By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    1 day ago
    હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો
    5 days ago
    અમેરિકાથી કુદરત રૂઠી, જંગલોમાં આગ વચ્ચે પૂરનો કહેર
    5 days ago
    અમેરિકાની સતત છઠ્ઠી રાતે ઇરાન પર એરસ્ટ્રાઇક
    6 days ago
    બંગાળની ખાડીમાં બોટ ડૂબી : 500ના મોત
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મોદીની ગેરંટી : પેપર લીક કેસ માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવાશે, દોષિતોને છોડીશું નહીં
    44 minutes ago
    ભાજપ દ્વારા મોકલેલા ગુંડાઓ પ્રદર્શનકારીઓ વચ્ચે આવીને પથ્થરમારો કરી રહ્યા હોવાનો દીપકેનો આક્ષેપ
    44 minutes ago
    વિદ્યાર્થીના સમર્થનમાં અન્ના હજારેનું મૌન વ્રત
    45 minutes ago
    દેશને નેપાળ બનાવવા વિરોધ પક્ષનાં હવાતિયાં
    46 minutes ago
    No.1, RC, XXX, એન્ટિક્વિટી, બેગપાઈપર સહિત 6 દારૂ બ્રાન્ડના નમૂના ફેઈલ
    48 minutes ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    શુભમન ગિલ વન-ડેમાં નંબર ૧ બનવાથી એક પોઇન્ટ દૂર : ન્યૂઝિલેન્ડનો મિચેલ ટોચ પર યથાવત્
    4 hours ago
    ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ
    2 days ago
    ઇંગ્લેન્ડે ભારતને 27 રનથી હરાવ્યું : સિરીઝ 2-1થી જીતી
    3 days ago
    સ્પેને 16 વર્ષ બાદ ફૂટબોલ વર્લ્ડ કપ જીત્યો : ફાઈનલમાં આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું
    3 days ago
    ઇંગ્લેન્ડ સામે છેલ્લી વન-ડે મેચ રમીને રોહિત શર્મા નિવૃત્તિ લે તેવી સંભાવના !
    6 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    6 days ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 week ago
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    1 week ago
    ચોમાસું સક્રિય, તંત્ર નિષ્ક્રિય? : મોતને આમંત્રણ આપતા જર્જરિત મકાનો, તંત્ર કાર્યવાહી કરશે કે દુર્ઘટનાની રાહ જોશે?
    1 week ago
    મવડીમાં અદ્યતન જિમનો પ્રારંભ : માત્ર રૂ.500 પ્રતિ માસથી સભ્યપદ શરૂ
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મૂળ ભારતવંશી ડો. લાલને અમેરિકામાં મળ્યો લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ, રાષ્ટ્રપતિ બાઇડેને કર્યો સમ્માનિત
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > આંતરરાષ્ટ્રીય > મૂળ ભારતવંશી ડો. લાલને અમેરિકામાં મળ્યો લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ, રાષ્ટ્રપતિ બાઇડેને કર્યો સમ્માનિત
આંતરરાષ્ટ્રીયખાસ-ખબર

મૂળ ભારતવંશી ડો. લાલને અમેરિકામાં મળ્યો લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ, રાષ્ટ્રપતિ બાઇડેને કર્યો સમ્માનિત

Khaskhabar Editor
Last updated: 2022/10/03 at 11:41 AM
Khaskhabar Editor 4 years ago
Share
2 Min Read
SHARE

અમેરિકા સરકારની કંપની જનરલ એટોમિક્સ ગ્લોબલ કોર્પોરેશનના મુખ્ય કાર્યકારી અધઇકારી અને ભારતીય મૂળના અમેરીકી નાગરિક વિવેક લાલને અમેરીકી રાષ્ટ્રપતિ જો બાઇડેન દ્વારા લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા છે, જેના પર કૃતજ્ઞતા સાથે યોગદાનનો સ્વીકાર લખવામાં આવ્યું છે. આ અવસર પર અમેરીકોપ્સ અને રાષ્ટ્રપતિના કાર્યાલય દ્વાર લાલને પ્રશિસ્ત પત્ર આપવામાં આવ્યું, જેમણે કંસાસના વિચિટા સ્ટેટ યુનિવર્સિટીથી એયરોસ્પેસ ઇન્જિનિયરિંગમાં પીએચડીની ડિગ્રી કરી છે.

અધિકારિક રીતે જાહેર કરેલ નિવેદનમાં જણાવ્યું કે, તેમણે સંયુક્ત રાજય અમેરિકાના રાષ્ટ્રપતિ દ્વાર વ્યક્તિગત રૂપથી નિમણુંક કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, અમેરીકોપ્સ અમેરિકા સરકારનો એક ભાગ છે. સંગઠનનો ઉદેશ્ય એવી ગતિવિધિઓને પ્રોત્સાહન આપવાનો છે જે, અમેરિકિઓ માટે સમુદાયોની સેવાની નજીક લઇ જતી હોય.

