By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    Misalignment : AI પોતાને માણસ સમજી નિયમો તોડવા લાગ્યું
    2 days ago
    પાકિસ્તાની વૉરશિપ ભારતીય જહાજ સાથે અથડાયું : દિલ્હીમાં PAK હાઈકમિશનરને તેડું
    4 days ago
    100% ટેરિફની ઐસીતૈસી : ભારત રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવાનું ચાલું રાખશે
    4 days ago
    ઇઝરાયલને હથિયાર આપશે ટ્રમ્પ : વિશ્વમાં ખળભળાટ!
    4 days ago
    મક્કામાં ઈમરજન્સી એલર્ટ : સાઉદીએ મક્કા પાસે હુતી ડ્રોન તોડી પાડયું
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રાજ્યમાં લઠ્ઠાકાંડથી 600થી વધુનાં મોત થયા છે : ઉચ્ચ ન્યાયાલય
    1 day ago
    ઇન્ડિગોમાં મુસાફરી કરવી મોંઘી થઈ, બે વર્ષથી નાના બાળકોનું ભાડું હવે 3000
    2 days ago
    મુંબઈનાં 108 વર્ષ જૂના ‘ઓલિમ્પિયા કોફી હાઉસ’નું લાઇસન્સ સસ્પેન્ડ!
    2 days ago
    જિયો-કેન્વા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી યુઝર્સને 1 વર્ષ માટે સબસ્ક્રિપ્શન મફત
    2 days ago
    ઉત્તરાખંડમાં હિમવર્ષા : કેદારનાથમાં તાપમાન માઈનસ 2 ડિગ્રી
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ
    2 days ago
    રાજકોટના જય ઠાકરને 13મી વેસ્ટ ઝોન પ્રી-નેશનલ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ
    4 days ago
    પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
    6 days ago
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    3 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ‘Twitterના માલિક થવું વધારે દર્દનાક રહ્યું’, એલન મસ્કનું ચોંકાવનારું નિવેદન
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > ‘Twitterના માલિક થવું વધારે દર્દનાક રહ્યું’, એલન મસ્કનું ચોંકાવનારું નિવેદન
ખાસ-ખબરબિઝનેસ

‘Twitterના માલિક થવું વધારે દર્દનાક રહ્યું’, એલન મસ્કનું ચોંકાવનારું નિવેદન

Khaskhabar Editor
Last updated: 2023/04/13 at 11:19 AM
Khaskhabar Editor 3 years ago
Share
3 Min Read
SHARE

ખાનગી ન્યૂઝને આપેલ ઇન્ટરવ્યૂમાં એલન મસ્કે કહ્યું, ટ્વિટર મારા માટે “ખૂબ જ પીડાદાયક” રહ્યું છે. ટ્વિટરનો અનુભવ સુખદ કે પાર્ટી માટે યોગ્ય ન હતો

માઇક્રો-બ્લોગિંગ સાઇટ ટ્વિટરને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે એક ખાનગી ન્યૂઝને આપેલ ઇન્ટરવ્યૂમાં એલન મસ્કે એક મોટું નિવેદન આપ્યું છે. એલન મસ્કને પૂછવામાં આવ્યું કે, શું તેમને ટ્વિટર ખરીદવાનો અફસોસ છે, તો અબજોપતિએ કહ્યું કે, ટ્વિટર તેમના માટે “ખૂબ જ પીડાદાયક” રહ્યું છે. ટ્વિટરનો અનુભવ સુખદ કે પાર્ટી માટે યોગ્ય ન હતો. વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલન મસ્કે પણ કહ્યું કે, તે કંટાળાજનક નથી, પરંતુ તેણે લોકપ્રિય માઇક્રો-બ્લોગિંગ વેબસાઇટ ખરીદી હોવાથી તે રોલરકોસ્ટર રાઇડ જેવી લાગે છે.

- Advertisement -

એલન મસ્કે ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, ટ્વિટર ખરીદ્યા પછી પીડાનું સ્તર ખૂબ ઊંચું છે, પરંતુ અબજોપતિએ પણ તેમના ખરીદવાના નિર્ણયને એમ કહીને ટેકો આપ્યો હતો કે, તેમને હજુ પણ લાગે છે કે “ટ્વિટર સંભાળવું એ યોગ્ય બાબત હતી.” એલન મસ્કને લાગે છે કે, ટ્વિટર ખરીદવાનો તેમનો નિર્ણય યોગ્ય હતો. અબજોપતિને પોતાના નિર્ણય પર કોઈ અફસોસ નથી. જોકે તેમણે સ્વીકાર્યું છે કે, ટ્વિટર તેમના માટે “ખૂબ જ પીડાદાયક” રહ્યું છે.

