By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    મદદ કરવી એ ભારતની પરંપરા : મોહન ભાગવત
    9 hours ago
    નેપાળ પૂર હોનારતમાં 950 નાગરિકના મોત : અત્યાર સુધી 4200થી વધુ લોકો ગુમ : મૃતદેહોને દફનાવવાનું શરૂ
    11 hours ago
    અમેરિકા અને ઇરાન વચ્ચે ફરી યુદ્ધ શરૂ
    11 hours ago
    નેપાળના પૂરમાં 9 બેકો તણાઈ ગઈ! 26 કર્મચારી ગૂમ
    4 days ago
    નેપાળમાં પૂરથી વિનાશ : 200થી વધુના મોત
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    સોનાની ઇમ્પોર્ટ ડયુટી 6% કરવાની વિચારણા
    11 hours ago
    દિલ્હીમાં ફરી નિર્ભયાકાંડ : ચાલુ બસમાં 11મા ધોરણની વિદ્યાર્થિની પર રેપ
    11 hours ago
    બ્લિકિટ-સ્વિગી, ડીમાર્ટથી 5 કિલોથી વધુ ખાંડ નહીં મળે
    4 days ago
    સરકારી અનાજ યોજનામાં મોટું કૌભાંડ આવકવેરો ભરનારા 56 લાખ, GST રજીસ્ટર્ડ 7 લાખ વેપારી ‘લાભાર્થી’
    4 days ago
    નેપાળમાં ભયાનક પૂર બાદ બિહાર-UPમાં હાઈએલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    4 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    2 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    2 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    4 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    4 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અરવલ્લી અંગે સુપ્રીમ કોર્ટના ચુકાદામાં શું છે?
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > અરવલ્લી અંગે સુપ્રીમ કોર્ટના ચુકાદામાં શું છે?
Author

અરવલ્લી અંગે સુપ્રીમ કોર્ટના ચુકાદામાં શું છે?

Khaskhabar Editor
Last updated: 2025/12/23 at 4:28 PM
Khaskhabar Editor 8 months ago
Share
13 Min Read
SHARE

જે ટેકરી કે પહાડ 100 મીટર સુધીની ઊંચાઈ હોય, તો જ તેને “અરાવલી હિલ્સ” ગણવામાં આવશે

