By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    LPG-LNGની મુસીબત ખતમ! : 30 જહાજ હોર્મુઝ ક્રોસ કરી ભારત પહોંચ્યા, હવે 26 બાકી રહ્યા
    1 day ago
    દક્ષિણ અમેરિકાના વેનેઝુએલા દેશ માં 7.2 અને 7.5 તીવ્રતાના બે ભૂકંપના આંચકા
    1 day ago
    યુરોપ બન્યુ ભઠ્ઠી : 26 દેશમાં હીટવેવ
    2 days ago
    નતાશા ડોલ સાથેની હિંસા અને વાયરલ ટ્રેન્ડ
    2 days ago
    4-5 વર્ષમાં માણસ કરતાં પણ વધુ બુદ્ધિશાળી બની જશે AI : મસ્ક
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    હવે નાની ભૂલો પર ડોક્ટરોને જેલ નહીં, હોસ્પિટલોને માત્ર ‘વહીવટી દંડ’ થશે!
    34 minutes ago
    NCERTના અભ્યાસક્રમમાં 1975-1977 ઈમરજન્સી પ્રકરણ સામેલ:ધોરણ 9માં ભણાવવામાં આવશે
    24 hours ago
    કોલકાતામાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન ગોડાઉનનો શેડ તૂટ્યો, 5નાં મોત
    2 days ago
    MPના CM મોહન યાદવની ભયાનક ભ્રષ્ટાચારલીલા !
    2 days ago
    મુંબઇમાં એક રાતમાં 10 ઇંચ વરસાદ : આજે પણ રેડ એલર્ટ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    વિરાટ કોહલીના ‘One8’ શૂઝ માત્ર 24 કલાકમાં જ વેચાઈ ગયા 140 કરોડના શૂઝ!
    22 hours ago
    લિયોનલ મેસ્સીએ બનાવ્યો ઈતિહાસ : ફુટબોલ વિશ્વકપમાં સૌથી વધુ ગોલ કરવાનો રેકોર્ડ
    3 days ago
    રોનાલ્ડોના કરિયરનો સૌથી મોટો ફ્લોપ શો! ટીમ માટે બન્યો બોજ, ટાર્ગેટ પર 0 શોટ
    1 week ago
    ભારતીય શૂટિંગના ‘ગોલ્ડન બોય’ જસપાલ રાણા : નિશાનબાજી જગતના એક યુગપુરુષ, જે હંમેશા યાદ રહેશે
    1 week ago
    મેદાનમાં ઉતરતા જ મેસ્સીએ બનાવ્યો મોટો રેકોર્ડ : પ્રથમ વખત વર્લ્ડ કપમાં હેટ્રિક
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    22 hours ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    7 days ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    2 weeks ago
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    2 weeks ago
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 day ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    લાખાપરના નિરાધાર વૃધ્ધ દંપતીની નવ વીઘા જમીન બોગસ દસ્તાવેજ બનાવી ચાર શખ્સે પડાવી લીધી
    22 hours ago
    લગ્ન બાદ આધારકાર્ડમાં નામ બદલાવા બારકોડ મેરેજ સર્ટિફિકેટની માંગ પરંતુ પંચાયતમાંથી બારકોડ વિનાનું જ નીકળે છે મેરેજ સર્ટિફિકેટ
    22 hours ago
    અંજારના સતાપરમાં ડુપ્લિકેટ જામુન દારૂની ફેક્ટરી ઝડપાઈ
    1 day ago
    રાજકોટ બાર એસો.ની કારોબારીમાં નિર્ણય : સોમવારે તમામ કોર્ટમાં હડતાલ
    1 day ago
    10 વર્ષમાં 88 પેપર લીક થતા 48 પરીક્ષા ફરીથી લેવાઈ : ડૉ. રાજદીપસિંહ જાડેજા
    2 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: તું નથી ગઈ તોય પાછી આવ ને; ને મને તારામાં ચપટીક વાવ ને!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > તું નથી ગઈ તોય પાછી આવ ને; ને મને તારામાં ચપટીક વાવ ને!
Author

તું નથી ગઈ તોય પાછી આવ ને; ને મને તારામાં ચપટીક વાવ ને!

Khaskhabar Editor
Last updated: 2024/02/24 at 5:29 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

હું તને જોઉં તને ગમતું નથી ?

આંખનો શું ધર્મ છે સમજાવ ને !

