By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારતીય કૂ વાળા ઓઈલ ટેન્કર પર 48 કલાકમાં ત્રીજો હુમલો
    7 hours ago
    ફ્રાન્સમાં શિક્ષકોની અછતને લઈને આંદોલન હિંસક બન્યું
    1 day ago
    મગજમાંથી ખરાબ યાદો ‘ડિલીટ’ અને સારી યાદો ‘સેવ’ કરી શકાશે
    1 day ago
    ટ્રમ્પ ‘એકલા’ પડ્યા ! પોતાની જ પાર્ટીમાં બળવો
    2 days ago
    હોર્મુઝમાં જહાજ પર મિસાઈલ હુમલો
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પાઇલટ સ્મિતની દુનિયામાં ચર્ચા, એક દિવસ મેડ ઇન ઈન્ડિયા પ્લેનની ચર્ચા થશે: PM મોદી
    7 hours ago
    તહેવારો પૂર્વે જ RBIનો ઝટકો : વ્યાજદરમાં વધારો, લોન મોંઘી થશે
    7 hours ago
    5 કરોડ લઇને પ્રેમાનંદ મહારાજને મળ્યાની વાત ખોટીઃ વિરાટ કોહલી
    7 hours ago
    BOOK MY SHOWની લૂંટ: ડિસ્કાઉન્ટ બાદ અલગથી ઓફર પ્રોસેસિંગ ફીની વસૂલાત
    8 hours ago
    ‘જ્ઞાનેશ, ઇટ્સ ડન બ્રો’ !
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    8 hours ago
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    1 day ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    4 days ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    5 days ago
    ભારતે પહેલીવાર 400+ રન ચેઝ કરી ઇતિહાસ રચ્યોઃ ગિલની ફાસ્ટેસ્ટ ડબલ સેન્ચુરી
    6 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    2 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જૈન સમાજનાં ખેલૈયાઓના હૈયે-હોઠે ગુંજતુ એક જ નામ એટલે જૈનમ કામદાર નવરાત્રી મહોત્સવ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > જૈન સમાજનાં ખેલૈયાઓના હૈયે-હોઠે ગુંજતુ એક જ નામ એટલે જૈનમ કામદાર નવરાત્રી મહોત્સવ
રાજકોટ

જૈન સમાજનાં ખેલૈયાઓના હૈયે-હોઠે ગુંજતુ એક જ નામ એટલે જૈનમ કામદાર નવરાત્રી મહોત્સવ

Khaskhabar Editor
Last updated: 2024/10/11 at 5:07 PM
Khaskhabar Editor 2 years ago
Share
4 Min Read
SHARE

રોજે રોજ અવનવી ઈવેન્ટ-થીમ-લક્કી ડ્રોનો ભરપૂર લાભ ઉઠાવતા ખેલૈયાઓ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

જૈનમ્ કામદાર રાસોત્સવ ખાતે આઠમા નોરતે ખેલૈયાઓ પાસેથી આ રાસોત્સવ અંગે અભિપ્રાય લેતા જાણવા મળ્યું કે જૈનમ્ કામદાર રાસોત્સવમાં આવીને ખેલૈયાઓ ખૂબ જ ઉત્સાહીત હતા. જે લોકો કોઈ કારણસર સીઝન પાસથી વંચિત રહી ગયા હતા. તેઓએ અફસોસ સાથે આવતા વર્ષે વહેલી તકે સિઝન પાસ લઈ લેવો જોઈએ તેવું સુચન કરેલ હતુ. આ વર્ષે પણ સિઝન પાસ લઈને રાસોત્સવ માણવા આવેલા ખેલૈયાઓ અને તેમના વાલીઓએ આ આયોજનથી ખૂબ જ સંતોષ થયો હોવાનો સુર ઉચ્ચારેલ હતો. સાથે ટીમ જૈનમ્નાં ટીમ વર્ક, માઈક્રો મેનેજમેન્ટ, દરેક એ દરેક આયોજનનાં પાસા ઓ ઉપર ચીવટ પુર્વક થયેલા કાર્યને બ્ો મોઢે વખાણેલ હતું. અનેક વાલીઓએ પોતાના યુવાન દિકરા દિકરીઓ જૈનમ્ રાસોત્સવમાં પારિવારીક અને સુરક્ષીત માહોલમાં રમી શકયા તે અંગે ખૂબ જ પ્રસંશા કરી હતી.
જૈનમ્ કામદાર રાસોત્સવમાં દરરોજ અવનવી થીમ રાખવાથી માહોલ ખૂબ જ ધ્યાનાકર્ષક બની જાય છે તેવો ખેલૈયાઓએ વ્યકત કરેલ હતો. સાથે અવનવી ઈવેન્ટ, સરપ્રાઈઝ અને અરલી બર્ડ લક્કી ડ્રો જેવા આકર્ષણો માત્ર જૈનમ્ માં જ હોય તેવો સુર વ્યકત કર્યો હતો. દરરોજ મોટી સંખ્યામાં ખેલૈયાઓ માં જગદંબાની આરતીનો લાભ લે છે તેવા દર્શનિય મંદીરનું પવિત્ર વાતાવરણ લોકો કયારેય નહીં ભુલે તેવો મત વ્યકત કર્યો હતો.

