દેશમાં નિર્માણ પામેલા પહેલા લડાકૂ હેલિકોપ્ટર(LCH) આજે ભારતીય વાયુ સેનામાં સમાવેશ થશે. આ કાર્યક્રમ જોધપુરમાં રક્ષામંત્રી રાજનાથ સિંહ અને વાયુ સેના પ્રમુખ એર ચીફ માર્શલ વીઆર ચૌધરીની હાજરીમાં યોજાશે. જેથી વાયુસેનાની તાકાતમાં વધારો થશે. આ બહુ ઉપયોગી હેલિકોપ્ટર મિસાઇલ છોડવા અને બીજા હથિયારોના ઉપયોગ માટે સક્ષમ છે. માર્ચમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી (CCS) એ 15 સ્વદેશી રૂપથી વિકસિત થયેલા લિમિટેડ સિરિઝ પ્રોડક્શન (LSP) LCH ની રૂ.3,887 કરોડ રૂપિયાની ખરીદીને મંજુરી આપી હતી. જેમાંથી 10 હેલિકોપ્ટર વાયુસેના માટે અને 5 થાના સેના માટેના ઉપયોગમાં હશે. જેથી વાયુસેનાની તાકાતમાં વધારો થશે. આ બહુપયોગી હેલિકોપ્ટર કેટલીક મિસાઇલ છોડવા અને તેના હથિયારોનો ઉપયોગ કરવામાં સક્ષમ છે.
વાયુસેનાની તાકાતમાં વધારો થશે઼
રક્ષા મંત્રી રાજનાથ સિંહએ ટ્વિટ કરતા કહ્યું કે, હું 3 ઓક્ટોમ્બરના રોજ જોધપુર રાજસ્થાનમાં પહેલા સ્વદેશી રૂપથી વિકસિત થયેલા લડાકૂ હેલિકોપ્ટરને પ્રેરણા સમારોહમાં ભાગ વેલા જઇ રહ્યું છે. આ હેલિકોપ્ટરને સમાવેશ કરવાથી ભારતીય વાયુ સેનાના યુદ્ધ કૌશલને એક મોટી તાકાત મળશે. જેના માટે અમે તત્પર છિએ.
- Advertisement -
#AtmaNirbharBharat#IAF will formally welcome the Light Combat Helicopter on 03 October 2022.
Watch the induction ceremony LIVE here on our handle, DD National and DD Rajasthan YouTube channels from 1100 Hr onwards. pic.twitter.com/qSWHjXqZIB
— Indian Air Force (@IAF_MCC) October 2, 2022
- Advertisement -
જાણો આ હોલિકોપ્ટરની વિશેષતાઓ વિશે
– આ હેલિકોપ્ટરને હિંદુસ્તાન એયરોનોટિક્સ લિમિટેડ (HAL)એ વિકસિત કર્યા છે. જેમાં કેટલાય પ્રકારની મિસાઇળ અને હથિયાર લગાવી શકાય છે. જેમાં અનગાઇડેડ બોમ અને ગ્રેનેટ લોન્ચર લગાવી શકાય છે.
– લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર એક વારમાં સતત 3 કલાક 10 મિનિટ સુધી ઉડી શકે છે. જે અધિકતમ 6500 ફીટની ઉંચાઇ સુધી જઇ શકે છે.
– જે વધુમાં વધુ 268 કિમી પ્રતિકલાકની ઝડપથી ઉડી શકે છે. તેની રેન્જની વાત કરીએ તો 550 કિલોમીટર છે. જે હેલિકોપ્ટરની લંબાઇ 51.10 ફીટ અને ઉંચાઇ 15.5 ફીટ છે.
– બે એન્જીનવાળા આ હેલિકોપ્ટર પહેલાથી કેટલાક હથિયારોનો ઉપયોગનો પરિક્ષણ કર્યું છે.
– જેમાં રડારથી બચવાની વિશેષતા, બખ્તર સુરક્ષા પ્રણાલી. રાત્રીના હુમલો કરવાની અને આપાત સ્થિતિમાં સુરક્ષિત ઉતરવાની ક્ષમતા છે.
– આ હેલિકોપ્ટર હવાથી ઇપર અને હવામાં જ વાર કરવાની ક્ષમતા ધરાવે છે.
– હેલિકોપ્ટરને ઉંચાઇવાળા બંકર- બસ્ટિંગ ઓપરેશન, જંગલો અને શહેરી વાતાવરણમાં આતંકવાદી વિરોધી અભિયાનોની સાથે જમીનના દળોનું સમર્થન કરવા માટે તેયાર કરવામાં આવે છે.
– વિમાનને મુખ્ય રૂપથી ઉંચાઇવાળા ક્ષેત્રો માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે. આ હેલિકોપ્ટરમાં બે લોકોના બેસવાની ક્ષમતા ધરાવે છે.