By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પાકિસ્તાન હચમચ્યુ : બે બોમ્બ વિસ્ફોટ, ૭ લોકોનાં મોત
    12 hours ago
    કોરોનાને જાણીજોઈને આટલો ખતરનાક બનાવ્યો, વુહાન લેબને અમેરિકી વૈજ્ઞાનિકે જ આપ્યું હતું લાખો ડોલરનું ફંડિંગ
    13 hours ago
    હોર્મુઝમાં ત્રણ મહિનાથી ફસાયેલું જહાજ દિશા આજે ગુજરાત પહોંચ્યું
    2 days ago
    હોર્મુઝ-સ્ટ્રેટ 60 દિવસ માટે ફ્રી, ઈરાનને ₹28 લાખ કરોડનું વળતર
    3 days ago
    અમરિકા-ઇરાન શાંતિ કરાર : ઇઝરાયલ હજુ લડી લેવાના મૂડમાં
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    અયોધ્યામાંથી શ્રીરામનો હાર, ચરણ પાદુકા, ચાંદીની ઈંટો ગુમ!
    11 hours ago
    ઓડિશામાં ધો.1થી 8નાં પુસ્તકોમાં 1678 બ્લન્ડર
    1 day ago
    ચોમાસું અટક્યું : 4 જૂનથી 18 જૂન વચ્ચે દેશમાં 41% ઓછો વરસાદ
    1 day ago
    રોકાણકારો ભોળા નથી, લાલચું છે : ઊંચા વળતરની લાલચે રોકાણ કરે અને પછી પોલીસને ધંધે લગાડે
    2 days ago
    રામ મંદિરમાં કાશીની જેમ CEOની નિમણૂક થઈ શકે
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રોનાલ્ડોના કરિયરનો સૌથી મોટો ફ્લોપ શો! ટીમ માટે બન્યો બોજ, ટાર્ગેટ પર 0 શોટ
    3 days ago
    ભારતીય શૂટિંગના ‘ગોલ્ડન બોય’ જસપાલ રાણા : નિશાનબાજી જગતના એક યુગપુરુષ, જે હંમેશા યાદ રહેશે
    3 days ago
    મેદાનમાં ઉતરતા જ મેસ્સીએ બનાવ્યો મોટો રેકોર્ડ : પ્રથમ વખત વર્લ્ડ કપમાં હેટ્રિક
    4 days ago
    T20 વર્લ્ડ કપ: ભારતે પાકિસ્તાનને 64 રને હરાવ્યું
    5 days ago
    આજથી FIFA વર્લ્ડ કપની શરૂઆત : ઓપનિંગ સેરેમનીમાં પોપસ્ટાર શકીરા અને સિંગર બર્ના બોયે પર્ફોર્મ કર્યું
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 day ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    1 week ago
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    1 week ago
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    3 weeks ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 week ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 week ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટમાં પણ વ્યાપ્ત છે વાઇફ સ્વૅપિંગનું મહાદૂષણ
    11 hours ago
    રાજકોટ ગ્રામ્ય પોલીસની પ્રેરણાદાયી પહેલ : પ્રેરણા નવા જીવનની એસપી કચેરી ખાતે પ્રારંભ
    4 days ago
    ‘સાંઢિયા પુલ’ના લોકાર્પણ પૂર્વે રાત્રે ‘હેપ્પી સ્ટ્રીટ’ના આયોજનમાં રાજકોટવાસીઓ ઝૂમ્યા
    1 week ago
    મેયર ડૉ. નેહલ શુક્લ અઠવાડિયામાં ૩ દિવસ લોકોની ફરિયાદો સાંભળશે
    1 week ago
    રાજકોટ–જેતપુર હાઇવે પર ચોમાસા પહેલા તાત્કાલિક કામગીરી કરો : કોંગ્રેસની NHAIને રજૂઆત
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મોદી સરકારે કોંગ્રેસ નેતા શશિ થરૂરને મોટી જવાબદારી સોંપી: અમેરિકામાં ભારતનો પક્ષ રજૂ કરશે અને પાકિસ્તાનનો પર્દાફાશ કરશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > મોદી સરકારે કોંગ્રેસ નેતા શશિ થરૂરને મોટી જવાબદારી સોંપી: અમેરિકામાં ભારતનો પક્ષ રજૂ કરશે અને પાકિસ્તાનનો પર્દાફાશ કરશે
રાષ્ટ્રીય

મોદી સરકારે કોંગ્રેસ નેતા શશિ થરૂરને મોટી જવાબદારી સોંપી: અમેરિકામાં ભારતનો પક્ષ રજૂ કરશે અને પાકિસ્તાનનો પર્દાફાશ કરશે

