By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    બ્રિટિશ PM સ્ટાર્મરનું રાજીનામું : એન્ડી બર્નહેમ નવા વડાપ્રધાન બની શકે છે
    17 hours ago
    લેબનોનમાંથી ઇઝરાયલી સેના નહીં જ હટે, હું ટ્રમ્પના ઇશારે નથી ચાલતો : નેતન્યાહુ
    18 hours ago
    પાકિસ્તાન હચમચ્યુ : બે બોમ્બ વિસ્ફોટ, ૭ લોકોનાં મોત
    3 days ago
    કોરોનાને જાણીજોઈને આટલો ખતરનાક બનાવ્યો, વુહાન લેબને અમેરિકી વૈજ્ઞાનિકે જ આપ્યું હતું લાખો ડોલરનું ફંડિંગ
    3 days ago
    હોર્મુઝમાં ત્રણ મહિનાથી ફસાયેલું જહાજ દિશા આજે ગુજરાત પહોંચ્યું
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    તમિલનાડુમાં ટોર્નેડો : ટોલનાકું, વીજ થાંભલા, પાર્ક રાઇડ્સ હવામાં ઉડ્યા, ૬ને ઇજા
    18 hours ago
    રામના દરબારમાં રાક્ષસો : ચોરી કેસમાં ચંપત રાય, અનિલ મિશ્રા અને ટિન્નુને અયોધ્યાની બહાર ન જવા ચેતવણી
    18 hours ago
    અયોધ્યામાંથી શ્રીરામનો હાર, ચરણ પાદુકા, ચાંદીની ઈંટો ગુમ!
    3 days ago
    ઓડિશામાં ધો.1થી 8નાં પુસ્તકોમાં 1678 બ્લન્ડર
    4 days ago
    ચોમાસું અટક્યું : 4 જૂનથી 18 જૂન વચ્ચે દેશમાં 41% ઓછો વરસાદ
    4 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રોનાલ્ડોના કરિયરનો સૌથી મોટો ફ્લોપ શો! ટીમ માટે બન્યો બોજ, ટાર્ગેટ પર 0 શોટ
    5 days ago
    ભારતીય શૂટિંગના ‘ગોલ્ડન બોય’ જસપાલ રાણા : નિશાનબાજી જગતના એક યુગપુરુષ, જે હંમેશા યાદ રહેશે
    6 days ago
    મેદાનમાં ઉતરતા જ મેસ્સીએ બનાવ્યો મોટો રેકોર્ડ : પ્રથમ વખત વર્લ્ડ કપમાં હેટ્રિક
    6 days ago
    T20 વર્લ્ડ કપ: ભારતે પાકિસ્તાનને 64 રને હરાવ્યું
    1 week ago
    આજથી FIFA વર્લ્ડ કપની શરૂઆત : ઓપનિંગ સેરેમનીમાં પોપસ્ટાર શકીરા અને સિંગર બર્ના બોયે પર્ફોર્મ કર્યું
    2 weeks ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    4 days ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    1 week ago
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    2 weeks ago
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    3 weeks ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 week ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 week ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    નળ કનેક્શન કાપવા ખોદેલા ખાડામાં જ સૂઈ જઈ વૃદ્ધ રહેવાસીનો વિરોધ
    17 hours ago
    રેલનગર-માધાપરના વર્ષો જૂના વીજ પ્રશ્નનો અંત : PGVCLની બે નવી પેટા કચેરી કાર્યરત થવા તૈયાર
    17 hours ago
    રાજકોટમાં પણ વ્યાપ્ત છે વાઇફ સ્વૅપિંગનું મહાદૂષણ
    3 days ago
    રાજકોટ ગ્રામ્ય પોલીસની પ્રેરણાદાયી પહેલ : પ્રેરણા નવા જીવનની એસપી કચેરી ખાતે પ્રારંભ
    6 days ago
    ‘સાંઢિયા પુલ’ના લોકાર્પણ પૂર્વે રાત્રે ‘હેપ્પી સ્ટ્રીટ’ના આયોજનમાં રાજકોટવાસીઓ ઝૂમ્યા
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અમદાવાદમાં મોટું કૌભાંડ: ગેરકાયદે રહેતા 17 બાંગ્લાદેશી ઘુસણખોરોના નીકળ્યા પાસપોર્ટ, ATSનો મોટો ઘટસ્ફોટ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > અમદાવાદ > અમદાવાદમાં મોટું કૌભાંડ: ગેરકાયદે રહેતા 17 બાંગ્લાદેશી ઘુસણખોરોના નીકળ્યા પાસપોર્ટ, ATSનો મોટો ઘટસ્ફોટ
અમદાવાદગુજરાત

