હૈદરાબાદ ખાતે નેવીના પ્રમુખે લોન્ચ કર્યુ સ્વદેશી દ્વષ્ટિ 10 સ્ટાર લાઇનર ડ્રોન: પાક-ચીનની જાસુસી પ્રવૃત્તિમાં ઉપયોગી બનશે
અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસ દ્વારા નિર્માણ પામેલ દ્વષ્ટિ 10 સ્ટાર લાઇનર ડ્રોનનું…
ચીને ભૂતાનની સરહદમાં ઘૂસણખોરી કરી સંખ્યાબંધ ઈમારતો અને રસ્તા બનાવી દીધા
ભૂતાનની પશ્ર્ચિમ બોર્ડર પર 2020થી ચીન અલગ અલગ પ્રકારના બાંધકામ કરી રહ્યું…
ભારત સાથે તણાવ વચ્ચે આજે ચીનના પ્રવાસે માલદીવના રાષ્ટ્રપતિ: શી જિનપિંગે આપ્યું હતું આમંત્રણ
માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ જેઓ ભારત વિરુદ્ધ પોતાની અપમાનજનક ટિપ્પણીઓને કારણે ચારેબાજુ…
ચીનમાં કર્મચારીઓના પગારમાં રેકોર્ડ ઘટાડો: જીવન ટકાવવું મુશ્કેલ
ખાસ-ખબર સંવાદદાતા વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ આગળ વધી રહેલું ચીન…
Why Bharat Matters: પુસ્તકમાં વિદેશમંત્રી જયશંકરે રામાયણના સંદર્ભથી ભારતનો ઉદય, ચીન સાથેની નીતિ વિશે કહી આ વાત
હાલમાં જ ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે પોતાના પુસ્તક વાઇ ભારત મેટર્સનું ઉદઘાટન…
ભારત-ફિલિપાઈન્સની નૌસેનાની કવાયતથી ચીન નારાજ: કહ્યું, ત્રીજા દેશે અમારા મામલે દખલ ન કરવી
ફિલિપાઈન્સ ચીનના વિસ્તારમાં ઘુસણખોરી કરી રહ્યું છે: ચીન ફૂટેજમાં ચીની કોસ્ટ ગાર્ડનું…
ચીનમાં માઇનસ 40 ડિગ્રી તાપમાને પારો પહોંચ્યા, બીજિંગમાં ઠંડીને 72 વર્ષ જુનો રેકોર્ડ તોડયો
ચીનમાં આ વખતે જોરદાર ઠંડી પડી રહી છે. ખાસ કરીને ચીનની રાજધાની…
ચીનમાં 6.2ની તીવ્રતાના આંચકાથી ધરા ધ્રૂજી ઉઠી: 116ના મોત
ચીનના સ્થાનીક મીડિયાની તરફથી ગાંસૂ પ્રાંતમાં આવેલા આ ભૂકંપના વીડિયો અને તેના…
આતંકવાદીઓને સક્ષમ બનાવવામાં કેટલાક દેશો મદદ કરી રહ્યા છે: ભારતીય પ્રતિનિધિએ ચીન-પાકિસ્તાન પર નિશાન સાધ્યા
સંયુક્ત રાષ્ટ્રની મહાસભા ચાલી રહી છે. જેમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહેલા રૂચિરા…
ચીનમાં કોરોના-19ના સબ વેરિયન્ટ JN.1.ના 7 કેસ સામે આવ્યા, જાણો કેટલો ખતરનાક છે આ વાયરસ
ચીનથી ચોંકવનારા સમાચાર સામે આવ્યા છે. ચીને કોવિડ-19ના JN.1થી સંક્રમિત 7 લોકોની…

