By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેરેબિયન ક્રૂઝમાં નોરો વાઇરસ ફેલાયો, 3000થી વધુ મુસાફરોમાંથી 115માં સંક્રમણ ફેલાયો
    14 hours ago
    ટ્રમ્પની ઈરાનને ચેતવણી, ‘પ્રોજેક્ટ ફ્રીડમ પ્લસ’ તૈયાર; આજે રાત્રે આવનારા એક પત્ર પર દુનિયાની નજર!
    14 hours ago
    ‘ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાની એરફોર્સને અમે મદદ કરી હતી..’, ચીને પહેલીવાર સત્ય સ્વીકાર્યું
    2 days ago
    અમેરિકા સામે કરગરવા લાગ્યું પાકિસ્તાન, કહ્યું – જપ્ત કરેલા ઈરાની જહાજમાંથી અમારા લોકોને છોડી દો
    2 days ago
    પુતિનની સુરક્ષા માટે કરાઈ અભેદ્ય કિલ્લેબંધી, જાણો હત્યાનો ડર કે રશિયામાં સત્તા પલટાનો ખતરો
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    તમિલનાડુમાં વિજયની સરકાર બનવા પર હજુ કોકડું ગૂંચવાયેલું
    12 hours ago
    શપથગ્રહણ સમયે મંચ પરથી PM મોદીએ માખનલાલ સરકારના ચરણસ્પર્શ કર્યા
    12 hours ago
    બંગાળ ભાજપના પ્રથમ મુખ્યમંત્રી બન્યા સુવેન્દુ
    12 hours ago
    PM મોદીએ જાહેર મંચથી અનોખા અંદાજમાં બંગાળની પ્રજાનો આભાર વ્યક્ત કર્યો
    13 hours ago
    મહારાષ્ટ્રમાં રિક્ષાચાલકો માટે મરાઠીની કસોટી: 15% ડ્રાઈવરો ફેઈલ, જાણો હવે શું લેવાશે એક્શન?
    13 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    યશસ્વી જયસ્વાલ અને શેફાલી વર્મા મુસીબતમાં! NADAએ ફટકારી નોટિસ, શું IPL વચ્ચે લાગશે પ્રતિબંધ?
    14 hours ago
    ટીમ ઈન્ડિયામાં થશે સત્તા પરિવર્તન! સૂર્યાનું પત્તું કાપી T20 માટે શ્રેયસ નવો કેપ્ટન બનશે તેવી ચર્ચા
    2 days ago
    દારૂ પીને ગાડી ચલાવતા ઝડપાયો ઓસ્ટ્રેલિયાનો ભૂતપૂર્વ સ્ટાર ખેલાડી! કોર્ટમાં ગુનાની કબૂલાત કરવા પણ તૈયાર
    3 days ago
    IPL 2026: હૈદરાબાદે પંજાબને 33 રને માત આપી, કોનલીની સદી એળે ગઈ, પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચ્યું SRH
    3 days ago
    ચેન્નઈએ દિલ્હીને 8 વિકેટે હરાવ્યું: સેમસને 52 બોલમાં 87 રન ફટકાર્યા
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    4 days ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    1 week ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    2 weeks ago
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    2 weeks ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: દુબઈમાં ભારતીયોની 17 અબજ ડોલરની સંપત્તિ, ડ્રગ માફિયાથી લઈને મોસ્ટ વૉન્ટેડનું પણ જંગી રોકાણ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > બિઝનેસ > દુબઈમાં ભારતીયોની 17 અબજ ડોલરની સંપત્તિ, ડ્રગ માફિયાથી લઈને મોસ્ટ વૉન્ટેડનું પણ જંગી રોકાણ
બિઝનેસ

દુબઈમાં ભારતીયોની 17 અબજ ડોલરની સંપત્તિ, ડ્રગ માફિયાથી લઈને મોસ્ટ વૉન્ટેડનું પણ જંગી રોકાણ

Khaskhabar Editor
Last updated: 2024/05/16 at 4:17 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.16