Khaskhabar Editor
Last updated: 2025/05/17 at 12:36 PM
Khaskhabar Editor 1 year ago
Share
4 Min Read
SHARE

ભારત પાકિસ્તાનના પ્રચારનો સામનો કરવા માટે સાંસદોને વિદેશ મોકલશે, થરૂર અમેરિકાની મુલાકાત લેશે

આતંકવાદ સામે ભારતની લડાઈ ચાલુ છે. ઓપરેશન સિંદૂર પછી , ભારતનું સાત પક્ષનું પ્રતિનિધિમંડળ આ મહિનાના અંતમાં, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ના સભ્યો સહિત મુખ્ય ભાગીદાર દેશોની મુલાકાત લેવાનું આયોજન કરે છે. આ સાત પ્રતિનિધિમંડળો આતંકવાદ સામે ભારતની શૂન્ય સહિષ્ણુતાની નીતિને વિશ્વ સમક્ષ રજૂ કરશે. આમાં વિવિધ પક્ષોના સંસદ સભ્યોનો સમાવેશ થાય છે.
સંસદીય બાબતોના મંત્રાલયે વિદેશમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતા ભારતીય સંસદીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરનારા સાંસદોના નામ જાહેર કર્યા છે. મોદી સરકારે આ મામલે કોંગ્રેસ નેતા શશિ થરૂરને મોટી જવાબદારી સોંપી છે. આ સાથે, થરૂર હવે અમેરિકામાં ભારતનો પક્ષ રજૂ કરશે અને પાકિસ્તાનનો પર્દાફાશ કરશે.
સાત પક્ષોના પ્રતિનિધિમંડળમાં સાંસદોના નામ જાહેર
સાત પક્ષોના પ્રતિનિધિમંડળમાં કોંગ્રેસના શશિ થરૂર, BJPના રવિશંકર પ્રસાદ, JDUના સંજય કુમાર ઝા, BJP તરફથી બૈજયંત પાંડા, DMK ના કનિમોઝી કરુણાનિધિ, NCPના સુપ્રિયા સુલે અને શિવસેનાના શ્રીકાંત એકનાથ શિંદેનો સમાવેશ થાય છે . ભારતીય પ્રતિનિધિમંડળ પાકિસ્તાનના જુઠ્ઠાણાઓનો પર્દાફાશ કરશે અને જણાવશે કે પાકિસ્તાને આતંકવાદીઓને આશ્રય આપ્યો છે અને ભારત પાસે આના નક્કર પુરાવા છે.

વિશ્વ સમક્ષ ભારતનો દૃઢ સંદેશ

આ પ્રતિનિધિમંડળોનો મુખ્ય હેતુ વિશ્વના રાજકીય નેતાઓ, થિંક ટેન્કો અને મીડિયા સમક્ષ એ મુદ્દો રજૂ કરવાનો રહેશે કે પાકિસ્તાનમાં પોષાતા આતંકવાદી તત્ત્વોએ ભારતના નાગરિકો પર કેવી રીતે હુમલો કર્યો. ભારતે કેવી રીતે સંયમ સાથે પરંતુ દૃઢતાથી જવાબ આપ્યો. વિશેષ તો એ છે કે ઓપરેશન સિંદૂર જેવા નક્કર પગલાને માત્ર સરકાર નહીં, પણ આખા રાજકીય તંત્રનો ટેકો મળી રહ્યો છે. એક મતથી દુનિયાને કહેવામાં આવશે કે ભારતની આતંકવાદ વિરુદ્ધની લડત માત્ર રાજકીય નિર્ણય નહીં, પણ રાષ્ટ્રહિતમાં ભરેલો નિર્ણય છે.

