ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
વેરાવળ સ્થિત મણીબેન કોટક શાળામાં આજરોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે ગુજરાત સ્ટેટ યોગ બોર્ડ ટ્રેનર કીર્તિબેન લાલવાણી દ્વારા વિધાર્થીઓને વિવિધ આસનો થકી યોગની તાલીમ આપવામાં આવી હતી.
વેરાવળની મણીબેન કોટક શાળામાં આજરોજ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી
