આજ રોજ સાબરકાંઠા જિલ્લા ખાતે ૬-૧૦-૨૦૧૭ થી કાર્યરત કરુણા એનિમલ એમ્બ્યુલન્સ ૧૯૬૨ સવારે ૮-૦૦ થી સાંજે ૮-૦૦ વાગ્યા સુધી ફરજ બજાવે છે જેને આજે ૩ વર્ષ પૂર્ણ થતાં સાબરકાંઠા જિલ્લા મા ત્રીજુ વર્ષ પૂર્ણ થતા વર્ષ ગાંઠ ની ઉજવણી કરવામાં આવી હતી. પ્રોજેક્ટ કૉ ઓર્ડીનેટર GVK EMRI શ્રી પ્રતીક સુથાર ના જણાવ્યા મુજબ કરુણા એનિમલ એમ્બ્યુલન્સ દ્વારા કુલ અત્યાર સુધીમાં ૪૫૯૬ પશુ- પક્ષિઓ ને ઇમરજન્સી સારવાર આપવામાં આવેલ છે.
અહેવાલ:- જગદીશ સોલંકી સાબરકાંઠા.