- Advertisement -
8 દેશોમાં પ્રતિનિધિમંડળ મોકલવામાં આવશે
ભારતની આ રાજકીય એકતા આખી દુનિયામાં દેખાશે. સૂત્રો અનુસાર, સરકારે નિર્ણય લીધો છે કે ઓપરેશન સિંદૂર પર ભારતનો પક્ષ રજૂ કરવા માટે સાંસદોનું એક પ્રતિનિધિમંડળ 8 અલગ અલગ દેશોમાં મોકલવામાં આવશે. આ પ્રયાસ સંસદીય બાબતોના મંત્રાલય દ્વારા હાથ ધરવામાં આવી રહ્યો છે, જેણે વિદેશ મંત્રાલયના સહયોગથી યોજનાને અંતિમ સ્વરૂપ આપ્યું છે. પ્રથમ તબક્કામાં, 8 જૂથો બનાવવામાં આવ્યા છે, જેમાંથી દરેક એક અલગ દેશની મુલાકાત લેશે. આ જૂથોમાં તમામ પક્ષોના સાંસદોનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે, જેથી એ સ્પષ્ટ થાય કે આતંકવાદ સામે ભારતની લડાઈ ફક્ત સરકારની નથી પરંતુ સમગ્ર દેશની છે.
પ્રતિનિધિમંડળ ક્યારે જશે?
22 મે પછી, સાંસદોનું પ્રતિનિધિમંડળ વિદેશ પ્રવાસ પર જવાનું શરૂ કરશે. સૂત્રો અનુસાર, વિદેશ જનારા પ્રતિનિધિમંડળમાં લગભગ 43/45 સાંસદોના નામ સામેલ કરવામાં આવશે.  દરેક પ્રતિનિધિમંડળમાં લગભગ અડધો ડઝન સાંસદો હશે અને તમામ રાજકીય પક્ષોના ફ્લોર લીડર્સ તેમાં નેતૃત્વની ભૂમિકા ભજવશે. આ સાંસદોનો ઉદ્દેશ્ય આંતરરાષ્ટ્રીય મંચો પર એ સ્પષ્ટ કરવાનો રહેશે કે પાકિસ્તાનમાં પોષાયેલા આતંકવાદી માળખાઓએ ભારતની સાર્વભૌમત્વ પર કેવી રીતે હુમલો કર્યો છે અને તેના જવાબમાં ભારતે કેવી રીતે સંયમ અને દૃઢતાથી પ્રતિક્રિયા આપી છે.

શશિ થરૂર કરશે પાકિસ્તાનનો પર્દાફાશ

શશિ થરૂર ભારતના પ્રથમ લશ્કરી પ્રતિસાદ “ઓપરેશન સિંદૂર” બાદ આખો દેશ આતંકવાદ વિરુદ્ધ એક મંચ પર જોવા મળ્યો છે. સરકારના આ પગલાને વિશ્વપટલ પર યોગ્ય રીતે રજૂ કરવા માટે, મોદી સરકારે વિવિધ દેશોમાં સંસદીય પ્રતિનિધિમંડળ મોકલવાનો નિર્ણય કર્યો છે. ખાસ વાત એ છે કે કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂરને અમેરિકામાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાની મોટી જવાબદારી સોંપવામાં આવી છે.

 

- Advertisement -

You Might Also Like

અયોધ્યામાંથી શ્રીરામનો હાર, ચરણ પાદુકા, ચાંદીની ઈંટો ગુમ!

ઓડિશામાં ધો.1થી 8નાં પુસ્તકોમાં 1678 બ્લન્ડર

ચોમાસું અટક્યું : 4 જૂનથી 18 જૂન વચ્ચે દેશમાં 41% ઓછો વરસાદ

રોકાણકારો ભોળા નથી, લાલચું છે : ઊંચા વળતરની લાલચે રોકાણ કરે અને પછી પોલીસને ધંધે લગાડે

રામ મંદિરમાં કાશીની જેમ CEOની નિમણૂક થઈ શકે

TAGGED: Congress leader Shashi Tharoor, Modi government, Operation Sindoor, Shashi Tharoor
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article “ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાની એરબેઝ નષ્ટ થયા”: શાહબાઝ શરીફની કબૂલાત
Next Article EU સમિટમાં અલ્બેનિયન પ્રધાનમંત્રીએ જ્યોર્જિયા મેલોનીનું સ્વાગત ઘૂંટણિયે બેસીને કર્યું 

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

પડધરી પોલીસનું નાક વાઢી નાખતી સ્ટેટ મોનીટરીંગ સેલ : કટિંગ ટાણે જ દરોડો

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
રાજકોટમાં પણ વ્યાપ્ત છે વાઇફ સ્વૅપિંગનું મહાદૂષણ
અયોધ્યામાંથી શ્રીરામનો હાર, ચરણ પાદુકા, ચાંદીની ઈંટો ગુમ!
શાપરમાં વૃધ્ધ રાજવીને બંધક બનાવી 2.47 કરોડની રોકડ, સોનું અને રાયફલની લૂંટ
ઓશોના સામ્રાજ્યની સેકન્ડ-ઇન-કમાન્ડમા આનંદ શીલાની ડાયરી : તેને ન મારશો
અમીરોને કરોડોના હેરકટ અને મધ્યમ વર્ગ પર સરફેસી એક્ટનો કોરડો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

અયોધ્યામાંથી શ્રીરામનો હાર, ચરણ પાદુકા, ચાંદીની ઈંટો ગુમ!

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
રાષ્ટ્રીય

ઓડિશામાં ધો.1થી 8નાં પુસ્તકોમાં 1678 બ્લન્ડર

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાષ્ટ્રીય

ચોમાસું અટક્યું : 4 જૂનથી 18 જૂન વચ્ચે દેશમાં 41% ઓછો વરસાદ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?