By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમદાવાદ એર ઇન્ડિયા ક્રેશના ભોગ બનેલા લોકોના પરિવારોને ટાટા ગ્રુપ 1 કરોડ રૂપિયા આપશે
    4 hours ago
    ચીને ટ્રમ્પ વહીવટીતંત્રને અનિયમિત શાસન ગણાવ્યું
    4 hours ago
    બોમ્બની ધમકી બાદ એર ઇન્ડિયાના વિમાનનું થાઇલેન્ડમાં ઇમરજન્સી લેન્ડિંગ
    4 hours ago
    ઈઝરાયલે ઈરાનના પરમાણુ મથકો પર હુમલો કર્યો, ભારતે તેના નાગરિકો માટે એડવાઈઝરી જારી કરી
    4 hours ago
    ઇઝરાયલનો ઇરાન પર હુમલો: ભારત અને પશ્ચિમ વચ્ચે અનેક ફ્લાઇટ્સ ડાયવર્ટ, જુઓ સંપૂર્ણ યાદી
    5 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મલ્લિકાર્જુન ખડગેએ અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસની માંગ કરી, સરકારને કાર્યવાહી કરવાની વિનંતી કરી
    2 hours ago
    અમદાવાદમાં એર ઇન્ડિયા ફ્લાઇટ 171 ક્રેશ: ભારતને હચમચાવી નાખનાર, દુઃખદ અકસ્માત : MEAએ દુઃખ વ્યક્ત કર્યું
    4 hours ago
    યુએનના વડા, વિશ્વ નેતાઓએ એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી
    5 hours ago
    G-7ની કેનેડા પરિષદમાં જતાં પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાયપ્રસ જશે, વળતાં ક્રોએશિયા જશે
    22 hours ago
    અમરનાથ જતાં BSF જવાનોને ‘ગંદકીવાળી’ ટ્રેન ફાળવાતાં વિવાદ, 4 રેલવે અધિકારી સસ્પેન્ડ
    22 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રાશિદ ખાનએ ​​મેજર ક્રિકેટ લીગ 2025માંથી નામ પાછું ખેંચી લીધું
    1 day ago
    મિશેલ સ્ટાર્કે ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી, મોહમ્મદ શમીને પાછળ છોડીને બન્યો..
    1 day ago
    કાર્લોસ અલ્કારેજે સતત બીજા વર્ષે ફ્રેન્ચ ઓપન જીત્યું, વર્લ્ડ નંબર-1 જેનિક સિનરને હરાવ્યો
    4 days ago
    ભારતીય ટીમનું ટેન્શન પણ વધ્યું : પ્રેક્ટિસ સેશન દરમિયાન વાઇસ કેપ્ટન ઋષભ પંત ઈજાગ્રસ્ત
    4 days ago
    બેંગલુરુમાં થયેલ નાસભાગ મામલે વિરાટ કોહલી વિરૂદ્ધમાં FIR નોંધાઈ
    6 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    મારી વહાલસોઈ દીકરી દેવીનો સંગાથ મને બધું ભૂલાવી દે છે
    3 hours ago
    ‘બાલિકા વધૂ’ ટીવી સિરિયલથી જાણીતી બનેલી અવિકા ગૌરે મિલિંદ ચંદવાની સાથે સગાઈ કરી
    3 hours ago
    પંજાબી ઈન્ફ્લુએન્સર કમલ કૌરનું મોત, કારમાંથી મૃતદેહ મળ્યો
    1 day ago
    કેટરિના કૈફ માલદીવની ગ્લોબલ બ્રેન્ડ-એમ્બેસેડર બની
    1 day ago
    વિશ્વના સૌથી લોકપ્રિય ટિકટોક સ્ટારને અમેરિકા છોડવું પડ્યું
    2 days ago
  • ધર્મ
    ધર્મShow More
    ભગવાન જગન્નાથજીની જળયાત્રાનો પ્રારંભ: 108 કળશથી અભિષેક કરાયો
    2 days ago
    વર્ષના છેલ્લા મોટા મંગળવારે ભગવાન હનુમાનને પ્રસન્ન કરો
    3 days ago
    આજે છે માતા ગાયત્રીની જયંતિ, તો ચાલો જાણીએ માંના અવતાર અને તેમના મહિમાની કથા વિશે
    1 week ago
    27મીએ ભગવાન જગન્નાથની રથયાત્રા, શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક મહત્વ
    2 weeks ago
    આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે
    2 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    2 weeks ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    3 weeks ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    1 month ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    1 month ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ટીવી અભિનેત્રી દીપિકા કક્કરે કરાવ્યું લીવર કેન્સરનું ઓપરેશન
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > મનોરંજન > બોલીવુડ > ટીવી અભિનેત્રી દીપિકા કક્કરે કરાવ્યું લીવર કેન્સરનું ઓપરેશન
બોલીવુડ