2010 માં રાજસ્થાનની કોંગ્રેસ સરકાર પણ આ જ માંગ લઈ કોર્ટમાં ગઈ હતી કે 100 મીટરથી નાના પહાડોને અરવલ્લીના પહાડ ગણવામાં ન આવે. પણ તે સમયે સુપ્રીમ કોર્ટે તેની માંગ ફગાવી દીધી અને સરકારને ભારે ફટકાર લગાવી. તેણે અરવલ્લીને એક જીવંત પર્વતમાળા કહી સમગ્ર પર્વતમાળાનું કાયદાકીય રક્ષણ કરવાનો ચુકાદો આપ્યો. કોંગ્રેસ સરકાર એના પછી ચૂંટણી હારી. બીજેપી આવી. ફરી બીજેપી હારી અને કોંગ્રેસ આવી. અને ફરી કોંગ્રેસ હારી બીજેપી આવી. અને આ નવી બીજેપી સરકારે 2024 માં ફરી એજ માંગ કરી જે 2010 માં કોંગ્રેસ સરકારે કરી હતી. પણ આ વખતે થોડી બુદ્ધિ વાપરીને. મૂળ સરકારને ખનન માટે જે મેળવવું છે તે છે અરવલ્લીના 100 મીટરથી નીચેના પહાડોને પહાડ ન ગણવા અને 91% અરવલ્લીને પહાડ તરીકે કાયદાકીય સંરક્ષણથી બહાર લાવી દેવું. અને એ મેળવવવા માટે આ વખતે સરકારે કોર્ટ સાથે સોદાબાજી માટે બીજી કેટલીક વાતો જોડી દીધી અને મૂળ વાત જે મેળવવી હતી એ મેળવી લીધી. 20 નવેમ્બર 2025 ના રોજ સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો અને એમાં 100 મીટરથી નાના પહાડોને અરવલ્લીના પહાડ ન માનવાની વાત સ્વીકારી લીધી.
20 નવેમ્બર 2025 ના સુપ્રીમ કોર્ટના ચુકાદાનું બીજું વિશ્લેષણ કરીએ તે પહેલાં જાણીએ કે 2010 ના ચુકાદા વખતે અરવલ્લીના પહાડની વ્યાખ્યા શું હતી, અને ફોરેસ્ટ સર્વે ઓફ ઈન્ડિયા (ઋજઈં) નો રિપોર્ટ તે સમયે શું હતો, અને આ વખતે શું છે.
પહાડની ઊંચાઈ કેવી રીતે મપાશે?
નવેમ્બર 2025 ના સુપ્રીમ કોર્ટના આ ચુકાદામાં 100 મીટરની ઊંચાઈ કઈ રીતે માપવી, તેનું ખૂબ જ સ્પષ્ટ અને ટેકનિકલ વર્ણન કરવામાં આવ્યું છે. ચુકાદાના પાના નંબર 16 પર, પેરા 7.1.1 (7.1.1) માં આ માપણીની પદ્ધતિ નીચે મુજબ સમજાવવામાં આવી છે:
1. લોકલ રિલીફ (કજ્ઞભફહ છયહશયર) થી માપણી:
કોર્ટે કહ્યું છે કે પહાડની ઊંચાઈ દરિયાની સપાટીથી (જયફ કયદયહ) નહીં, પણ “લોકલ રિલીફ” (સ્થાનિક જમીન સ્તર) થી 100 મીટર ગણવી.
2. સૌથી નીચેની કોન્ટૂર લાઇન (કજ્ઞૂયતિં ઈજ્ઞક્ષજ્ઞિીિં કશક્ષય):
“લોકલ રિલીફ” નક્કી કરવા માટે કોર્ટે “કજ્ઞૂયતિં ભજ્ઞક્ષજ્ઞિીિં હશક્ષય યક્ષભશભિહશક્ષલ વિંય હફક્ષમરજ્ઞળિ” નો માપદંડ આપ્યો છે. આનો અર્થ એ થાય કે જે ટેકરી કે પહાડ માપવાનો હોય, તેની ચારે બાજુ ફરતી જે સૌથી નીચેની સળંગ રેખા (ઈજ્ઞક્ષજ્ઞિીિં કશક્ષય) હોય, તેને પહાડનો “પાયો” (ઇફતય) માનવામાં આવશે.
