By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    હોર્મુઝ-સ્ટ્રેટ 60 દિવસ માટે ફ્રી, ઈરાનને ₹28 લાખ કરોડનું વળતર
    50 minutes ago
    અમરિકા-ઇરાન શાંતિ કરાર : ઇઝરાયલ હજુ લડી લેવાના મૂડમાં
    59 minutes ago
    અતિ શક્તિશાળી અલ નીનો સક્રિય : હીટવેવ અને દુષ્કાળનો મોટો ખતરો
    1 day ago
    દુનિયામાં સંસાધનની અછત નથી પણ ભરોસાની અછત છે : વડાપ્રધાન નરેન્દ્ર મોદી
    1 day ago
    ટ્રમ્પના 80માં જન્મદિવસે 575 કરોડ રૂપિયાના ખર્ચે કેજ ફાઇટ
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રોકાણકારો ભોળા નથી, લાલચું છે : ઊંચા વળતરની લાલચે રોકાણ કરે અને પછી પોલીસને ધંધે લગાડે
    9 minutes ago
    રામ મંદિરમાં કાશીની જેમ CEOની નિમણૂક થઈ શકે
    21 minutes ago
    NEET રી-એક્ઝામને લઈને ભારતમાં ટેલિગ્રામ પર પ્રતિબંધ
    2 days ago
    આસામના જોરહાટમાં એરફોર્સનું ટ્રાન્સપોર્ટ વિમાન ક્રેશઃ 5 જવાનો શહીદ, કોર્ટ ઓફ ઇન્ક્વાયરીના આદેશ
    5 days ago
    ભારતની સંરક્ષણ ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ: ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલને તોડી પાડવા માટે સંપૂર્ણ સક્ષમ બન્યું
    5 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રોનાલ્ડોના કરિયરનો સૌથી મોટો ફ્લોપ શો! ટીમ માટે બન્યો બોજ, ટાર્ગેટ પર 0 શોટ
    3 hours ago
    ભારતીય શૂટિંગના ‘ગોલ્ડન બોય’ જસપાલ રાણા : નિશાનબાજી જગતના એક યુગપુરુષ, જે હંમેશા યાદ રહેશે
    1 day ago
    મેદાનમાં ઉતરતા જ મેસ્સીએ બનાવ્યો મોટો રેકોર્ડ : પ્રથમ વખત વર્લ્ડ કપમાં હેટ્રિક
    1 day ago
    T20 વર્લ્ડ કપ: ભારતે પાકિસ્તાનને 64 રને હરાવ્યું
    3 days ago
    આજથી FIFA વર્લ્ડ કપની શરૂઆત : ઓપનિંગ સેરેમનીમાં પોપસ્ટાર શકીરા અને સિંગર બર્ના બોયે પર્ફોર્મ કર્યું
    6 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    5 days ago
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    6 days ago
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    2 weeks ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    2 weeks ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    5 days ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    5 days ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ ગ્રામ્ય પોલીસની પ્રેરણાદાયી પહેલ : પ્રેરણા નવા જીવનની એસપી કચેરી ખાતે પ્રારંભ
    1 day ago
    ‘સાંઢિયા પુલ’ના લોકાર્પણ પૂર્વે રાત્રે ‘હેપ્પી સ્ટ્રીટ’ના આયોજનમાં રાજકોટવાસીઓ ઝૂમ્યા
    5 days ago
    મેયર ડૉ. નેહલ શુક્લ અઠવાડિયામાં ૩ દિવસ લોકોની ફરિયાદો સાંભળશે
    6 days ago
    રાજકોટ–જેતપુર હાઇવે પર ચોમાસા પહેલા તાત્કાલિક કામગીરી કરો : કોંગ્રેસની NHAIને રજૂઆત
    1 week ago
    10 દિવસ સુધીના ટોકન આપી લોકોને ચોક્કસ સમયે બોલાવાશેઃ ડૉ. મેયર નેહલ શુક્લ
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: શાહી વાળી આંગળી બતાવો અને મેળવો 20% ડિસ્કાઉન્ટ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > શાહી વાળી આંગળી બતાવો અને મેળવો 20% ડિસ્કાઉન્ટ
રાષ્ટ્રીય

શાહી વાળી આંગળી બતાવો અને મેળવો 20% ડિસ્કાઉન્ટ

Khaskhabar Editor
Last updated: 2024/11/20 at 2:03 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

