ભારતમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો હોય ચિંતાજનક સ્થિતિ ઊભી થઈ.
Covid-19 | India reports 10,158 new cases in last 24 hours; the active caseload stands at 44,998
- Advertisement -
(Representative Image) pic.twitter.com/yS0pdGdjbf
— ANI (@ANI) April 13, 2023
- Advertisement -
ભારતમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો હોય ચિંતાજનક સ્થિતિ ઊભી થઈ છે. વાત જાણે એમ છે કે, દેશમાં છેલ્લા 24 કલાકમાં ભારતમાં 10,158 નવા કેસ નોંધાયા છે. આ તરફ હવે ભારતમાં સક્રિય કેસની સંખ્યા વધીને 44,998 થઈ ગઈ છે.