આ પાયાની રેખાથી ઉપર 100 મીટર સુધીની ઊંચાઈ હોય, તો જ તેને “અરાવલી હિલ્સ” ગણવામાં આવશે. જો એકવાર નક્કી થઈ જાય કે આ પહાડ 100 મીટરથી ઊંચો છે (પાયાથી), તો પછી તે આખેઆખો પહાડ, તેના ઢોળાવ (જહજ્ઞાયત) અને તેની સાથે જોડાયેલા અન્ય ભાગો – ભલે તે ગમે તેટલા ઢાળવાળા હોય – તેને અરાવલીનો જ ભાગ ગણવામાં આવશે.
આમ, માપણી જે-તે પહાડની તળેટીમાં જ્યાંથી પહાડ શરૂ થતો દેખાય (સૌથી નીચેની ઘેરાયેલી રેખા), ત્યાંથી પટ્ટી મૂકીને ઉપર 100 મીટર માપવામાં આવશે. જો તે 100 મીટર ન થાય, તો તે “પહાડ” નથી, અને ત્યાં ખનન થઈ શકે છે.
ફોરેસ્ટ સર્વે ઓફ ઈન્ડિયા (ઋજઈં) શું કહે છે?
ફોરેસ્ટ સર્વે ઓફ ઈન્ડિયા (ઋજઈં) નો જે 2010 નો રિપોર્ટ હતો અને હાલમાં સુપ્રીમ કોર્ટે જે નવી વ્યાખ્યા સ્વીકારી છે, તે બંનેની માપણીની પદ્ધતિમાં જમીન-આસમાનનો ફરક છે. ઋજઈં ની જૂની વ્યાખ્યામાં ઊંચાઈનો કોઈ બાધ નહોતો. સુપ્રીમ કોર્ટના આ જજમેન્ટમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે ઋજઈં (ફોરેસ્ટ સર્વે ઓફ ઈન્ડિયા) એ 2010 ના રિપોર્ટમાં અરાવલીની વ્યાખ્યા શું આપી હતી. ઋજઈં એ કહેલું: “જે ટેકરીનો ઢાળ (જહજ્ઞાય) 3 ડિગ્રીથી વધુ હોય અને જેની તળેટીમાં 100 મીટરનો બફર ઝોન હોય, તે અરાવલી ગણાય.”.
અર્થાત્ ઋજઈં ની પદ્ધતિમાં પહાડની ઊંચાઈ (ઇંયશલવિ)ં મહત્વની નહોતી, પણ તેનો ઢાળ (જહજ્ઞાય) મહત્વનો હતો. ભલે કોઈ ટેકરી 50 મીટરની હોય, પણ જો તેનો ઢાળ 3 ડિગ્રીથી વધુ હોય, તો તે અરાવલી ગણાતી હતી. અને તેની તળેટીમાં તેની આસપાસનો 100 મીટરનો પ્રદેશ તે પહાડનો હિસ્સો ગણાતો હતો. એટલે જ ઋજઈં ના લિસ્ટમાં 12,000 જેટલી નાની-મોટી ટેકરીઓનો સમાવેશ થતો હતો.
સુપ્રીમ કોર્ટે હવે જે કમિટીનો રિપોર્ટ સ્વીકાર્યો છે, તેણે વ્યાખ્યા બદલી નાખી છે. નવી વ્યાખ્યા છે, “કોઈપણ ભૂમિ આકાર (કફક્ષમરજ્ઞળિ) જેની ઊંચાઈ સ્થાનિક સપાટીથી 100 મીટર કે તેથી વધુ હોય, તેને જ અરાવલી હિલ ગણવી.”. અહીં ’ઢાળ’ (જહજ્ઞાય) ને કાઢી નાખ્યો અને ’ઊંચાઈ’ (ઇંયશલવિ)ં ને મુખ્ય માપદંડ બનાવી દીધો. કોર્ટમાં એમિકસ ક્યુરી (અળશભીત ઈીશિફય) એ પણ આ જ દલીલ કરી હતી કે જો આ નવી વ્યાખ્યા સ્વીકારાશે તો અરાવલી પોતાની “અખંડિતતા” (ઈંક્ષયિંલશિિું) ગુમાવી દેશે, છતાં કોર્ટે નવી વ્યાખ્યા માન્ય રાખી છે.
આમ, 2010 માં પહાડની વ્યાખ્યામાં તેની ઊંચાઈને નહીં, તેના ઢાળને ગણાયો હતો. તો પછી 100 મીટરથી નીચા પહાડો 90% છે એ આંકડો ક્યાંથી આવ્યો?