અમદાવાદમાં મોટું કૌભાંડ: ગેરકાયદે રહેતા 17 બાંગ્લાદેશી ઘુસણખોરોના નીકળ્યા પાસપોર્ટ, ATSનો મોટો ઘટસ્ફોટ

Khaskhabar Editor
Last updated: 2025/05/15 at 4:43 PM
Khaskhabar Editor 1 year ago
Share
4 Min Read
SHARE

ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ, તા.15

ભારત સરકાર તથા ગુજરાત સરકાર દ્વારા હાલની પ્રવર્તમાન પરસ્થિતીને અનુસંધાને દેશમાં રહેતા ગેરકાયદેસર ઘુસણખોરો અને તેમને મદદગારી કરનાર ઈસમો વિરુદ્ધ કડક કાયદેસરની કાર્યવાહી કરવા નિર્દેશ આપેલ હોઇ ગુજરાત પોલીસના વરિષ્ઠ અધિકારીશ્રીઓ દ્વારા આ દિશામાં ઠોસ કાર્યવાહી કરવા સુચના આપવામાં આવેલ. જે અન્વયે એ.ટી.એસ.ના અધિકારીઓને સર્વેલન્સ રાખવા સુચના આપવામાં આવેલ.

- Advertisement -

જે દરમ્યાન એ.ટી.એસ.ના પોલીસ ઇન્સપેક્ટર વી.એન. વાઘેલાનાઓને બાતમી મળેલ કે, રાણા સરકાર ઉર્ફે મોહમંદ દિદારૂલ આલમ નામનો બાંગ્લાદેશી જે હાલ 55, બાગે કૌસર, કેનાલ રોડ, નારોલ, અમદાવાદ ખાતે રહે છે અને તેના મકાનની નીચે વીઆઇપી મોબાઇલ એન્ડ મની ટ્રાન્સફર નામની દુકાન ચલાવે છે. તેણે પોતાના ખોટા આઇ.ડી. પ્રુફ બનાવી ભારતીય પાસપોર્ટ કઢાવેલ છે. તેમજ આ રાણા સરકારે તથા રોબ્યુલ ઇસ્લામ નાઓએ નારોલ મણીયાર પેટ્રોલ પંપ સામે આવેલ અલ કુરૈશ એન્ટરપ્રાઇઝના સોએબ કુરેશી સાથે મળી બીજા બાંગ્લાદેશીઓના તથા અન્ય ઇસમોના આધારકાર્ડ, પાનકાર્ડ, ઇલેક્શન કાર્ડ ખોટા બનાવી તેઓના પાસપોર્ટ કઢાવી આપે છે.