ટીવી અભિનેત્રી દીપિકા કક્કરે કરાવ્યું લીવર કેન્સરનું ઓપરેશન

Khaskhabar Editor
Last updated: 2025/06/07 at 2:26 PM
Khaskhabar Editor 6 days ago
Share
3 Min Read
SHARE

ટીવી અભિનેત્રી દીપિકા કક્કર હાલ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છે. તાજેતરમાં જ તેણે જણાવ્યું હતું કે તેને કેન્સર છે જેની સારવાર ચાલી રહી છે. જોકે, બે દિવસ પહેલા દીપિકા કક્કરનું ઓપરેશન થયું હતું અને તેના લીવરમાંથી ગાંઠ કાઢવામાં આવી હતી. હવે બે દિવસ પછી, તેના પતિ શોએબ ઇબ્રાહિમે સર્જરી વિષે જાણકારી આપી હતી. તેમજ પોતાના વ્લોગમાં દીપિકાની સ્થિતિથી લઈને તેના ડિસ્ચાર્જ સુધીની બધી જ માહિતી આપી છે.

દીપિકાની સર્જરી 14 કલાક ચાલી

- Advertisement -

અભિનેતા અને દીપિકા કક્કરના પતિ શોએબ ઇબ્રાહિમે પોતાના નવા વ્લોગમાં દીપિકાની સર્જરી વિશે જણાવ્યું હતું કે, ‘દીપિકાની સર્જરી 14 કલાક ચાલી હતી, તેને સવારે ઓટીમાં લઈ જવામાં આવી હતી. ઈદ ઉલ-અઝહા છે અને આજે આવા શુભ દિવસે દીપિકા આઈસીયુમાંથી બહાર આવી છે. હું ખરેખર આભારી છું કે તે આઈસીયુમાંથી બહાર આવી છે અને અમારી સાથે છે. તે ત્રણ દિવસ આઈસીયુમાં હતી અને સર્જરી પછી તેની હાલતમાં સુધારો થઈ રહ્યો છે. 14 કલાક પછી દીપિકાને ICUમાં શિફ્ટ કરવામાં આવી અને સર્જરી સફળ રહી.’

શોએબે દીપિકાની સર્જરી વિષે વધુમાં કહ્યું કે, ‘અમે બધા ચિંતિત હતા કારણ કે ડૉકટરોએ કહ્યું હતું કે આ એક લાંબી સર્જરી હશે. તેને સવારે 8:30 વાગ્યે દાખલ કરવામાં આવી હતી અને રાત્રે 11:30 વાગ્યે OT માંથી બહાર આવી હતી. પછી જ્યારે તેને ICU માં ખસેડવામાં આવી ત્યારે હું તેને મળ્યો. સાંજે 6-7 વાગ્યે, અમે બધા ગભરાઈ ગયા કારણ કે OT માંથી કોઈ અપડેટ ન આવ્યું કારણ કે અમે ક્યારેય આવી ગંભીર સર્જરી જોઈ ન હતી. સદભાગ્યે, ડૉક્ટરે મને ખાતરી આપી કે જો તેઓ અપડેટ માટે બહાર નહીં આવે, તો તેનો અર્થ એ છે કે સર્જરી સારી રીતે ચાલી રહી છે અને તે સંપૂર્ણ સ્વસ્થ થઈ જશે.’