તો, જ્યારે સરકારે 2024-25 માં કોર્ટમાં “100 મીટર ઊંચાઈ” વાળી નવી વ્યાખ્યા રજૂ કરી, ત્યારે ઋજઈં એ ચેતવણી આપવા માટે આ ડેટા કાઢ્યો હતો. ઋજઈં એ બતાવવા માંગતું હતું કે જો તમે 100 મીટરનો નિયમ લાવશો, તો જમીન પર શું અસર થશે. ઋજઈં એ રાજસ્થાનના 15 જિલ્લાઓમાં સર્વે કર્યો અને રિપોર્ટ આપ્યો કે અરવલ્લીની કુલ ટેકરીઓ 12,081 છે
અરવલ્લીના 91% પહાડો પાસેથી તેમના પહાડ હોવાનું પર્યાવરણીય લાઇસન્સ અને કાયદાકીય સંરક્ષણ છીનવી લેવામાં આવ્યું
આ ચુકાદાથી હાલ પૂરતું ચાલુ ખનન બંધ થશે નહીં, માત્ર નવી લીઝ અટકી છે તે પણ રિપોર્ટ આવે ત્યાં સુધી: આ ચુકાદો અરાવલી માટે ‘મિશ્ર’ છે, પણ 100 મીટરવાળી વ્યાખ્યા સ્વીકારવી એ પર્યાવરણની દ્રષ્ટિએ મોટો ફટકો
જે ભૌતિક રીતે ટેકરીઓ છે અને જૂની વ્યાખ્યામાં આવી શકતી હતી. અને 100 મીટરથી ઊંચી માત્ર 1,048 ટેકરીઓ છે. આ રિપોર્ટ દ્વારા ઋજઈં એ સાબિત કર્યું હતું કે નવી વ્યાખ્યાથી 90% થી વધુ અરાવલી કાયદાકીય રક્ષણ ગુમાવી દેશે.
તો, પહાડની માપણી વિશે દેશના પર્યાવરણ મંત્રી જે ભ્રમણા ફેલાવી રહ્યા છે તેની આખી સત્યતા આ છે. હવે જાણીએ કે 2010 માં સુપ્રીમ કોર્ટે જે સ્વીકારવાની ના પાડી દીધી હતી, તે આ વખતે હા પડાવવા માટે સરકારે શું સોદાબાજી કરી?
20 નવેમ્બર 2025 ના ચુકાદામાં અરવલ્લીના પહાડની વ્યાખ્યા બદલવા કરવામાં આવેલી સોદાબાજી:
1. “100 મીટર” વાળી વ્યાખ્યા કોર્ટે સ્વીકારી લીધી છે. કોર્ટે ખજ્ઞઊઋઈઈ (કેન્દ્ર સરકાર) દ્વારા રચાયેલી સમિતિની ભલામણો સ્વીકારી લીધી છે.
નવી વ્યાખ્યા: કોર્ટે સમિતિનો રિપોર્ટ સ્વીકાર્યો છે જેમાં કહ્યું છે કે, “અરાવલી હિલ્સ” એટલે એવી જમીન જેની ઊંચાઈ સ્થાનિક સપાટી (કજ્ઞભફહ યિહશયર) થી 100 મીટર કે તેથી વધુ હોય. ઋજઈં (ફોરેસ્ટ સર્વે ઓફ ઈન્ડિયા) નો રિપોર્ટ કહેતો હતો કે પહાડની તળેટીમાં 100 મીટરનો બફર ઝોન હોવો જોઈએ. જ્યારે નવી સ્વીકારાયેલી વ્યાખ્યા મુજબ 100 મીટરની ઊંચાઈએ પહાડ ગણાશે. આનો સીધો અર્થ એ થયો કે 100 મીટરથી નીચી ટેકરીઓ કે તળેટીના વિસ્તારો હવે ટેકનિકલી “અરાવલી હિલ્સ” ની વ્યાખ્યામાંથી બહાર નીકળી શકે છે.
2. ખનન પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાનો કોર્ટે
ઇનકાર કર્યો
કોર્ટે ખનન પર સંપૂર્ણ પ્રતિબંધ (ઝજ્ઞફિંહ ઇફક્ષ) મૂકવાની ના પાડી દીધી છે. કોર્ટે જફિંયિં જ્ઞર ઇશવફિ દ. ઙફૂફક્ષ ઊીંળફિ (2022) કેસનો સંદર્ભ આપીને કહ્યું કે, જો સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે તો ગેરકાયદેસર ખનન વધે છે અને માફિયાઓ પેદા થાય છે. તેથી કાયદેસર ખનન ચાલુ રહેવું જોઈએ.
3. ખઙજખ (મેનેજમેન્ટ પ્લાન) – એક નવી આશા કે સમય લંબાવવાની રીત?
