ચુંટણી બોન્ડથી જોડાયેલી બધી જ જાણકારી બાબતે ખુલાસા કરવાને લઇને સુપ્રિમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. આ દરમ્યાન સુપ્રિમ કોર્ટેના મુખ્ય ન્યાયધીશ ચંદ્રચુડે કહ્યું કે, એસબીઆઇની વિગતોમાં ખુલાસા કરવા માટે કોઇ પસંદગી ના હોવી જોઇએ. સુનાવણી દરમ્યાન જ અમે એસબીઆઇને બધા વિવરણના ખુલાસા કરવા માટે કહ્યું હતું અને એમાં ચુંટણી બોન્ડ નંબર વન પર સામેલ હતું. એસબીઆઇ ચુંટણી બોન્ડથી જોડાયેલી સમગ્ર જાણકારી આપે, સુપ્રિમ કોર્ટે સખ્ત શબ્દોમાં કહ્યું કે, જે પણ જાણકારી હોય તેના ખુલાસા કરે. સીબીઆઇ અમારા આદેશનું પાલન કરી રહી નથી.
સુપ્રિમ કોર્ટને આદેશ આપ્યા
- Advertisement -
જો કે, ભારતીય સ્ટેટ બેંકે 2018માં યોજનાની શરૂઆત કર્યા પછી 30 ભાગમાં 16,518 કરોડ રૂપિયાના ચુંટણી બોન્ડ જાહેર કર્યા હતા. આ પહેલા સુપ્રિમ કોર્ટને એસબીઆઇને 12 એપ્રિલ 2019થી ખરીદવામાં આવેલા ચુંટણી બોન્ડની જાણકારી ઇડીને આપવાનો આદેશ આપ્યો હતો. એસબીઆઇ ચુંટણી બોન્ડ જાહેર કરવાને લઇને અધિકૃત નાણાંકિય સંસ્થા છે.
Electoral Bonds: Supreme Court directs SBI to disclose all details of Electoral Bonds in its procession, including the unique alphanumeric number and the serial number, if any, of the bonds redeemed.
Supreme Court directs the SBI Chairman to file an affidavit by 5 pm, Thursday… pic.twitter.com/hPu9ICCRRm
- Advertisement -
— ANI (@ANI) March 18, 2024
એસબીઆઇએ ડેટા જાહેર કર્યો હતો
એસબીઆઇએ મંગળવારના સાંજે એ સંસ્થાઓની વિગતો ચુંટણી પંચને આપી હતી, જેમણે ચુંટણી બોન્ડ ખરીદ્યા હતા, અને રાજનૈતિક દળોએ મેળવ્યા હતા. સુપ્રિમ કોર્ટના આદેશ મુજબ, ઇડીએ 15 માર્ચ સાંજે 5 વાગ્યા સુધી બેંક દ્વારા જાહેર કરેલી જાણકારી પોતાની અધિકૃત વેબસાઇટ પર પ્રકાશિત કરી હતી.
આ પહેલા એસબીઆઇએ સુપ્રમિ કોર્ટની સામે એક જાહેરનામું દાખલ કર્યું હતું. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, 1 એપ્રિલ 2019થી આ વર્ષના 15 ફેબ્રુઆરીની વચ્ચે દાનના કુલ 22,217 ચુંટણી બોન્ડ ખરીદ્યા હતા, જેમાં 22,030 રાજનૈતિક દળોએ ખર્ચ્યા હતા. પ્રત્યેક ચુંટણી બોન્ડની ખરીદીની તારીખ, ખરીદનારનું નામ, અને ખરીદેા બોન્ડનું મૂલ્યા સહિત વિવરણ પ્રસ્તૃત કરવામાં આવ્યું હતું.