ભારતીયો દુનિયાભરમાં ફરવાની સાથે વિદેશોમાં મિલકત ખરીદવામાં પણ અગ્રેસર છે. ‘દુબઈ અનલોક્ડ’ નામના એક લીક થઈ ગયેલા રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે, ભારતીયોએ 2020થી 2022 વચ્ચે સૌથી વધુ મિલકતો દુબઈમાં ખરીદી છે, તો પાકિસ્તાનીઓ બીજા, બ્રિટન ત્રીજા અને સાઉદીના નાગરિકો ચોથા ક્રમે છે. દુબઈમાં 29,700 ભારતીયોની કુલ 35 હજાર પ્રોપર્ટી છે, જેની કિંમત 1.45 લાખ કરોડ રૂૂપિયા છે. સેન્ટર ફોર એડવાન્સ ડિફેન્સ સ્ટડીઝના ડેટાના આધારે 58 દેશોના 74 મીડિયા હાઉસે ‘દુબઈ અનલોક્ડ’ રિપોર્ટ તૈયાર કર્યો છે, જેમાં વર્ષ 2020થી 2022 સુધીમાં દુબઈમાં વિદેશીઓએની સંપત્તિના ડેટાનો ઉલ્લેખ કરાયો છે. નોંધનીય છે કે, પાકિસ્તાનની પ્રજાને ખાવાના પણ ફાંફા છે, પરંતુ પાકિસ્તાનના અનેક રાજકારણીઓ, લશ્ર્કરી અધિકારીઓ અને તેઓના સંતાનો સહિતના 17 હજાર લોકો દુબઈમાં 23 હજાર મિલકતો ધરાવે છે, જેની કિંમત 91.8 હજાર કરોડ છે. રિપોર્ટ મુજબ, દુબઈમાં 29700 ભારતીયોની કુલ 35000 પ્રોપર્ટી છે, જેની અંદાજીત કિંમત 17 અબજ ડોલર છે. જ્યારે બીજા નંબરે 17000 પાકિસ્તાનીઓની 23000 સંપત્તિ છે. જ્યારે યાદીમાં ત્રીજા નંબરે બ્રિટન અને ચોથા નંબરે સાઉદી અરેબિયાના નાગરિકો છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી પાસે દુબઈમાં બે હજાર કરોડની સંપત્તિ છે.

- Advertisement -

જ્યારે લુલુ ગ્રૂપના ચેરમેન એમ.એ.યૂસુફ અલી અને તેમના પરિવારની 585 કરોડની પ્રોપર્ટી છે. આ યાદીમાં અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીના ભાઈનું નામ પણ છે. બોલીવુડ સ્ટાર્સ શાહરુખ ખાન, અનિલ કપૂર અને શિલ્પા શેટ્ટીની પણ દુબઈમાં કરોડોની સંપત્તિ છે. 2022ના ડેટા મુજબ દુબઈમાં વિદેશીઓની 160 અબજ ડોલરની સંપત્તિ છે. આપણો પડોશી દેશ પાકિસ્તાન આર્થિક સંકટ સામે ઝઝુમી રહ્યો છે. એટલું જ નહીં તેણે લોન લેવા માટે વર્લ્ડ બેંકથી લઈને અમેરિકાના દરવાજા ખટખટાવ્યા છે, પરંતુ કંગાળ પાકિસ્તાનની ચોંકાવનારી વાત એ છે કે, ઘઈઈછઙની વેબસાઈટ પર દર્શાવાયેલા રિપોર્ટ મુજબ પાકિસ્તાનીઓની દુબઈમાં 17000થી લઈને 22000 પ્રોપર્ટી છે અને આ ડેટા વર્ષ 2022 સુધીનો છે. પાકિસ્તાનના સમાચારપત્ર ડોનના રિપોર્ટ મુજબ દુબઈમાં પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીના ત્રણ બાળકોની પણ પ્રોપર્ટી છે. આ ઉપરાંત હુસૈન નવાઝ શરીફ , ઈન્ટરનલ મિનિસ્ટર મોહસિન નકવીની પત્ની, શરજીલ મેમન અને પરિવારના સભ્ય, સીનેટર ફૈસલ વાવદા, ફરાહ ગોગી, શેર અફઝલ મારવાત, ચાર એમએલએ અને અડધો ડઝન એમપીએ સામેલ છે. આ એમએલએ અને એમપીએ સિંઘ અને બલુચિસ્તાનના છે. આ યાદીમાં પૂર્વ જનરલ પરવેઝ મુશર્રફ, પૂર્વ વડાપ્રધાન શૌકત અજીજ અને એક ડઝનથી વધુ નિવૃત્ત જનરલોના પણ નામ સામેલ છે. તેમજ એક પોલીસ વડા, એક રાજદૂત અને એક વૈજ્ઞાનિક પણ દુબઈમાં પ્રોપર્ટી ધરાવે છે. 2022ના આધારે બહાર પડાયેલા ડેટા મુજબ બ્રિટનના 19500 નાગરિકોની દુબઈમાં 22000 રહેણાંક સંપત્તિ છે, જેની કિંમત 10 અબજ ડોલર છે. જ્યારે સાઉદી અરેબિયાના 8500 નાગરિકોની 16000 સંપત્તિઓ છે, જેની કિંમત 8.5 અબજ ડોલર છે.