- Advertisement -

Indian American gets Lifetime Achievement award in US

Read @ANI Story | https://t.co/5QZpHE7YNE#US #IndianAmerican pic.twitter.com/5J9x18PhED

— ANI Digital (@ani_digital) October 3, 2022

- Advertisement -

હંટર, રીપર અને ગાર્જિયન જેવા ડ્રોન વિકસાવ્યા
ડો. લાલ એક ઉદ્યોગ જગતના નેતા અને વૈજ્ઞાનિક સમુદાયના હેઠળ પ્રખ્યાત મહાનુભાવ છે. જનરલ એટોમિક્સમાં મુખ્ય કાર્યકારી રૂપમાં કામ કરે છએ. કંપની પરમાણુ પ્રૌદ્યોગિકીના વિશિષ્ટ ક્ષેત્રોમાં એક વૈશ્વિક રૂપથી અગ્રણી છે અને તેને હંટર, રીપેર અને ગાર્જિયન ડ્રોન જેવા અત્યાનુધિક માનવ રહિત હવાઇ વાહન (યૂએવી) વિકસિત કરવામાં આવ્યા છે. લાલ, એક ભારતીય ડિપ્લોમેટના પુત્ર છે અને ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વોશિંગ્ટન યાત્રાના દરમ્યાન તેમને મળવા માટે અમુક પસંદિદા લોકોમાં તેમને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું, જેમાંના ડો. લાલ પણ એક હતા.

વિશેષ રૂપથી, જનરલ એટોમિક્સમાં પોતાના નેતૃતેવ પહેલા ડો. લાલએ નાસા, રેથિયાન, બોઇંગ જેવા બીજા પ્રમુખ સંગઠનોમાં કામ કર્યું હતું. અને લોકહીટ માર્ટિન તેમના અનુભવો અને પ્રશંસાને વૈજ્ઞાનિક સમુદાયોમાં અને લાંબા સમય સુધી ઉદ્યોગ પર નજર રાખનારા લોકોમાં તેમને અદ્વિતિય માનવામાં આવ્યા છે. તેઓ પેંટાગનનની સાથે એટલાંટિક સંધિ સંગઠન(નાટો) વિજ્ઞાન અને સંસોધન(એસટીઓ) માટે એક અમેરિકી ટેકનિકલ ટીમના સદસ્યના રૂપમાં સેવા કરી રહ્યા છે. તેમણે વર્ષ 2018માં ફએડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન(એફએએ) જેવી સંસ્થાઓનો સમાવેશ કરતા પરિવહન વિભાગના પ્રમુખ અમેરિકી કેબિનેટ સચિવ માટે એક મહત્વપૂર્ણ સલાહકારની ભૂમિકામાં પણ નિયુક્ત કરવામાં આવ્યા હતા.

You Might Also Like

ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય

હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો

અમેરિકાથી કુદરત રૂઠી, જંગલોમાં આગ વચ્ચે પૂરનો કહેર

અમેરિકાની સતત છઠ્ઠી રાતે ઇરાન પર એરસ્ટ્રાઇક

બંગાળની ખાડીમાં બોટ ડૂબી : 500ના મોત

TAGGED: america, drlal, JEOBIDEN, lifetimeachivementaward
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પ્રિયંકા ચોપડાએ USમાં કમલા હેરિસનું લીધું ઈન્ટરવ્યૂ, મહિલાઓને જાગૃત કરવા માટે આપી સ્પીચ
Next Article હૈદરાબાદમાં દશેરા રેલી પર હુમલાનું ષડયંત્ર: તોયબાના ત્રણ હથિયારધારી આતંકીઓને ઝડપાયા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

મોદીની ગેરંટી : પેપર લીક કેસ માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવાશે, દોષિતોને છોડીશું નહીં

Khaskhabar Editor Khaskhabar Editor 44 minutes ago
ભાજપ દ્વારા મોકલેલા ગુંડાઓ પ્રદર્શનકારીઓ વચ્ચે આવીને પથ્થરમારો કરી રહ્યા હોવાનો દીપકેનો આક્ષેપ
વિદ્યાર્થીના સમર્થનમાં અન્ના હજારેનું મૌન વ્રત
દેશને નેપાળ બનાવવા વિરોધ પક્ષનાં હવાતિયાં
No.1, RC, XXX, એન્ટિક્વિટી, બેગપાઈપર સહિત 6 દારૂ બ્રાન્ડના નમૂના ફેઈલ
સેટેલાઇટ તસવીરોમાં અદભૂત નજારો : ભારતથી સાઉથ કોરિયા સુધી 10000 કિ.મી. લાંબી વાદળોની પટ્ટી છવાઇ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

આંતરરાષ્ટ્રીય

ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
આંતરરાષ્ટ્રીય

હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
આંતરરાષ્ટ્રીય

અમેરિકાથી કુદરત રૂઠી, જંગલોમાં આગ વચ્ચે પૂરનો કહેર

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?