કોર્ટે વ્યાખ્યા ભલે સરકારની માની લીધી, પણ સાથે એક શરત પણ મૂકી છે. કોર્ટે ઈંઈઋછઊ (ઇન્ડિયન કાઉન્સિલ ઓફ ફોરેસ્ટ્રી રિસર્ચ એન્ડ એજ્યુકેશન) ને ખઙજખ (ખફક્ષફલયળયક્ષિં ઙહફક્ષ રજ્ઞિ જીતફિંશક્ષફબહય ખશક્ષશક્ષલ) બનાવવાનો આદેશ આપ્યો છે.
જ્યાં સુધી આ ખઙજખ રિપોર્ટ બનીને ફાઇનલ ન થાય, ત્યાં સુધી કોઈ પણ નવી માઈનિંગ લીઝ (ગયૂ કયફતયત) આપી શકાશે નહીં. પરંતુ, જે ખાણો અત્યારે ચાલુ છે અને જેની પાસે લીઝ છે, તે સમિતિના નિયમો મુજબ ચાલુ રહેશે.
4. કયા વિસ્તારોમાં માઈનિંગ સંપૂર્ણ બંધ રહેશે? (ઈંક્ષદશજ્ઞહફયિં અયિફત)
કોર્ટે નીચેના વિસ્તારોને “ગજ્ઞ ખશક્ષશક્ષલ ણજ્ઞક્ષય” તરીકે સ્વીકાર્યા છે:
ટાઈગર રિઝર્વ અને પ્રોટેક્ટેડ ફોરેસ્ટ.
ટાઈગર કોરિડોર.
આદ્રભૂમિ (ઠયહિંફક્ષમત) અને રામસર સાઈટથી 500 મીટરનો વિસ્તાર.
પ્રોટેક્ટેડ એરિયાની ફરતે 1 કિલોમીટરનો વિસ્તાર.
2010 દત 2025 નું અવલોકન કરીએ તો વર્તમાન જજમેન્ટ સ્પષ્ટ કરે છે કે સરકારની દલીલ જીતી ગઈ છે. 2010માં સુપ્રીમ કોર્ટ અરાવલીને બચાવવા માટે કડક હતી. 2025ના આ ચુકાદામાં કોર્ટે “100 મીટર ઊંચાઈ” વાળી વ્યાખ્યા સ્વીકારીને પરોક્ષ રીતે અરાવલીના ઘણા મોટા ભાગ (જે નીચા છે) ને રક્ષણમાંથી મુક્ત કરી દીધા છે. કોર્ટે એક હાથે વ્યાખ્યા સ્વીકારી (જે માઈનિંગ લોબીને ફાયદો કરાવશે), તો બીજા હાથે ખઙજખ સ્ટડીનો આદેશ આપ્યો જે પર્યાવરણવાદીઓને થોડી રાહત આપશે.
આ ચુકાદાથી હાલ પૂરતું ચાલુ ખનન બંધ થશે નહીં. માત્ર નવી લીઝ અટકી છે તે પણ રિપોર્ટ આવે ત્યાં સુધી. આ ચુકાદો અરાવલી માટે ’મિશ્ર’ છે, પણ 100 મીટરવાળી વ્યાખ્યા સ્વીકારવી એ પર્યાવરણની દ્રષ્ટિએ મોટો ફટકો છે. બાકીની જોગવાઇઓ જે ઉમેરાઇ તે જમીન પરના નાના ભ્રષ્ટાચાર વડે અલગ અલગ કેસમાં ઉલ્લંઘન કરીને ખનન થઈ શકે છે, જે કોઈ મોટો વિવાદ ઉભો નહીં કરે અને ચાલતું રહેશે. એ બાકીની જોગવાઇઓમાં કોઈ પ્રોજેક્ટો માટે સરકાર તે સમયે ખનનની મંજૂરી આપવા ફેરફાર કરી દેશે તો પણ તે મીડિયામાં એટલું નહીં આવે જેટલું આ પહાડની વ્યાખ્યા બદલીને 90% પહાડોને કાયદાકીય સંરક્ષણથી બહાર કરી દેવાયા છે ત્યારે ચગ્યું છે. સરકાર માટે ઠેકા આપવા જે ખરેખર નડી શકે છે તે આ પહાડની વ્યાખ્યા છે, અને એને જ કોઈ રીતે નિકાળી લેવા માટે આ બાકીની વાતો જોડીને મુદ્દાની તીવ્રતાને ડાયલયુટ કરવાની કોશિશ થઈ છે.
કારણકે જો પ્રશ્ર્ન પૂછીએ કે શું મુદ્દા 4 માં જે અભયારણ્ય વગેરે વિસ્તારોમાં ખનન પ્રતિબંધિત રહેશે એ કહેવાયું, ત્યાં પહેલાં ખનન કરવાની મંજૂરી હતી?