આજે મહારાષ્ટ્ર વિધાન સભાચુંટણી માટે મતદાન થઇ રહ્યું છે, વડા પ્રધાન મોદી સહીત દિગ્ગજ નેતાઓએ લોકોને વધુને વધુ મતદાન કરવા આપીલ કરી છે. લોકો મતદાન કરી શકે એ માટે રાજ્યમાં જાહેર રાજા જાહેર કરવામાં આવી છે. મતદાનમાં લોકોની ભાગીદારીને પ્રોત્સાહન આપવા માટે મુંબઈની 56 રેસ્ટોરન્ટ્સ પર પોતાની રીતે યોગદાન આપી રહી છે. શહેરની 56 રેસ્ટોરન્ટ મતદાન કરીને આવતા મતદારોને 20 ટકા ‘ડેમોક્રેસી ડિસ્કાઉન્ટ’ની આપી રહી છે.

બે દિવસ મળશે ડિસ્કાઉન્ટ:
નેશનલ રેસ્ટોરન્ટ એસોસિયેશન ઓફ ઈન્ડિયા (NRAI) ના મુંબઈ યુનિટ દ્વારા આ પહેલ શરૂ કરવામાં આવી છે. આ પહેલનો ઉદ્દેશ્ય મતદારોને મતદાન માટે પ્રોત્સાહિત કરવાનો છે. મતદારોને 20 અને 21 નવેમ્બરના રોજ આ 56 રેસ્ટોરન્ટમાં કુલ બિલ પર 20 ટકા ડિસ્કાઉન્ટનો લાભ લઈ શકે છે. ડિસ્કાઉન્ટ મેળવવા માટે, ગ્રાહકોએ મુંબઈના રહેવાસી હોવાની પુષ્ટિ કરી કરતા ડોક્યુમેન્ટ, વોટર ID કાર્ડ સાથે શાહીવાળી આંગળી બતાવવી પડશે.

- Advertisement -

આ જાણીતી રેસ્ટોરન્ટનો સમાવેશ:
NRAIએ શહેરની 56 રેસ્ટોરન્ટ્સની યાદી આપી છે, જેમાં ધ બોમ્બે કેન્ટીન, ઓ પેડ્રો, વેરોનિકાઝ, બોમ્બે સ્વીટ શોપ બાય હંગર ઇન્ક, રાહુલ અકરકર્સ ઓડે અને વારસા; રિયાઝ અમલાનીઝ સોશિયલ એન્ડ સ્મોક ડેલીના આઉટલેટ્સ; ક્રોમ હોસ્પિટાલિટીની લિલા અને ઇવ; જોરાવર કાલરાની પા પા યા અને ફરઝી કાફે; રશેલ ગોએન્કાની ધ સેસી સ્પૂન; અને પ્રણવ રૂંગટાની નક્ષા જેવા લોકપ્રિય આઉટલેટ્સનો સમાવેશ થાય છે.

મુંબઈમાં ઓછું મતદાન:
નોંધનીય છે કે સામાન્ય રીતે મુંબઈ શહેરમાં મતદાન માટે ઓછો ઉત્સાહ જોવા મળે છે. 2019ની વિધાનસભા ચૂંટણીમાં, મુંબઈમાં અંદાજે 50.67% મતદાન નોંધાયું હતું, જે રાજ્યની સરેરાશ 61.44% કરતા ઘણું ઓછું હતું. આ વર્ષની લોકસભા સભા ચૂંટણીઓમાં મુંબઈમાં 52.4 ટકા મતદાન થયું હતું, 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન 55.4 ટકા મતદાન નોંધાયું હતું.

20 ટકા ‘ડેમોક્રેસી ડિસ્કાઉન્ટ’ ઓફર કરતી રેસ્ટોરન્ટ યાદી:

- Advertisement -

સિલ્વર બીચ કાફે, નોમ નોમ, ખાર, એસ્ટેલા, અકિના, સેસી સ્પૂન, Saz કાફે, પિંગ્સ, નકશા, તમક, ટેફ્ટૂન, લીલા, ઇવ, પવઇ એન્ડ વર્લી, ડોના ડેલી, શાઈ, બોનોબો, જમજાર ડીનર, સોશિયલ – બધા આઉટલેટ્સ, સ્મોક હાઉસ ડેલી – તમામ આઉટલેટ્સ, લોર્ડ ઓફ ડ્રિન્ક્સ, નોટ જસ્ટ તમાશા, ગાર્નેટ, ફ્લાઈંગ સોસર, સ્ટેપ્સ કાફે, બાંદ્રા, ગ્રેટ પંજાબ, દાદર, પિન્ટ્સ ઓફ વિઝડમ, BKC, ઓહ સો સિલી, ખાર, મિર્ચી એન્ડ માઇમ, પવઇ અને થાણે, મડેઇરા એન્ડ માઇમ, ઝીમા, શવર્મા ફેક્ટરી
જોશઃ ઈન્ડિયન ઈટ સ્ટ્રીટ, ક્લિયરિંગ હાઉસ, ટેટ, વિક્રોલી, ક્યુ સેરા સેરા, બ્લાહ! BKC અને સાન્તાક્રુઝ આઉટલેટ, કેસર એન્ડ સોયા, જુહુ, લોર્ડ ઓફ ધ ડ્રિંક્સ, પવઇ
, ફરઝી કાફે ઓબેરોય, ⁠પા પા યા – બધા આઉટલેટ્સ, મેઇનલેન્ડ ચાઇના, એશિયા કિચન બાય મેઇનલેન્ડ ચાઇના, એપિસોડ, બોહોબા, ગ્લોબલ ગ્રિલ, મલાડ, ગોંગ,
એજીયો – કાફે અને બેકહાઉસ, બોમ્બે કેન્ટીન, ઓ પેડ્રો, વેરોનિકા, બોમ્બે સ્વીટ શોપ, હક્કાસન, યૌઆચા, નારા થાઈ, સીન સીન, ઓડે, વારસા

You Might Also Like

રોકાણકારો ભોળા નથી, લાલચું છે : ઊંચા વળતરની લાલચે રોકાણ કરે અને પછી પોલીસને ધંધે લગાડે

રામ મંદિરમાં કાશીની જેમ CEOની નિમણૂક થઈ શકે

NEET રી-એક્ઝામને લઈને ભારતમાં ટેલિગ્રામ પર પ્રતિબંધ

આસામના જોરહાટમાં એરફોર્સનું ટ્રાન્સપોર્ટ વિમાન ક્રેશઃ 5 જવાનો શહીદ, કોર્ટ ઓફ ઇન્ક્વાયરીના આદેશ

ભારતની સંરક્ષણ ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ: ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલને તોડી પાડવા માટે સંપૂર્ણ સક્ષમ બન્યું

TAGGED: Assembly Election 2024, Mumbai Restaurant Assembly Election Offer, Polling for Maharashtra assembly election
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article લગ્નની સિઝનમાં ગ્લોઈંગ સ્કિન મેળવવા માટે આ રીતે શરુ કરી દો સ્કિન કેર
Next Article લિયોનેલ મેસ્સી 14 વર્ષ બાદ ભારતમાં ફૂટબોલ રમશે, કેરળની સરકારે કરી જાહેરાત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

રોકાણકારો ભોળા નથી, લાલચું છે : ઊંચા વળતરની લાલચે રોકાણ કરે અને પછી પોલીસને ધંધે લગાડે

Khaskhabar Editor Khaskhabar Editor 9 minutes ago
રાજ્યની 224 APMCના 3,000થી વધુ કર્મચારીને મળશે બે પગાર સુધીનું બોનસ અને રહેમ ભથ્થું
રામ મંદિરમાં કાશીની જેમ CEOની નિમણૂક થઈ શકે
સૌરાષ્ટ્રની તરસ છિપાવતી ભગીરથ ક્રાંતિ: સૌની યોજના
હોર્મુઝ-સ્ટ્રેટ 60 દિવસ માટે ફ્રી, ઈરાનને ₹28 લાખ કરોડનું વળતર
ગુજરાતમાં યોગનો મહાકુંભ : ૨૪ હજાર કાર્યક્રમ, ૧.૨૫ કરોડ લોકો કરશે યોગ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

રોકાણકારો ભોળા નથી, લાલચું છે : ઊંચા વળતરની લાલચે રોકાણ કરે અને પછી પોલીસને ધંધે લગાડે

Khaskhabar Editor Khaskhabar Editor 9 minutes ago
રાષ્ટ્રીય

રામ મંદિરમાં કાશીની જેમ CEOની નિમણૂક થઈ શકે

Khaskhabar Editor Khaskhabar Editor 21 minutes ago
રાષ્ટ્રીય

NEET રી-એક્ઝામને લઈને ભારતમાં ટેલિગ્રામ પર પ્રતિબંધ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?