જૂનાગઢ કૃષિ કેમ્પસમાં આજે સવારે દીપડો એન્જિનિયરિંગ વિભાગમાં ઘૂસી જતાં ફફડાટ
બે કલાક બાદ રેસ્ક્યુ ટિમ આવી અને દીપડાને પાંજરે પુરી સક્કરબાગ ઝૂ…
જૂનાગઢની આગામી મનપા ચૂંટણીમાં INDI ગઠબંધન મુદ્દે અવઢવ
આજે AAPના ઈસુદાન ગઢવીની મનપા ચૂંટણીલક્ષી બેઠક યોજાઇ INDI ગઠબંધનની વાત અત્યારે…
12 તારીખે સુપરલીગ મેચમાં U-17 ભાઈઓ પાટણ અને જૂનાગઢ સામે રમશે
U-17 ભાઈઓ ફૂટબોલ ટુર્નામેન્ટમાં રાજકોટની ટીમ દાહોદ અને મહેસાણા સામે જીતી ખાસ-ખબર…
જૂનાગઢ જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે ભેંસાણમાં અડધો ઇંચ વરસાદ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.11 જૂનાગઢ જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે…
માંગરોળના શેરીયાજમાં વાડી વિસ્તારમાં મગર આવી ચડતા વન વિભાગે રેસ્ક્યુ કર્યું
વરસાદી માહોલમાં વન્ય જળચર રહેણાંક વિસ્તારમાં આવી ચડવાનો વધુ એક બનાવ ખાસ-ખબર…
જૂનાગઢ શહેરમાં વરસાદમાં તૂટેલા રસ્તાનું સમારકામ શરૂ કરતી મનપા
મનપામાં ફરિયાદોના ઢગલા બાદ કામગીરી શરૂ કરાઇ ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.11 જૂનાગઢ…
કડીયાવાડમાં જાહેરમાં ઘોડીપાસાનો જુગાર રમતા ત્રણ શખસ ઝડપાયા
પોલીસની રેઇડમાં રોકડ સાથે 58 હજારનો મુદામાલ કબ્જે ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ જૂનાગઢ…
ગૌચર દબાણ મામલે આંદોલન કરતા 20 માલધારીઓ સામે ગુનો દાખલ
વિસાવદર ગૌચર જમીન મુદ્દે બે દિવસથી પશુ સાથે માલધારીઓના ધામાનો મામલો ટીડીઓ…
ગીરના જંગલ વિસ્તારમાં બિસ્કીટના પેકેટ અને ચિપ્સના પેકેટો પર પ્રતિબંધ
નળ સરોવરે તો પ્રવાસીઓ માત્ર બોટલો ફેંકવા જાય છે? ગિરનાર જંગલની જેમ…
વિદ્યાર્થીને માર મારતા શિક્ષકની ગ્રામજનોએ ધોલાઈ કરી નાખી
વિદ્યાર્થીનીઓ સાથે અડપલા કરવાનો પણ આક્ષેપ ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.10 શિક્ષકે વિદ્યાર્થીને…