તો મોટાભાગે જવાબ છે, ના. આ ચુકાદાના મુદ્દા નં. 4 માં જે “ઈંક્ષદશજ્ઞહફયિં અયિફત” (જ્યાં ખનન ન થઈ શકે તેવા વિસ્તારો) નું લિસ્ટ આપવામાં આવ્યું છે, તેમાંથી મોટાભાગના વિસ્તારોમાં ખનન કરવું ભારતના અન્ય કાયદાઓ મુજબ પહેલાથી જ ગેરકાયદેસર હતું. આ કોઈ “નવો પ્રતિબંધ” નથી, પરંતુ અગાઉથી અસ્તિત્વમાં રહેલા કાયદાઓનું “પુનરાવર્તન” (છયશયિંફિશિંજ્ઞક્ષ) માત્ર છે. સુપ્રીમ કોર્ટે 2025 ના ચુકાદામાં જે લિસ્ટ મંજૂર કર્યું છે (પેરા 38 માં સમિતિનો રિપોર્ટ), તેનું પોસ્ટમોર્ટમ કરીએ તો ખ્યાલ આવે છે કે આ તો જૂના કાયદા જ છે.
પ્રોટેક્ટેડ એરિયા (ટાઈગર રિઝર્વ/ અભયારણ્ય):
કાયદો: ઠશહમ કશરય (ઙજ્ઞિયિંભશિંજ્ઞક્ષ) અભિ,ં 1972.
હકીકત: આ કાયદા મુજબ નેશનલ પાર્ક કે સેન્ચ્યુરીમાં માઈનિંગ કરવું દશકાઓથી સંપૂર્ણ પ્રતિબંધિત છે. આ 2025 ના ચુકાદાની દેન નથી.
ઇકો-સેન્સેટિવ ઝોન (ઊજણ) અને 1 કિ.મી. બફર:
કાયદો: ઊક્ષદશજ્ઞિક્ષળયક્ષિં (ઙજ્ઞિયિંભશિંજ્ઞક્ષ) અભિ,ં
1986 અને ઝ.ગ. ૠજ્ઞમફદફળિફક્ષ (ઠ.ઙ. 202/1995)ના જૂના ચુકાદાઓ.
હકીકત: સુપ્રીમ કોર્ટે વર્ષો પહેલા આદેશ આપેલો છે કે જો ઊજણ જાહેર ન થયો હોય, તો અભયારણ્યની ફરતે 1 કિ.મી. સુધી માઈનિંગ થઈ શકે નહીં. 2025 ના ચુકાદામાં આ જ જૂના ઓર્ડરનો સંદર્ભ આપવામાં
આવ્યો છે.
વેટલેન્ડ્સ (આદ્રભૂમિ):
કાયદો: ઠયહિંફક્ષમત (ઈજ્ઞક્ષતયદિફશિંજ્ઞક્ષ ફક્ષમ ખફક્ષફલયળયક્ષિ)ં છીહયત, 2017.
હકીકત: આ નિયમો મુજબ પણ નોટિફાઇડ વેટલેન્ડમાં ઉદ્યોગ કે કાયમી બાંધકામ પર રોક હોય છે.
તો પછી આ ચુકાદામાં “નવું” શું છે?
સરકારે આ લિસ્ટમાં જે ઉમેર્યું છે તેમાં માત્ર બે બાબતો થોડી કડક કરવામાં આવી છે, જેને “નવી” ગણી શકાય.
ટાઈગર કોરિડોર (ઝશલયિ ઈજ્ઞિશિમજ્ઞતિ): પહેલા ટાઇગર રિઝર્વ પ્રદેશ પર પૂર્ણ પ્રતિબંધ હતો, પણ ટાઇગર કોરિડોર (વાઘનો આવન-જાવનનો રસ્તો) માં માઈનિંગ પર ’સંપૂર્ણ પ્રતિબંધ’ અંગે કાયદાકીય અસ્પષ્ટતા હતી. આ ચુકાદાએ હવે કોરિડોરને પણ ’ટાઈગર રિઝર્વ’ જેટલું જ રક્ષણ આપીને ત્યાં માઈનિંગ સ્પષ્ટપણે ના પાડી
દીધું છે.
ઈઅખઙઅ ફંડવાળા જંગલો: જ્યાં સરકારી પૈસે
વનીકરણ (ઙહફક્ષફિંશિંજ્ઞક્ષ) થયું છે, તેવા વિસ્તારોને પણ હવે ’ઈંક્ષદશજ્ઞહફયિં’ જાહેર કર્યા છે, જેથી ત્યાં ફરી ખોદકામ ન થાય.
તો, આ બે નવી વાતોને જોડીને બદલામાં અરવલ્લીના 91% પહાડો પાસેથી તેમના પહાડ હોવાનું પર્યાવરણીય લાઇસન્સ અને કાયદાકીય સંરક્ષણ છીનવી લેવામાં આવ્યું છે. આ હકીકત છે.

