નખત્રાણા ખાતે આજરોજ અબડાસા વિધાનસભા બેઠકના અપક્ષ ઉમેદવાર હનીફબાવા પઢિયારના કાર્યાલય ખુલ્લું મુકાયું હતું, આ કાર્યક્રમમાં હનીફબાવા પઢિયાર સાથે વિવિધ જ્ઞાતિના આગેવાનો કાર્યકરો સમર્થકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા

  •  સૈયદ રજાકશાહ ટોડિયા કચ્છ