જે આધારે એટીએસ ની ટીમ બનાવેલ જેમાં એ.ટી.એસ. ટીમ દ્વારા તા.12/05/2025 ના રોજ રાણા સરકારની બાગે કૌસરમાં આવેલ વી.આઇ.પી. મોબાઇલ બેન્ડ મની ટ્રાન્સફરના બોર્ડવાળી દુકાનમાં ઝડતી તપાસ કરતા તેની દુકાનમાંથી આધારકાર્ડ, પાનકાર્ડ, -ટણીકાર્ડ વિગેરે મળી આવેલ. જેમાં આરોપી રાણા સરકારનું આધાર કાર્ડ, પાનકાર્ડ, ચુંટણી કાર્ડ, government of the People’s Republic of Bangladesh National ID Card , ભારત સરકાર નું ઈશ્રમ કાર્ડ તથા બેંક ઓફ બરોડાની પાસબુક મળી આવેલ છે. આ ઉપરાંત રાણા સરકારે રોબ્યુલ ઇસ્લામ મના માણસે લાવેલ 13 થી 14 જેટલા બાંગ્લાદેશી માણસોના બોગસ આઇ.ડી. પ્રુફ સોએબ મોહમદ સે બનાવડાવી તેઓના પાસપોર્ટ બનાવવા ઓનલાઇન અરજીઓ કરાવી પાસપોર્ટ બનાવ્યા નું જણાવ્યું છે.
જે બાદ સોએબ કુરેશીના અલ કુરેશ એન્ટરપ્રાઇઝ નામની દુકાનમાં ઝડતી તપાસ કરતા તેની દુકાનમાંથી ખોટા આધારકાર્ડ બનાવવા માટેના નકલી સર્ટીની કુલ 22 નકલો મળી આવેલ છે. ઉપરાંત આરોપીના કમ્પ્યુટર તથા લેપટોપ માંથી ખોટા આધારકાર્ડ બનાવવા માટેના નકલી સર્ટીની 300થી વધારે નકલો, પાનકાર્ડની બનાવટી નકલો, જન્મના દાખલાની બનાવટી નકલો તથા અન્ય ડોક્યુમેન્ટ્સ મળી આવેલ છે. જેનો ઉપયોગ ગેરકાયદેસર પ્રવૃતિઓમાં થતો હોઈ શકે છે. આ ઉપરાંત સોએબ કુરેશીએ રોબ્યુલ ઇસ્લામ અને રાણા સરકાર સાથે મળીને 17 બાગ્લાદેશીના બોગસ ડોક્યુમેન્ટ આધારે પાસપોર્ટ કઢાવી આપેલ હતા તેમજ બીજા 9 બાગ્લાદેશીઓના પાસપોર્ટ માટે અરજીઓ કરેલ હતી.

આરોપીઓ પૈકી મોહમંદ દિદારૂલ આલમ ઉર્ફે રાણા સરકાર મુળ ઉત્તર ગોવિંદપુર જિલ્લો કિશોરગંજ બાંગ્લાદેશ નો નિવાસી છે જે વર્ષ 2012માં ખેતરના માર્ગે ગેરકાયદેસર બોર્ડર ક્રોસ કરીને ભારતના દિનહાટામાં આવેલ. જ્યાથી તે શિલીગુડી-હાવડા-તમિલનાડુ-બેંગલોર-મુંબઈ થઈ 2015માં અમદાવાદ આવેલ. જ્યા તેણે 2017માં પાસપોર્ટ બનાવડાવેલ અને ઉપરોક્ત સરનામે દુકાન ભાડે લઈ 2018માં આધારકાર્ડ, પાનકાર્ડ, ચુંટણીકાર્ડ બનાવવાનું કામ ચાલુ કરેલ. અન્ય આરોપી સોએબ મોહમદ કુરેશી મુળ નવલગઢ રાજસ્થાનનો નિવાસી છે તે વર્ષ 2015થી આધારકાર્ડ, પાનકાર્ડ, પાસપોર્ટ વગેરેની ઓનલાઈન અરજીઓ માટે અલ કુરેશ એન્ટરપ્રાઇઝ નામની દુકાન ચલાવતો હતો.

