પક્ષપલટો કરનાર ભાજપના 25 માંથી 20 નેતાઓની હાર
1. સુશીલ કુમાર રિંકુ : જલંધર, પંજાબ, હાર – આપ માંથી ભાજપમાં આવેલા
2. અશોક તંવર : સિરસા, હરિયાણા, હાર – કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલ
3. રણજીત સિંહ ચૌટાલા : હિસાર, હરિયાણા, હાર – કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલ
4. મહેન્દ્રજીતસિંહ માલવિય : બાન્સવાડા, રાજસ્થાન – હાર – કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલ
5. રવનીત સિંહ બીટ્ટુ : લુધિયાણા – પંજાબ – હાર ; કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલ
6. તાપસ રોય : કોલકત્તા ઉત્તર – પશ્ચિમ બંગાળ : હાર : TMCમાંથી ભાજપમાં આવેલ
7. સુરેશ બોરા : નગાંવ, અસમ : હાર : કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલ
8. સી.રઘુનાથ : કન્નુર, કેરલ : હાર : કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલ
9. પરણીત કૌર : પટિયાલા, પંજાબ : હાર – કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલ
10. બી.બી.પાટીલ : જહિરાબાદ, તેલંગણા : હાર : BRSમાંથી ભાજપમાં આવેલ
11. ભારત પ્રસાદ પોથુંગંતી: નાગરકુરનુલ, તેલંગણા : BRS માંથી ભાજપમાં આવેલ
12. એ.સીતારામ નાયક : મેહબૂબાબાદ, તેલંગણા : હાર : BRS માંથી ભાજપમાં આવેલ
13. સાઇડી રેડી : નલગૌંડા, તેલંગણા, હાર : BRS માંથી ભાજપમાં આવેલ
14. આરુરી રમેશ : વરાંગલ, તેલંગણા : હાર : BRS માંથી આવેલ
15. ડો.જ્યોતિ મિર્ધા : નગૌર, રાજસ્થાન, હાર ; કોંગ્રેસમાંથી આવેલ
16. રીતેશ પાંડે : આંબેડકરનગર, ઉત્તર પ્રદેશ : હાર, બસપા માંથી ભાજપમાં આવેલ
17. અર્જુન સિંહ : બૈરકપૂર, પશ્ચિમ બંગાળ : હાર : TMC માંથી આવેલ
18. ગીતા કોડા : સિંહભૂમ, ઝારખંડ : હાર ; કોંગ્રેસમાંથી આવેલ
19. કિરણ કુમાર રેડ્ડી : રાજમપેટ, આંધ્ર પ્રદેશ, હાર ; કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલ
20. સીતા સોરેન : દૂમકા, ઝારખંડ : હાર ; JMM માંથી ભાજપમાં આવેલ
21. નવીન જિંદાલ : કુરુક્ષેત્ર, હરિયાણા, જીત : કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલ
22. જીતીન પ્રસાદ : પિલભિત, ઉત્તર પ્રદેશ : જીત, કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલ
23. ચિંતામણી મહારાજ : સર્ગુજા, છતિસગઢ : જીત : કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલ
24. ગોડમ નાગેશ : આલિદાબાદ, તેલંગણા : જીત : BRS માંથી આવેલ
25. ભર્ટહરી મહતાબ: કતક ઓડિશા, જીત : BJDમાંથી આવેલ
કોંગ્રસમાં આવનાર 7 માંથી 6 નેતા હાર્યા
1. દાનિશ અલી : અમરોહા, ઉત્તર પ્રદેશ : હારે ; બસપા માંથી કોંગ્રેસમાં આવેલ
2. પ્રહલાદ ગુંજાલ: કોટા, રાજસ્થાન : હાર : ભાજપમાંથી કોંગ્રેસમાં આવેલ
3. અજય નિષાદ: મુઝફરપુર, ઉત્તર પ્રદેશ : હાર, ભાજપમાંથી આવેલ
4. જી.રણજીત રેડ્ડી : ચેવલ્લા, તેલંગણા : હાર : BRSમાંથી કોંગ્રેસમાં આવેલ
5. દાનમ નગેન્દ્ર : સિકંદરાબાદ, તેલંગણા : હાર : BRSમાંથી કોંગ્રેસમાં આવેલ
6. સુનીતા મહેન્દ્ર રેડ્ડી : મલકાજગિરિ, હાર : BRSમાંથી આવેલ
7. રાહુલ કસવા : ચૂરું, રાજસ્થાન : જીત : ભાજપમાંથી કોંગ્રેસમાં આવેલ
- Advertisement -
જ્યોતિર્લિંગ લોકસભા બેઠક જીત
સોમનાથ – જૂનાગઢ (ગુજરાત) – ભાજપ
મલ્લિકાર્જુન – મછલીપટમ (આંધ્ર પ્રદેશ) – પીપલ્સ આર્મી
મહાકાલેશ્વર – ઉજ્જૈન (મધ્ય પ્રદેશ) – ભાજપ
ઓમકારેશ્વર – ખંડવા (મધ્ય પ્રદેશ) – ભાજપ
કેદારેશ્વર (કેદારનાથ) – ગઢવાલ (ઉત્તરાખંડ) – ભાજપ
ભીમાશંકર – પુણે (મહારાષ્ટ્ર) – ભાજપ
વિશ્વેશ્વર (વિશ્વનાથ) – વારાણસી (ઉત્તર પ્રદેશ) – ભાજપ
ત્ર્યંબકેશ્વર – નાસિક (મહારાષ્ટ્ર) – શિવ સેના
વૈદ્યનાથ – ગૌડા (ઝારખંડ) – ભાજપ
નાગેશ્વર – જામનગર (ગુજરાત) – ભાજપ
ધુસ્મેશ્વર – ઔરંગાબાદ – એનડીએ