રાજકોટના 153 ગામને પીવાનું શુદ્ધ પાણી મળશે
6 જૂને મુખ્યમંત્રીના હસ્તે 97.48 કરોડના ખર્ચે 4 જૂથ યોજનાઓનું લોકાર્પણ ખાસ-ખબર…
વાલીઓ નોટબુક્સ, પાઠયપુસ્તકો, સ્ટેશનરી, યુનિફોર્મ વગેરે યોગ્ય લાગે ત્યાંથી ખરીદી શકશે
સ્વનિર્ભર શાળા સંચાલક મંડળનો વાલીઓ જોગ ખુલાસો શાળા દ્વારા આપવામાં આવેલી માહિતીને…
હુડકો પોલીસ ચોકી પાસેની સુધ્ધાંગ ડેરીના મિક્સ દૂધના અને નવનીત ડેરીના ભેંસના દૂધના નમૂના ફેઈલ
સત્યસાંઇ મેઇન રોડ વિસ્તારમાં ખાદ્યચીજોનું વેચાણ કરતાં 20 ધંધાર્થિઓને આરોગ્ય વિભાગની તપાસ…
રાજકોટની ગોંડલ ચોકડીએ મોડીરાત્રે ત્રિપલ અક્સ્માત
રાજકોટ બાયપાસ રોડ પર ટ્રક-બસ વચ્ચેની ટક્કરમાં રેતી ભરેલું ડમ્પર પલટી ગયું,…
રાજકોટમાં આજે કોરોનાના વધુ 8 પોઝિટિવ કેસ નોંધાયા
એસપી હિમકરસિહનો રિપોર્ટ પોઝિટિવ આવતા થયા હોમ આઇસોલેટ ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ રાજકોટમાં…
તા. 6થી 8 શ્રી નટેશ્વર મહાદેવજીનો પુન: પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે
મંદિરમાં શિવ પરિવાર, રામ પરિવાર, રાધાકૃષ્ણદેવ, હનુમાનજી મહારાજ, મહાકાળી મા, ખોડિયાર મા,…
‘તેરા તુજકો અર્પણ’ યોજાયો: કુલ રૂા. 81,63,831ની રકમ પરત અપાવતી રાજકોટ શહેર સાયબર ક્રાઈમ પોલીસ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ ગુજરાત સરકાર દ્વારા ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત અરજદારો-…
લલૂડી વોંકળીમાં રહેતા 150થી વધુ પરિવારોને રાજકોટ મનપાની નોટિસ
ચોમાસામાં સ્થળાંતર કરાવવા પડતા દબાણકારો સામે મનપા એક્શનમાં 4 દિવસમાં ગેરકાયદે દબાણ…
રાજકુમાર કોલેજ ખોટા ઓડિટ રિપોર્ટ તૈયાર કરી ફી રેગ્યુલેટરી કમિટી સમક્ષ ખોટી ફી મંજૂર કરાવતી હોવાનો આક્ષેપ
રાજકોટ રાજકુમાર કોલેજ ટ્રસ્ટના પૂર્વ વિદ્યાર્થીઓ અને વાલીઓની ફી રેગ્યુલેટરી કમિટીના ચેરમેનને…
વીજ અધિકારીઓને અપમાનિત કરતા જયમીન ઠાકર સામે પગલાં લેવા સરકારમાં રજૂઆત
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.3 રાજકોટમાં વીજળી ગૂલ થતા PGVCLના અધિકારીઓને ખખડાવતા મહાનગરપાલિકાના…