- Advertisement -

આ રાસોત્સવમાં ખેલૈયાઓ અવનવા વસ્ત્ર પરિધાન કરીને જોડાતા હોય છે રંગબ્ોરંગી પાધડી સાફા, ટોપી, રંગીન છત્રીઓ, મોરલા પાઘડી, લાઈટીંગવાળા વસ્ત્રો, જાત જાતનાં આભુષણો, ડીઝાઈનર દાંડીયા થકી ભાતીગળ માહોલ જોવો હોય તો જૈનમ્ રાસોત્સવ માણવો જ પડે.ગીતકારો કંઠે થી અવનવા ગીતોની હારમાળ સાથે અદ્યતન સાઉન્ડ સીસ્ટમ, સંગીતકારોનું લયબઘ્ધ અને ધમાકેદાર મ્યુઝીક, અલાયદી આરામદાયક બ્ોઠક વ્યવસ્થા, ખેલૈયાઓ માટે ખૂબ જ સુંદર કાર્પેટીંગ યુકત ગ્રાઉન્ડ, રોજે રોજ અવનવા ઈનામો, રોજે રોજ વિવિધતાપૂર્ણ રસપ્રચુર જૈન વાનગી પિરસતા ફુડ કોર્ટ જેવી સુવિધા અને આકર્ષણોએ જૈનમ્નું આગવું જમા પાસું છે જે ફરીથી એકવાર સાબીત થયું છે. ટીમ જૈનમ્ની કુનેહ, કાર્યકર્તાઓની અનેક દિવસો અગાઉની તનતોડ મહેનત, રાજકોટનાં તમામ જૈન સમાજનાં સહકાર થકી જૈનમ્ રાસોત્સવ જ્યારે તેના અંતિમ ચરણ ભણી આગળ વધી રહયો છે ત્યારે છેલ્લા દિવસોમાં જૈનમ્ રાસોત્સવ માણવાનુ ચુકી ગયા હોય અને અગાઉ જૈનમ્ રાસોત્સવ માણવા આવેલ હોય તેવા તમામ લોકો દ્વારા આ રાસોત્સવ માણવા માટે ખૂબ જ ધસારો જોવા મળે તેવું વાતાવરણ બન્યું છે.