You Might Also Like

મહીસાગર કાંઠે વસેલું વાલવોડ ગામ : આસ્થા, ઇતિહાસ અને લોક પરંપરાઓનો અનોખો સંગમ

મોંઘવારી : પરિવાર માટે છે, પોતાના માટે નહીં!

રાજીનામાની રાજનીતિ

iphone કરતાં ખૂબ મોટી છે જિંદગી

ચૂંટણી જીતવા માટે સભાઓ કરતાં સંગઠન વધુ મહત્વનું

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article દાદરા નગર-હવેલીમાં ચાઈનીઝ દોરીની ફેક્ટરી ઝડપાઈ, 2.24 કરોડનો માલ જપ્ત
Next Article કરીમપુરા મેમણ જમાત ટ્રસ્ટમાં ભ્રષ્ટાચાર અને ગેરકાયદે ચૂંટણીના આક્ષેપ: વક્ફ બોર્ડમાં રજૂઆત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

રાજકોટમાં રીક્ષા ગેંગે વૃદ્ધાના ગળામાંથી 1.20 લાખનો ચેઇન સેરવી લીધો 

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
મદદ કરવી એ ભારતની પરંપરા : મોહન ભાગવત
ભક્તિના રંગે રંગાશે ભાવિકો : 22 કિલોમીટર લાંબી શોભાયાત્રા નીકળશે, લાખો શ્રદ્ધાળુ જોડાશે
રંગ છે મેઘાણી : રાજકોટમાં રાષ્ટ્રીય શાયર મેઘાણીના જીવન-સાહિત્યને નાટ્યરૂપે કરાયું જીવંત નિરૂપણ
મહીસાગર કાંઠે વસેલું વાલવોડ ગામ : આસ્થા, ઇતિહાસ અને લોક પરંપરાઓનો અનોખો સંગમ
જન્માષ્ટમી પર્વનો પ્રારંભ : આજે બોળચોથ, કાલે નાગપાંચમ, રાંધણ છઠ્ઠથી સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળો ખુલ્લો મુકાશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

મહીસાગર કાંઠે વસેલું વાલવોડ ગામ : આસ્થા, ઇતિહાસ અને લોક પરંપરાઓનો અનોખો સંગમ

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
AuthorBhavy Raval

મોંઘવારી : પરિવાર માટે છે, પોતાના માટે નહીં!

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
AuthorBhavy Raval

રાજીનામાની રાજનીતિ

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?