- Advertisement -

બનાવટી ડોક્યુમેન્ટ્સના આધારે ઉપરોક્ત આરોપીઓ દ્વારા બનાવવામાં આવતા પાસપોર્ટ માત્ર છેતરપિંડી નહિ પરંતુ તેનાથી વિશેષ તે આતંકવાદ, જાસુસી, દાણચોરી, ગેરકાયદેસર ઈમિગ્રેશન તથા અન્ય જોખમોમાં વધારો કરી શકે છે. જે ભારતની રાષ્ટ્રિય સુરક્ષા અને દેશના નાગરિકોની જાહેર સલામતી પર સીધી અસર કરે છે. જે આધારે ઉપરોક્ત બન્ને આરોપીઓ (1) મોહમંદ દિદારૂલ આલમ ઉર્ફે રાણા સરકાર અબ્દુલ રહીમ શેખ જે 55, બાગે કૌસર, કેનાલ રોડ, નારોલ, અમદાવાદ રહેતો હતો અને સોએબ મોહમદ અબ્દુલ હમીદ ઉમરદિન કુરેશી ઉ.વ.33 106, ન્યુ ઇન્દીરાનગર, બોમ્બે હોટલની પાછળ, નારોલ રોડ, નારોલ અમદાવાદ રહે છે જે બંને અટકાયત કરેલ છે તથા અન્ય આરોપી રોબ્યુલ ઇસ્લામ હાલમાં સાઉથ કોરિયામાં છુપાયેલ છે.
જે આધારે એ.ટી.એસ ખાતે 12/05/2025 ના રોજ આરોપી (1) મોહમંદ દિદારૂલ આલમ ઉર્ફે રાણા સરકાર મો.અબ્દુલ રહીમ શેખ (2) સોએબ મોહમદ. અબ્દુલ હમીદ ઉમરદિન કુરેશી અને રોબ્યુલ ઇસ્લામ વિરૂદ્ધ બી.એન.એસ. કલમ 336(2), 337, 338, 340(2) તથા પાસપોર્ટ એક્ટ કલમ 12(1)(ખ) તથા 12(2) તથા ધી ફોરેનર્સ એક્ટ 1946 ની કલમ 14(એ)(બી) તથા 14(સી) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

You Might Also Like

નળ કનેક્શન કાપવા ખોદેલા ખાડામાં જ સૂઈ જઈ વૃદ્ધ રહેવાસીનો વિરોધ

રેલનગર-માધાપરના વર્ષો જૂના વીજ પ્રશ્નનો અંત : PGVCLની બે નવી પેટા કચેરી કાર્યરત થવા તૈયાર

આજે ભારે વરસાદનું એલર્ટ : 5 દિવસ દરિયો તોફાની બનશે

મુંબઇ-વડોદરા હાઇવે પર અકસ્માત : પાર્ટી કરીને પરત ફરી રહેલા યુવક યુવતીના મોત

રાજકોટ બન્યું દેશનું પ્રથમ 15 મિનિટ યોગ સિટીઃ 419 સ્થળોએ નિઃશુલ્ક યોગ કેન્દ્રો શરૂ કરાયા

TAGGED: ahmedabad
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સુરત સિવિલ હોસ્પિટલમાં ગંભીર બેદરકારી, જીવિત નવજાત શિશુને મૃત જાહેર કર્યું
Next Article અમેરિકા અને કતાર વચ્ચે 100 લાખ કરોડ રૂપિયાની ડીલ: કતાર 210 અમેરિકા નિર્મિત વિમાન ખરીદશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

બ્રિટિશ PM સ્ટાર્મરનું રાજીનામું : એન્ડી બર્નહેમ નવા વડાપ્રધાન બની શકે છે

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
નળ કનેક્શન કાપવા ખોદેલા ખાડામાં જ સૂઈ જઈ વૃદ્ધ રહેવાસીનો વિરોધ
રેલનગર-માધાપરના વર્ષો જૂના વીજ પ્રશ્નનો અંત : PGVCLની બે નવી પેટા કચેરી કાર્યરત થવા તૈયાર
આજે ભારે વરસાદનું એલર્ટ : 5 દિવસ દરિયો તોફાની બનશે
મુંબઇ-વડોદરા હાઇવે પર અકસ્માત : પાર્ટી કરીને પરત ફરી રહેલા યુવક યુવતીના મોત
લેબનોનમાંથી ઇઝરાયલી સેના નહીં જ હટે, હું ટ્રમ્પના ઇશારે નથી ચાલતો : નેતન્યાહુ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

TALK OF THE TOWNરાજકોટ

નળ કનેક્શન કાપવા ખોદેલા ખાડામાં જ સૂઈ જઈ વૃદ્ધ રહેવાસીનો વિરોધ

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
TALK OF THE TOWNરાજકોટ

રેલનગર-માધાપરના વર્ષો જૂના વીજ પ્રશ્નનો અંત : PGVCLની બે નવી પેટા કચેરી કાર્યરત થવા તૈયાર

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
ગુજરાત

આજે ભારે વરસાદનું એલર્ટ : 5 દિવસ દરિયો તોફાની બનશે

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?