 WATCH: Elon Musk says buying Twitter has been "quite painful" and "stressful".pic.twitter.com/JKmGi07bgG

— TLDR News UK (@TLDRNewsUK) April 12, 2023

- Advertisement -

એલન મસ્કે ટ્વિટરની છટણી પર આપ્યું મોટું નિવેદન
એલન મસ્કે ટ્વિટરમાં છેલ્લા કેટલાક સમયથી ઘણી છટણી વિશે ઈન્ટરવ્યુમાં વાત કરી છે. એલન મસ્કે કહ્યું કે, ટ્વિટરના 80 ટકા કર્મચારીઓને દૂર કરવું સરળ નહોતું. સોશિયલ મીડિયા કંપનીના કર્મચારીઓની સંખ્યા 8,000 થી ઘટાડીને લગભગ 1,500 કરવામાં આવી છે. તેમણે એ પણ સ્વીકાર્યું કે, તેમને તમામ અસરગ્રસ્ત ટ્વિટર કર્મચારીઓ સાથે વ્યક્તિગત રીતે વાત કરવાની તક મળી નથી અને તેથી લોકોને ઈમેલ દ્વારા જાણ કરવામાં આવી હતી. તેણે કહ્યું, આટલા બધા લોકો સાથે રૂબરૂ વાત કરવી શક્ય નથી.

શું ટ્વિટર વેચી દેશે એલન મસ્ક?
મસ્કે કહ્યું કે, કામનો બોજ એટલો બધો છે કે તે ક્યારેક ઓફિસમાં સૂઈ જાય છે. સૂવા માટે લાઇબ્રેરીમાં સોફાનો સહારો લઈ રહ્યા છે. એલન મસ્કે એ પણ ખુલાસો કર્યો કે તે વિચારે છે કે તેણે રાત્રે ટ્વીટ પોસ્ટ કરવાનું ટાળવું જોઈએ. શું તમે તમારા ટ્વીટથી ઘણી વખત પોતાની જાતને પગમાં ગોળી મારી છે? તેના જવાબમાં મસ્કે કહ્યું કે, હા, મને લાગે છે કે મારે ત્રણ વાગ્યા પછી ટ્વિટ ન કરવું જોઈએ. રસપ્રદ વાત એ છે કે, ટ્વિટર ખરીદવાના પોતાના નિર્ણયને સમર્થન આપતાં મસ્કે એ પણ કહ્યું હતું કે, જો તેને ટ્વિટર માટે યોગ્ય વ્યક્તિ મળશે તો તે કોઈને ટ્વિટર વેચશે.

You Might Also Like

શેરબજારમાં આવશે મોટો કડાકો!

ખાંડના વધતા ભાવોની અસર ગોળ પર પણ જોવા મળી

સેન્સેક્સ 1 લાખ પોઇન્ટના જાદુઇ આંકડાને પાર કરશે

મોબાઇલ-લેપટોપ થશે સસ્તાં!

વિરાટ કોહલીના ‘One8’ શૂઝ માત્ર 24 કલાકમાં જ વેચાઈ ગયા 140 કરોડના શૂઝ!

TAGGED: elonmusk, TWITTER
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article છેલ્લાં 24 કલાકમાં કોરોનાના કેસમાં મોટો ઉછાળો: નવા 10,158 કેસ
Next Article દેશના 71 હજાર યુવાનોને આજે મળશે નોકરીની ભેટ, વડાપ્રધાન મોદી આપશે ઓફર લેટર

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

Rent a Garba Partner વાયરલ પોસ્ટથી ખળભળાટ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
મનપામાં જનરલ બોર્ડ પૂર્વે કૉંગ્રેસનો વિરોધ
આવાસ યોજનાઓમાં ચાલતાં ભ્રષ્ટાચારનો આ રહ્યો પુરાવો
કર્મચારીને ગેરકાયદેસર છૂટા કરવાનાં વિવાદો અને કાનૂની ઉકેલ
શ્રી ગણેશ : બ્રહ્માંડની કથાના આલેખક-વિશ્વ ચેતનાના દ્વારપાળ
ચિંતન શિબિર બેઠક નથી, સરકારના કામકાજનું ‘એક પ્રકારનું ઓડિટ છે’
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

બિઝનેસ

શેરબજારમાં આવશે મોટો કડાકો!

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
બિઝનેસ

ખાંડના વધતા ભાવોની અસર ગોળ પર પણ જોવા મળી

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
બિઝનેસ

સેન્સેક્સ 1 લાખ પોઇન્ટના જાદુઇ આંકડાને પાર કરશે

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?