You Might Also Like

એશિયાના ઊભરતા દેશો પર ક્રુડ બાદ હવે ઊંચા ફુગાવાનું તોળાતું જોખમ

સતત ચોથા દિવસે તેજી સાથે ચાંદી 2,60,000 ને પાર, સોનું પણ મોંઘું, સેન્સેક્સ-નિફ્ટી તૂટ્યાં

ચાંદીમાં તેજીનો ચમકારો, 3 દિવસમાં રૂ. 13000 જેટલી મોંઘી, સોનું પણ પ્રતિ ગ્રામ દોઢ લાખને પાર

વધુ એક દિગ્ગજ IT કંપનીમાં 15000 કર્મચારીઓની છટણીનું લિસ્ટ તૈયાર, ભારતમાં દેખાશે અસર

સોના-ચાંદીના ભાવ આસમાને: ચાંદીમાં ₹7,600 થી વધુનો તોતિંગ ઉછાળો, સોનું ₹1.51 લાખને પાર

TAGGED: drug mafia, DUBAI, Indians, investments, most wanted
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article અનહેપ્પી લીવ: કર્મચારી ખુશ નથી તો ઑફિસ આવવાની જરૂર નથી
Next Article ચા અને કોફી ક્યારે અને કેટલી પીવી જોઈએ? ICMRએ માર્ગદર્શિકા આપી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

વિટામિન, પ્રોટીન અને એનો ધંધો

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
પોતાના દિવ્યાંગ બાળકના ઉછેર સાથે અનેક દિવ્યાંગ બાળકો માટે આશાનું કિરણ બન્યાં: બીજલ હરખાણી
મા બસ એક શબ્દ, પણ બાળક માટે આખું બ્રહ્માંડ
કોકમ યાની કી ગાર્સિનિયા કંબોજિઆ
બીજાનો વિચાર પણ કરવો
કોઈ ચોક્કસ સ્થાનમાં રહેલું ‘પાવરહાઉસ’ શરીરનાં અંગોને સક્રિય રાખતો ઊર્જાપ્રવાહ આપવાનું બંધ કરી દે છે અને માનવદેહ મૃતદેહ બની જાય છે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

બિઝનેસ

એશિયાના ઊભરતા દેશો પર ક્રુડ બાદ હવે ઊંચા ફુગાવાનું તોળાતું જોખમ

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
બિઝનેસ

સતત ચોથા દિવસે તેજી સાથે ચાંદી 2,60,000 ને પાર, સોનું પણ મોંઘું, સેન્સેક્સ-નિફ્ટી તૂટ્યાં

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
બિઝનેસ

ચાંદીમાં તેજીનો ચમકારો, 3 દિવસમાં રૂ. 13000 જેટલી મોંઘી, સોનું પણ પ્રતિ ગ્રામ દોઢ લાખને પાર

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?