- Advertisement -
વ્હાલી જિંદગી…
સુખની બધી જ કડીઓની સાંકળ બનાવી, મારાં દરેક સ્વપ્નને પરોવી તું મને જીવાડી રહી છે. એટલે જ જીવવું મને અતિશય વહાલું લાગે છે. તું મારાં જીવનનું ધનભાગ્ય છે. જીવનના સાચા સૂરને સાધતા આવડી જાય પછી જીવનની મધુરતાનું પ્રગટીકરણ થાય એ વાત તે કેટલી સહજતાથી મને શીખવી દીધી છે! તારા કારણે જ મારાથી સાચો સૂર સધાયો છે અને જીવનનું સંગીત વહી રહ્યું છે. તારા કારણે જ જીવન વધું વહાલું લાગે છે… આનંદ આપનારું લાગે છે. જિંદગી! તું ફાગણમાં ગવાતો ફાગ છે… તું મારાં શ્વાસોશ્વાસનો રાગ છે… હું હર પળ તને માણ્યાં કરું છું કારણ કે મને તો તારા પર બહું ભરોસો છે પણ નસીબ પર બિલકુલ નથી. એટલે જ પ્રેમની પ્રત્યેક પળને હું અબીલ ગુલાલથી રંગી લઉં છું. તું મારી ભીતર ઊઠતું શ્રદ્ધાનું ચક્રવાત છે, તું મારાં સમર્પણની સામે પાર વહેતી પવિત્ર નદીની ધારા છે. હું હવાઈ ગયેલી દીવાસળીની સળી જેવો હતો જેને તે પ્રગટ કરી ધબકતો કર્યો એ તારા આ તેજ પ્રવાહને કારણે જ શક્ય બન્યું છે.  તારી સુગંધ મારાં શ્વાસને પાવન કરી મારી અંદર સમાઈ જાય છે ત્યારે હું અઢી વેંત હવામાં ઊડતો હોઉં એવું લાગે છે. જીવવાના લાખો કારણો મારી પાસે છે અને એ બધાં જ કારણો તું અને આપણાં સપના છે. જેવી રીતે વાદળો બંધાય અને વરસાદને ખેંચી લાવી વરસાવી જાય, વૃક્ષના મૂળ જમીનમાં ઊંડે ઉતરી વૃક્ષની વૃદ્ધિ કરી ફળ આપવા લાગે એમ એવી જ રીતે તારા અનર્ગળ પ્રેમથી મારી ઉત્પત્તિ થઈ છે. મારી અંદર, આજુબાજુ, આસપાસ, આરપાર દરેક જગ્યાએ જિંદગી… જિંદગી… જિંદગી એવો જીવનમંત્ર ગૂંજી રહ્યો છે. સંસારસાગર પાર કરાવનાર આ મંત્ર મારાં આનંદનું સરનામું છે, મારાં જીવનનું ચાલકબળ છે. આરાધના કરવી એટલે આપણે જેનામાં શ્રદ્ધા વાવી હોય એમાં પૂર્ણપણે ખૂંપી જવું. હું તો તારામાં છેક ઓગળીને લીન થયેલો આત્મા છું, અને હવે હું જે કંઈ કરું છું એ અકર્મ છે. આ અકર્મવિદ્યાનું જ્ઞાન પણ મને તારામાંથી જ પ્રાપ્ત થયું છે. તું મારાં જ્ઞાનના અજવાળાને દીક્ષા આપી એને વધારે ઉજ્જ્વળ કરી રહી છે. પૂર્ણ તન્મયતાથી હું તારામાં ખૂંપી જઈ તને તારામાંથી ઉલેચી મારી ભીતર ભરતો રહું છું. પૂર્ણ નિષ્ઠાથી પ્રાપ્ત થયેલું આ પ્રેમજ્ઞાન મને મોક્ષની દિશામાં જ દોરી જાય છે. હું તને વારે વારે વંદન કરું છું કારણ કે ગુરુની બધી જ લાયકાત તારામાં છે. મારી અંદર આવી રહેલું આ જ્ઞાન મેં પણ તારામાં શ્રદ્ધા વાવીને પ્રાપ્ત કરેલું છે. આ શ્રદ્ધા જ મને મારાં મુકામ સુઘી દોરી જશે.
સતત તને જીવતો…
જીવ
(શીર્ષકપંકિત:- ભાવેશ ભટ્ટ)

You Might Also Like

ઓશોના સામ્રાજ્યની સેકન્ડ-ઇન-કમાન્ડમા આનંદ શીલાની ડાયરી : તેને ન મારશો

અમીરોને કરોડોના હેરકટ અને મધ્યમ વર્ગ પર સરફેસી એક્ટનો કોરડો

ગુજરાતના મૂળ નિવાસી અને 18 વર્ષથી વધુ વયના ભૂમિહીન ખેડૂતોને જ મળશે જમીન

સૌથી ઉત્તમ કોણ ?

ગીતાનો દિવ્ય સંદેશ અને પરમ સત્ય

TAGGED: LOVE, relationship
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પ્રાણવાયુને પરમ તત્ત્વની સાથે જોડવામાં આવે તો જ તે યોગ સાધનાનું અંગ બની શકે
Next Article ગોંડલ સરદાર પટેલ સોશિયલ ગ્રુપ બીજા વર્ષે ગરીબ અને મધ્યમ વર્ગીય દીકરીઓની વહારે આવ્યું

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

રાજકોટ પોલીસે છ મહિનામાં 92 કિલો ગાંજો, 366 ગ્રામ હાઈબ્રીડ ગાંજો, 97 ગ્રામ એમડી, દોઢ કિલો અફીણ કબ્જે કર્યું

Khaskhabar Editor Khaskhabar Editor 11 minutes ago
હવે નાની ભૂલો પર ડોક્ટરોને જેલ નહીં, હોસ્પિટલોને માત્ર ‘વહીવટી દંડ’ થશે!
રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ સમિતિઓના ચેરમેનની જાહેરાત
લાખાપરના નિરાધાર વૃધ્ધ દંપતીની નવ વીઘા જમીન બોગસ દસ્તાવેજ બનાવી ચાર શખ્સે પડાવી લીધી
દાદાના હાથમાંથી 5 વર્ષના માસૂમને સિંહણ ખેંચી ગઈ : એક કિલોમીટર દૂર બાળકનો મૃતદેહ મળ્યો
સ્વ. ગજેન્દ્રસિંહ ખુમાનસિંહ ઝાલાના નિધનથી સમાજે ગુમાવ્યા આદર્શ માર્ગદર્શક
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

ઓશોના સામ્રાજ્યની સેકન્ડ-ઇન-કમાન્ડમા આનંદ શીલાની ડાયરી : તેને ન મારશો

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
Author

અમીરોને કરોડોના હેરકટ અને મધ્યમ વર્ગ પર સરફેસી એક્ટનો કોરડો

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
Author

ગુજરાતના મૂળ નિવાસી અને 18 વર્ષથી વધુ વયના ભૂમિહીન ખેડૂતોને જ મળશે જમીન

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?