આજનાં દિવસે મુખ્ય અતિથિ પરિવાર વૃષ્ટી એડ.નાં આકાશભાઈ મહેતા, હાર્દિકભાઈ મહેતા અને સુરેશભાઈ ગજેરા પરિવારનાં સભ્યોને વિન્ટેજ કારમાં બ્ોસાડીને ઢોલ નગારા સાથે ગ્રાઉન્ડમાં આવેલ નયનરમ્ય માં જગદંબાનાં મંદિર ખાતે આરતી ઉતારવા લઈ જવાયા હતા. તમામ પરીવારનાં સભ્યોએ માં જગદંબાની આરતીનો લાભ લઈને ધન્યતા અનુભવી હતી. આ તમામ પરિવારજનો વંદે માતરમ્ , રાષ્ટ્રગીત સમયે તીરંગા ઝંડા સાથે પણ જોડાયા હતા અને રાષ્ટ્રભકિતની ભાવના ઉજાગર કરેલ હતી. આજનાં આ મુખ્ય અતિથી અને સ્પોન્સર એવા જે.વી.એસ. ડેવલોપર્સનાં પરિજનોનું વિશેષ સ્મૃતિ ચિન્હ આપી અદકેરું સન્માન કરવામાં આવેલ હતું.
આજનાં દિવસે જૈનમ્ કામદાર રાસોત્સવમાં સર્વશ્રી સાંસદશ્રી પરસોતમભાઈ રૂપાલા, રાજ્ય સભાનાં સાંસદશ્રી રામભાઈ મોકરીયા, આર.એસ.એસ.નાં સૌરાષ્ટ્ર પ્રાંતનાં પ્રચારક મહેશભાઈ જીવાણી, નરેન્દ્રભાઈ દવે, દિપકભાઈ ખંધાર, અમરેલીવાળા ભરતભાઈ દોશી, મુંબઈ સમાચાર અખબારનાં સૌરાષ્ટ્ર બ્યુરો ચીફ મિલનભાઈ ત્રિવેદી વિગેરે ખાસ ઉપસ્થિત રહી રાસોત્સવ માણેલ હતો.

You Might Also Like

વોટ ચોર ગદ્દી છોડનાં નારા સાથે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા જનજાગૃતિ રેલી યોજાઈ

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ કુકર્મો અને દુષ્કર્મોનો અખાડો

રમતનાં મેદાનમાં રાસની રમઝટ : 15 હજાર ખેલૈયાઓ એક જ ગ્રાઉન્ડ પર ગરબાના તાલે ઝૂમશે

ઓલ ઇન્ડિયા પોલીસ મીટમાં કેયુર રાજયગુરુએ હાઇબોર્ડ ડાઇવિંગમાં સિલ્વર મેડલ જીત્યો

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દવાઓથી લઈ સ્વચ્છતા સુધીની સમસ્યાનો આક્ષેપ

TAGGED: Jain Kamadar Navratri, Jain Kamadar Navratri Festival, Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકોટ ક્ષત્રિય મહિલા (ગિરાસદાર) રાસોત્સવમાં નવરાત્રિની ભવ્ય જમાવટ
Next Article લેઉવા પટેલ સોશ્યલ ગ્રુપના રાસોત્સવમાં બાળ સ્વરૂપ જોગણીઓના સુ-દર્શનમ્

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

વોટ ચોર ગદ્દી છોડનાં નારા સાથે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા જનજાગૃતિ રેલી યોજાઈ

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
અમદાવાદની 10 સ્કૂલ અને મોદી સ્ટેડિયમને બોમ્બથી ઉડાવવાની ધમકી
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ કુકર્મો અને દુષ્કર્મોનો અખાડો
રમતનાં મેદાનમાં રાસની રમઝટ : 15 હજાર ખેલૈયાઓ એક જ ગ્રાઉન્ડ પર ગરબાના તાલે ઝૂમશે
ભારતીય કૂ વાળા ઓઈલ ટેન્કર પર 48 કલાકમાં ત્રીજો હુમલો
પાઇલટ સ્મિતની દુનિયામાં ચર્ચા, એક દિવસ મેડ ઇન ઈન્ડિયા પ્લેનની ચર્ચા થશે: PM મોદી
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

રાજકોટ

વોટ ચોર ગદ્દી છોડનાં નારા સાથે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા જનજાગૃતિ રેલી યોજાઈ

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
રાજકોટ

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ કુકર્મો અને દુષ્કર્મોનો અખાડો

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
રાજકોટ

રમતનાં મેદાનમાં રાસની રમઝટ : 15 હજાર ખેલૈયાઓ એક જ ગ્રાઉન્ડ પર ગરબાના તાલે ઝૂમશે

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?