શોએબે ફેન્સનો આભાર માન્યો

- Advertisement -

શોએબે ફેન્સનો આભાર માન્યો અને કહ્યું કે તમે દીપિકા માટે પ્રાર્થના કરી જે કામ કરી ગઈ અને બધું સારું થયું. હવે દીપિકા થોડા દિવસો સુધી ડૉક્ટરની દેખરેખ હેઠળ રહેશે, તેની તબિયત સુધરી રહી છે અને તે ટૂંક સમયમાં ઘરે આવશે.

આ સાથે જ દીપિકાના પિતાશયમાં પણ પાથરી હોવાથી પિતાશય કાઢી નાખવામાં આવ્યું છે. તેમજ લીવરમાં ગાંઠ કેન્સરગ્રસ્ત હોવાથી લીવરનો એક નાનો ભાગ કાપી નાખવો પડ્યો હતો.

You Might Also Like

મારી વહાલસોઈ દીકરી દેવીનો સંગાથ મને બધું ભૂલાવી દે છે

‘બાલિકા વધૂ’ ટીવી સિરિયલથી જાણીતી બનેલી અવિકા ગૌરે મિલિંદ ચંદવાની સાથે સગાઈ કરી

પંજાબી ઈન્ફ્લુએન્સર કમલ કૌરનું મોત, કારમાંથી મૃતદેહ મળ્યો

કેટરિના કૈફ માલદીવની ગ્લોબલ બ્રેન્ડ-એમ્બેસેડર બની

વિશ્વના સૌથી લોકપ્રિય ટિકટોક સ્ટારને અમેરિકા છોડવું પડ્યું

TAGGED: Dipika Kakkar, Shoaib Ibrahim Update on Dipika Kakar Surgery
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જાહ્નવી તથા સિદ્ધાર્થની ફિલ્મ પરમસુંદરી જુલાઈને બદલે ઓગસ્ટમાં રીલિઝ થઈ શકે
Next Article સૂર્ય નમસ્કાર વજન ઘટાડવામાં ભરપૂર મદદ કરશે અને તમને રાખશે ફિટ એન્ડ ફાઈન

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

અમદાવાદ ફ્લાઇટ દુર્ઘટનામાં વેરાવળના દંપતીનું પણ મૃત્યુ

Khaskhabar Editor Khaskhabar Editor 54 seconds ago
અમદાવાદની પ્લેન ક્રેશ દૂર્ઘટનામાં દીવ વિસ્તારના 14 લોકોએ જીવ ગુમાવ્યો
પુત્રને મળવા લંડન જતા કૃષિ યુનિ.ના નિવૃત્ત અધિકારી અને તેના પત્નીના નિધનથી શોક
વંથલી તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારોના રસ્તા બિસ્માર: ચોમાસામાં ભારે હાલાકી થશે
સરકારે બાંધકામ મંજૂરીમાં 300થી 1200 બેટલમેન્ટ ચાર્જ વધારતા બિલ્ડરોમાં રોષ
મલ્લિકાર્જુન ખડગેએ અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસની માંગ કરી, સરકારને કાર્યવાહી કરવાની વિનંતી કરી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

બોલીવુડ

મારી વહાલસોઈ દીકરી દેવીનો સંગાથ મને બધું ભૂલાવી દે છે

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
બોલીવુડ

‘બાલિકા વધૂ’ ટીવી સિરિયલથી જાણીતી બનેલી અવિકા ગૌરે મિલિંદ ચંદવાની સાથે સગાઈ કરી

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
બોલીવુડ

પંજાબી ઈન્ફ્લુએન્સર કમલ કૌરનું મોત, કારમાંથી મૃતદેહ મળ્યો

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?