ત્રીજી ટેસ્ટમાં આચારસંહિતાનો ભંગ કરવા બદલ દંડ ફટકાર્યો
    6 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સૈયારા, મેટ્રો… ઇન ડીનો સાથે ટક્કર ટાળવા માટે પરમ સુંદરીએ જુલાઈમાં રિલીઝ થવાનું ટાળ્યું?
    35 minutes ago
    દુબઈના યુટ્યુબરે ફરારીને લિવિંગ રૂમ માટે ઘરની સજાવટમાં ફેરવી દીધી: ‘મારો નવો $500,000નો ઝુમ્મર’
    1 day ago
    અમિતાભ બચ્ચનના કલ્ટ ક્લાસિક ડોન પાછળના કલાકાર ચંદ્ર બારોટનું 86 વર્ષની વયે અવસાન
    1 day ago
    ક્યૂંકી સાસ ભી કભી બહુ થી નવો પ્રોમો: સ્મૃતિ ઈરાનીની તુલસી ‘સંસ્કાર’ના મહત્વ વિશે વાત કરે છે, બાને શ્રદ્ધાંજલિ આપે છે
    3 days ago
    સિદ્ધાર્થ મલ્હોત્રા બન્યો પિતા, કિયારા અડવાણીએ દીકરીને જન્મ આપ્યો
    5 days ago
  • ધર્મ
    ધર્મShow More
    તુલસીના છોડમાંથી વધારે માત્રામાં મંજરી પણ ધન મેળવવા માટે ઉપયોગી બને છે
    3 days ago
    મંદિરમાં રાખેલું જળ શિવલિંગ પર ચડાવવું કેટલું યોગ્ય છે
    1 week ago
    ગુરુ પૂર્ણિમા: જાણો પૂજા અને સ્નાન-દાન માટે શુભ સમય અને પૂજા વિધિ
    2 weeks ago
    ગુરુપૂર્ણિમાએ ઘરે આ વસ્તુ લાવવાથી થશે, લક્ષ્મી માતાનો વરસાદ
    2 weeks ago
    દર બુધવારે ગણેશજીની પૂજા સાચી પદ્ધતિ અને યોગ્ય રીતે કરવામાં આવે બધી મનોકામના પૂર્ણ થશે
    2 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટની શાળા નં.19માં શોષણકાંડની ભોગ બનેલી પીડિતા સગીરા હોવાનો ધડાકો
    3 days ago
    વીજકરંટથી જ મોરનું મોત થયું હોવાનો PM રીપોર્ટમાં ઘટસ્ફોટ
    4 days ago
    વડાળી ગામે નદીમાંથી વીજપોલ હટાવી લેવા પવનચક્કીની વિન્ડ વર્લ્ડ કંપનીને નોટિસ ફટકારી
    2 weeks ago
    રાતોરાત રૈયા સર્કલ પર રસ્તા પર પેચવર્કની કામગીરી શરૂ
    2 weeks ago
    ડૉ. શિલ્પન ગોંડલિયાની ઘોર બેદરકારી: ઓપરેશન વખતે મહિલાની પેશાબની નળી ડેમેજ કરી નાખી
    3 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અનંત-રાધિકા પ્રિ-વેડિંગ: નીતા અંબાણીએ નૃત્ય સાથે કરી વિશ્વંભરી સ્તુતિ, રાધિકા મર્ચન્ટે પોતાની એન્ટ્રીથી લાઈમટાઇમ લુંટી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > અનંત-રાધિકા પ્રિ-વેડિંગ: નીતા અંબાણીએ નૃત્ય સાથે કરી વિશ્વંભરી સ્તુતિ, રાધિકા મર્ચન્ટે પોતાની એન્ટ્રીથી લાઈમટાઇમ લુંટી
ખાસ-ખબરમનોરંજન

અનંત-રાધિકા પ્રિ-વેડિંગ: નીતા અંબાણીએ નૃત્ય સાથે કરી વિશ્વંભરી સ્તુતિ, રાધિકા મર્ચન્ટે પોતાની એન્ટ્રીથી લાઈમટાઇમ લુંટી

Khaskhabar Editor
Last updated: 2024/03/04 at 12:39 PM
Khaskhabar Editor 1 year ago
Share
3 Min Read
SHARE

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શનના ઘણા ફોટો અને વિડિયો સામે આવી રહ્યા છે. એવામાં હવે નીતા અંબાણીના નૃત્યનો એક વીડિયો સામે આવ્યો છે.

Smt Nita Mukesh Ambani performing traditional Shri Ganesh Vandana at son Anant Ambani's Pre Wedding festivities in Jamnagar ✨#AmbaniPreWedding #AnantRadhikaHastakshar #AnantRadhikaWedding pic.twitter.com/HmWCAk9Lox

- Advertisement -

— AkashMAmbani (@AkashMAmbani) March 3, 2024

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું ત્રણ દિવસનું પ્રી-વેડિંગ ફંક્શન સમાપ્ત થઈ ગયું છે. ગુજરાતના જામનગરમાં 1લી માર્ચ 2024 થી લગ્ન પહેલાની ઉજવણી શરૂ થઈ. જેમાં દેશ-વિદેશની અનેક પ્રખ્યાત હસ્તીઓએ ભાગ લીધો હતો.

- Advertisement -

Celebrating tradition and invoking the divine, the Founder and Chairperson of Reliance Foundation Nita Ambani presents a stirring performance to the Vishwambhari Stuti, a sacred hymn dedicated to Maa Ambe, the embodiment of power and strength. She has been hearing this hymn since… pic.twitter.com/4NWp05bjlA

— ANI (@ANI) March 4, 2024

 

દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્રના પ્રી-વેડિંગ ફંક્શનના ઘણા ફોટો અને વિડિયોઝ સામે આવી રહ્યા છે. એવામાં હવે નીતા અંબાણીનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તેઓ ‘યા દેવી સર્વભૂતેષુ’ પર શાનદાર નૃત્ય કરતી જોવા મળ્યા હતા. આ સિવાય રાધિકાએ પણ અનંત માટે ખાસ ડાન્સ કર્યો હતો.

અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટની પ્રિ-વેડિંગ સેલિબ્રેશન એક હસ્તાક્ષર સમારોહ અને મહાઆરતી સાથે સમાપ્ત થયું. આ દરમિયાન નીતા અંબાણીએ વિશ્વંભરી સ્તુતિ, માતા અંબેને સમર્પિત એક પવિત્ર સ્તોત્ર, શક્તિના મૂર્ત સ્વરૂપ પર એક પ્રદર્શન રજૂ કર્યું હતું જેનો વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે.

Nita Ambani never miss a chance to promote India and Hindu culture.

Truly Inspirational.#AnantRadhika #AmbaniWedding pic.twitter.com/3XNLLpKEwL

— Sunanda Roy 👑 (@SaffronSunanda) March 3, 2024

આ બાદ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના હસ્તાક્ષરનો કાર્યક્રમ યોજાયો હતો. આ દરમિયાન ત્યાં હાજર તમામ સેલેબ્સના ઘણા ટ્રેડિશનલ લુક્સ જોવા મળ્યા હતા. જો કે આ સમય દરમિયાન અંબાણી પરિવારની વહુ રાધિકા મર્ચન્ટે પોતાની એન્ટ્રીથી સમગ્ર લાઈમલાઈટ લૂંટી લીધી હતી. હાલમાં જ સોશિયલ મીડિયા પર રાધિકા મર્ચન્ટના કેટલાક વીડિયો સામે આવ્યા છે, જેમાં તેની રોયલ સ્ટાઈલ દેખાઈ રહી છે.

She looks so graceful 🤩#radhikamerchant #AmbaniWedding #AnantRadhikaWedding #AnantRadhikaPreWedding #Jamnagar #MukeshAmbani #NitaAmbani #AnantAmbani pic.twitter.com/XcwkRQgvtG

— Gega Updates™ (@gegaupdates) March 4, 2024

નીતા અંબાણીએ તેમના પુત્ર અનંત અને રાધિકા માટે તેમના નૃત્ય પ્રદર્શન દ્વારા માતા અંબેના આશીર્વાદ માંગ્યા હતા. નીતા અંબાણી તેણીનું પ્રદર્શન એમની પૌત્રીઓ અને તમામ યુવા છોકરીઓને પણ સમર્પિત કર્યું છે જે સ્ત્રીની ઉર્જાનું પ્રતીક છે.

એક વિડીયોમાં રાધિકા મર્ચન્ટની ભવ્ય એન્ટ્રી જોવા મળી હતી જેમાં અનંત રાધિકાની રાહ જોઈ રહ્યો હતો. જે બાદ રાધિકા ‘દેખા તેનુ પહેલી-પહેલી બાર…’ ગીત પર ડાન્સ કરતી સ્ટેજ તરફ આવી અને અનંત રાધિકાનો હાથ પકડીને સ્ટેજ પર લઈ આવ્યો.

What an Adorable glimpse of Radhika entering the pre Wedding ceremony and Anant waiting for her☺🥰❤❤#RadhikaMerchant #AnantRadhikaWedding #AnantRadhikaHastakshar #AnantAmbani #AnantRadhikaTogether #AnantAmbani #Jamnagar #AmbaniWedding #AmbaniPreWedding pic.twitter.com/HUkfloe4RK

— Niya nivriti (@NiyaNivriti) March 4, 2024

આ સાથે જ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ સેરેમનીમાં બોલિવૂડના ઘણા સ્ટાર્સે હાજરી આપી હતી. શાહરૂખ ખાન, આમિર ખાન, સલમાન ખાન, દિલજીત દોસાંઝ, રણવીર સિંહ સહિત ઘણા સ્ટાર્સે સ્ટેજ પર જબરદસ્ત પરફોર્મન્સ આપ્યું હતું. સિદ્ધાર્થ મલ્હોત્રા, કિયારા અડવાણી, સૈફ અલી ખાન, કરીના કપૂર ખાન, માધુરી દીક્ષિત, વરુણ ધવન, અનિલ કપૂર, સારા અલી ખાન, ઈબ્રાહિમ અલી ખાન, અનન્યા પાંડે અને આદિત્ય રોય કપૂરે આ ખાસ કાર્યક્રમમાં હાજરી આપી હતી.

You Might Also Like

સૈયારા, મેટ્રો… ઇન ડીનો સાથે ટક્કર ટાળવા માટે પરમ સુંદરીએ જુલાઈમાં રિલીઝ થવાનું ટાળ્યું?

આગામી ઉપરાષ્ટ્રપતિ કોણ હશે? જગદીપ ધનખરના ગયા પછી આ નામ ચર્ચામાં છે

દુબઈના યુટ્યુબરે ફરારીને લિવિંગ રૂમ માટે ઘરની સજાવટમાં ફેરવી દીધી: ‘મારો નવો $500,000નો ઝુમ્મર’

અમિતાભ બચ્ચનના કલ્ટ ક્લાસિક ડોન પાછળના કલાકાર ચંદ્ર બારોટનું 86 વર્ષની વયે અવસાન

ક્યૂંકી સાસ ભી કભી બહુ થી નવો પ્રોમો: સ્મૃતિ ઈરાનીની તુલસી ‘સંસ્કાર’ના મહત્વ વિશે વાત કરે છે, બાને શ્રદ્ધાંજલિ આપે છે

TAGGED: AMBANIFAMILY, AnantRadhikaprewedding, JAMNAGAR, nitaambanidance, RadhikaMerchantentry
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article શિયાળાએ વિદાય વેળાએ કહેર સર્જયો: જમ્મુ-ઉતરપ્રદેશ તથા હરિયાણામાં ભારે હિમવર્ષા-વરસાદથી 12નાં મોત
Next Article વિદેશમંત્રી એસ જયશંકરનો માલદીવને કડક જવાબ: ‘મોટા બુલીઓ’ તેમના પડોશી દેશોને સંકટમાં 4.5 બિલિયન ડોલરની મદદ કરતાં નથી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

રાજ્યપાલની સત્તાઓ પર રાષ્ટ્રપતિના સંદર્ભ પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્યોને નોટિસ ફટકારી

Khaskhabar Editor Khaskhabar Editor 13 minutes ago
સૈયારા, મેટ્રો… ઇન ડીનો સાથે ટક્કર ટાળવા માટે પરમ સુંદરીએ જુલાઈમાં રિલીઝ થવાનું ટાળ્યું?
સંસદના ચોમાસુ સત્રમાં બીજા દિવસે પણ વિપક્ષનો હોબાળો, બંને ગૃહો બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવ્યા
બિહારમાં ‘નાગ પંચમી’ મેળામાં સેંકડો શ્રદ્ધાળુઓ સાપ લઈને ફરે છે
‘ભદ્રાસન’ મહિલા માટે ખૂબ જ ફાયદાકારક ! અનેક સમસ્યાઓ થશે દૂર
ગીતા ગોપીનાથ ‘શૈક્ષણિક મૂળ’ તરફ પાછા ફરવા માટે IMFના ડેપ્યુટી MD પદ છોડશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

બોલીવુડ

સૈયારા, મેટ્રો… ઇન ડીનો સાથે ટક્કર ટાળવા માટે પરમ સુંદરીએ જુલાઈમાં રિલીઝ થવાનું ટાળ્યું?

Khaskhabar Editor Khaskhabar Editor 36 minutes ago
ખાસ-ખબરરાષ્ટ્રીય

આગામી ઉપરાષ્ટ્રપતિ કોણ હશે? જગદીપ ધનખરના ગયા પછી આ નામ ચર્ચામાં છે

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
બોલીવુડ

દુબઈના યુટ્યુબરે ફરારીને લિવિંગ રૂમ માટે ઘરની સજાવટમાં ફેરવી દીધી: ‘મારો નવો $500,000નો ઝુમ્મર’

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?